________________
૧/-/૧/૪૦,૪૧
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નિશે આપ દેવાનુપિયના અંતેવાસી મેઘ નામે અણગર, જે પ્રકૃતિભર્વક ચાવતુ વિનિત હતા, તે આપ દેવાનુપિયની અનુજ્ઞા પામીને ગૌતમાદિ શ્રમણ નિથિ અને નિબ્બીઓને ખમાવીને અમારી સાથે વિપુલ પર્વત ધીમે ધીમે ચડ્યા, ચડીને સ્વયં જ ધનમેઘ સદેશ પૃથ્વીશીલાપટ્ટક પડિલેહીને, ભકતપાનનો ત્યાગ કરીને, અનુક્રમે કાળધર્મ પામ્યા. આ દેવાનુપિય મેઘ અણગારના ઉપકરણ છે.
[૪૧] ભગવન / એમ આમંઝીને, ગૌતમસ્વામીએ ભગવંતને વંદન-નમન કયાં, કરીને આમ કહ્યું – નિચ્ચે આપ દેવાનુપિયના શિષ્ય મેઘ અણગાર જે પ્રકૃતિભર્વક રાવતું વિનીત હતા, તે કાળધર્મ પામી ક્યાં ગયા ? હે ગૌતમ! તેમણે તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ અગીયાર અંગના અધ્યયન કયાં, કરીને બાર ભિક્ષુ પ્રતિમા આરાધી, ગુણરન સંવત્સર તપોકર્મ કરી, કાયા વડે સ્પર્શ યાવત કિર્તન કરી, મારી અનુજ્ઞા પામીને ગૌતમાદિ સ્થવિરોને ખમાવીને, તથારૂપ યાવત વિપુલ પર્વતને આરોધે છે, આરોહીને દર્ભ સંરતારકને બીછાવીને દર્ભ સંસ્કારકે બેસીને સ્વયં જ પાંચ મહાવ્રત ઉચ્ચાયાં, બાર વર્ષનો બ્રામણય પયરય પાળીને માસિકી સંલેખના વડે આત્માને આરાધીને ૬૦ ભકતોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, શલ્ય ઉદ્ધરીને, સમાધિ પ્રાપ્ત કરી કાળ મસે કાળ કરીને ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહગણ-નક્ષત્ર-તારારૂપથી ઘણાં યોજન, ઘણાં શત યોજન, ઘણાં સહસ્ર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કોડી યોજન, ઘણાં કોડાકોડી યોજન ઊંચે દૂર ગયા પછી, સૌધર્મ યાવતુ અચુત, ૩૧૮ રૈવેયક વિમાનાવાસોને ઓળંગીને વિજય મહાવિમાને દેવપણે ઉત્પન્ન થયા.
ત્યાં કેટલાંક દેવોની 33ઋાગરોપમની સ્થિતિ કહી છે, ત્યાં મેઘદેવની પણ 33-સાગરોપમ સ્થિતિ થઈ.
ભગવન ! આ મેઘ દેવ તે દેવલોકથી આયુ-સ્થિતિ-ભવ ક્ષયથી અનંતર ઍવીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બોધ પામશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે, સર્વે દુઃખોનો અંત કરશે. - - - આ પ્રમાણે હે જંબુ આદિકર તીર્થક્ર, શ્રમણ ભગવત મહાવીર યાવતુ સંપાd અલા-ઉપાલંભ નિમિતે પહેલા જ્ઞાત-આધ્યયનનો આ અર્થ કહ્યો • • તેમ હું કહું છું.
• વિવેચન-૪૦,૪૧ -
ઉરાલ-પ્રધાન, વિપુલ-બહુદિનત્વથી વિસ્તીર્ણથી શોભા વડે. પયત-ગુરુ વડે અપાયેલ પ્રયત્નવાળા અથવા પ્રમાદ સહિતતાથી. પ્રગૃહીત-બહુમાન પ્રકર્ષથી ગૃહીંત, કલ્યાણ-નીરોગતા કરણથી, શિવ-શીવહેતુત્વથી, ધન્ય-ધનને લાવનાર હોવાથી, મંગચદરિયોપશમથી. ઉદગ્ર-તીવ, ઉદાર-નિસ્પૃહ અતિરેકવણી, ઉત્તમ-ઉર્વ તમસ અથવું અજ્ઞાન હિત. મહાનુભાગ - અચિંત્ય સામર્થ્યથી શુક - નીસશરીરત્વથી, ભુખભુખના વશથી રૂક્ષીભૂત થયેલ. કિટિકિટિકા-નિર્માસ, અસ્થિ સંબંધી ઉપવેશનાદિ ક્રિયાભાવી શબ્દ વિશેષ - x • x • કૃશ-દુર્બળ - ૪ -
જીવંજીવેણ-જીવબળથી, શરીર બળથી. ભાસંભાસિતા આદિ વડે ત્રણે કાળ બતાવ્યો. ગિલામતિ-ગ્લાન થાય છે. * * * * * કોયલાથી ભરેલ શકટિકા-ગાડી, એ રીતે કાઠ, પાંદડાદિ, તિલ-તલદંડક, તડકો દેવાથી શુક થયેલ. કેમકે ભીના કાઠ, પત્રથી ભરેલીમાં અવાજ ન થાય. • - X - X - તવ-તપોલક્ષણ તેજથી. કહેવા માંગે છે કે – જેમ રાખથી ઢંકાયેલ અગ્નિ બહાથી જરહિત અને અંદરથી જવલિત હોય, તેમ મેઘ અણગાર પણ બહાસ્યી સાપયિત માંસાદિવથી નિસ્તો, અંદરથી તો શુભ ધ્યાનથી જવલિત હતા. અર્થાતુ પતેજશ્રી વડે અતિ શોભે છે.
મારા ઉત્થાનાદિ સર્વથા ક્ષીણ થયા નથી એ ભાવ છે. •x - મારા ધર્માચાર્ય, સહત્ની-પુરષવગંધહસ્તી, અથવા શુભ-ક્ષાયિક જ્ઞાનાદિ અર્થો જેને છે તે. •x - કડાઈ-કૃત યોગ્યાદિ, મેહઘન સન્નિશાસ-ઘનમેઘ સર્દેશ કાળી. ભોજન-પાનના પ્રત્યાખ્યાન, કાળ-મરણ. - X - X -
સંપલિયંક નિસણ-પઘાસન વિશિષ્ટ. પેન્જ-રામમામ, દોસ-પ્રીતિ મામ, અભ્યાખ્યાન-અસત્ દોષારોપણ, વૈશૂન્ય-પિશુનકર્મ, પરસ્પરિવાદ-બીજાની દોષ કથા વિતાવી. ધર્મ-અધર્મ અંગોમાં અરતિરતિ. માયામૃષા-મ્બીજો વેશ કરીને લોક વિપતારણ. સંલેખના-કપાયશરીરની કૃશતાને સ્પર્શે છે. પાઠાંતરી સંલેખનાસેવના જુe.
માસિયા-માસિકી, માસ પરિમાણ. •x - અણસણા - નશન વડે છેદીને. જો પ્રત્યેક દિવસે લોકમાં બે-બે વખત ભોજન કરે છે, એ રીતે 30-દિવસ વડે ૬૦ ભોજનનો ત્યાગ કરે છે. નિવ્વીનત્તર - પરિનિર્વાણ ઉપસતિ અર્થાતું મરણ, તેનો પ્રત્યય-નિમિત જેવું છે કે, મૃતક પરિષ્ઠાપના કાયોત્સર્ગ, તે કાયોત્સર્ગને કરે છે.
આચારભંડગ- જ્ઞાનાદિ ભેદ ભિન્ન આચારને માટે ભાંડ-ઉપકરણ, વર્નાકપાદિ આચારભાંડ પ્રકૃતિભકહ ચાવત્ શબ્દથી પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિપતનું ક્રોધ-માનમાયા-લોભ, મૃદુ-માર્દવ સંપન્ન, આલીન-ભદ્રક-વિનીત. તેમાં પ્રકૃતિ-સ્વભાવ, ભદ્રકઅનુકૂળવૃત્તિ, પ્રકૃતિથી જ ઉપશાંત-ઉપશાંતાકાર, મૃમાર્દવ-અતિ માર્દવ આલીનઆશ્રિત.
ક્યાં ઉત્પન્ન થયો ? વિજય વિમાન-અનુતર વિમાનોના પ્રથમ પૂર્વદિગુ ભાગવર્તી. તેમાં ઉત્કૃષ્ટાદિ સ્થિતિના ભાવથી કહે છે - તેમાં - આયુક્ષયથી અર્થાતુ આયુના દલિક નિર્જરવાણી. સ્થિતિક્ષય-આયુ કર્મની સ્થિતિ વેદનથી. ભવાય-દેવ ભવ નિબંધનભૂત કર્મની ગતિ આદિની નિર્જર. અનંતર દેવ ભવસંબંધી ચય-શરીરને તજીને અથવા ચ્યવીને નિષ્ઠિતાર્થતાથી સિદ્ધ થાય છે, વિશેષથી સિદ્ધિગમન યોગ્યતા અથવા મહદ્ધિ પ્રાપ્તિ વડે. કેવલાલોકગી બોધ પામે છે. સકલ કમશિોથી મુક્ત થાય. સકલ કર્મકૃત વિકાર વિરહિતતાથી સ્વસ્થ થશે. એટલે કે સર્વ દુઃખોનો અંત કરશે.
મર્પોપાલૈંનિમિત્ત • ગુર વડે આખ-હિતથી, ઉપાલંભ-શિષ્યને અવિહિત વિધાયી તે આખોપલંભ, તે નિમિત્ત જે પ્રજ્ઞાપનાનું છે તે. . . - પ્રથમ જ્ઞાત અદયયનના આ - અનંતર કહેવાયેલ મેઘકુમાર ચરિ લક્ષણ અર્થ કહ્યો. અવિધિ પ્રવૃત શિષ્યને ગુર વડે માર્ગમાં સ્થાપના માટે ઉપાલંભ દેવો, જેમ ભગવંત વડે મેઘકુમારને માટે દેવાયો.