________________
૧/-/૧/૧૭
માફક અહીં-તહીં ભમતો, વારંવાર લીંડા મૂકતો, ઘણાં હાથી આદિ સાથે દિશાવિદિશામાં અહીં-તહીં ભાગદૌડ કરવા લાગ્યો.
હે મેઘ! તું ત્યાં જીર્ણ, જરાથી જર્જરિત દેહવાળો, આતુર, ભુખ તરસથી દુર્બળ, કલોત, બહેરો, દિમૂઢ થઈને, પોતાના જૂથથી છૂટો પડી ગયો. વનની દાવાનળની વાલાથી પરાભૂત થયો, ગમ-તરસ-ભૂખથી પીડિત થઇને, ભયભીત અને પ્રસ્ત થયો. ઉદ્વિગ્નન્સજાતભયથી તું ચોતરફ અહીં-તહીં દોડવા લાગ્યો, ઘણો દોડવા લાગ્યો. ત્યારે ઓછા પાણી અને વધુ કાદવવાળા એક મોટા સરોવર (ને જોઈને પાણી પીવા માટે કિનારા વગરના તે સરોવરમાં તું ઉતરી ગયો.
હે મેઘ ! ત્યાં તું કિનારાથી દૂર ગયો પણ પાણી સુધી ન પહોંચ્યો, માર્ગમાં કાદવમાં જ ફસાઈ ગયો. • • હે મેઘ! તેં - “હું પાણી પીઉં” એમ વિચારી તારી સુંટ ફેલાવી, તે પણ પાણી મેળવી શકી નહીં ત્યારે હે મેઘ ! તું “હું ફરી શરીરને કાદવથી બહાર કાઢેએમ વિચારી શેર કર્યું તો વધારે કાદવમાં ખેંચી ગયો.
ત્યારે હે મેઘા અન્ય કોઈ દિવસે તેં કોઈ એક યુવાન અને શ્રેષ્ઠ હાથીને સંઢ, પણ અને દંત-મુસલ વડે પ્રહાર કરીને મારેલ હતો અને તારા ઝુંડમાંથી ઘણાં સમય પૂર્વે કાઢી મૂક્યો હતો. તે હાથી ઘણી પીવા સરોવરમાં ઉતર્યો ત્યારે તે યુવાન હાથીએ તને જોયો. જોઈને પૂર્વ વૈરનું સ્મરણ થયું. સ્મરણ થતાં જ તે કોધિત, રટ, કથિત, ચંડસ્વરૂપ, દાંત કચકચાવતો તારી પાસે આવ્યો. આવીને તને તીણ દંતમુસલ વડે ત્રણ વખત તારી પીઠને વીંધી. વીંધીને પૂર્વના વૈરનો બદલો લીધો. પછી હસ્ટ-તુષ્ટ થઈને પાણી પીધું. પીને જે દિશામાંથી આવ્યો હતો, ત્યાં પાછો ચાલ્યો ગયો.
- હે મેઘા ત્યારે તારા શરીરમાં ઉજવલ, વિપુલ, મિતુલ, કર્કશ ચાવતું દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ, તેનાથી તારું શરીર પિત્ત-જવરથી વ્યાપ્ત થયું, શરીરમાં દાહ ઉત્પન્ન થઈ તું વિચર્યો.
ત્યારે હે મેઘ! તું તે ઉજવલ ચાવતું દુસ્સહ વંદનાને સાત દિન-રાત પર્યન્ત ભોગવી ૧૨૦ વર્ષનું પરમાણુ પાળીને આર્તધ્યાન વશ અને દુ:ખથી પીડિત થઈ, કાળ માટે કાળ કરીને આ જ જંબૂદ્વીપમાં ભરત ફોઝમાં દક્ષિણદ્ધિ ભરતમાં ગગા મહાનદીના દક્ષિણ કિનારે વિમગિરિની તળેટીમાં એક મત વગંધહર્જિાથી, એક શ્રેષ્ઠ હાથણીની કૂક્ષીમાં હાથીબચ્ચા પે ઉત્પન્ન થયો. ત્યારપછી તે હાથણીઓ નવ માસ પૂર્ણ થતાં વસંત માસમાં તને જન્મ આપ્યો.
ત્યારે હે મેઘ ! તું ગભવિસથી વિમુક્ત થઈ બાળ હાથી થઈ ગયો, જે લાલકમળ સમ લાલ અને સુકુમાલ થયો. જયકુસુમ તવર્ણ પારિજાતક નામે વૃક્ષના પુષ્પ, લાક્ષસ, સરસ કુંકુમ અને સંધ્યાકાલીન વાદળના રંગ સમાન ફતવણ થયો. પોતાના જૂથપતિને પિય થયો. ગણિકા સમાન હાથણીઓના ઉદર પ્રદેશમાં પોતાની સુંઢ નાંખતા કામક્રીડામાં તત્પર રહેવા લાગ્યો. અનેક સેંકડો હાથીઓથી પરિવૃત્ત થઈ તું પર્વતના રમણીય કાનનમાં સુખપૂર્વક
૩૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વિચરવા લાગ્યો.
ત્યારે હે મેઘા તું બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવનને પ્રાપ્ત થઈ, યુથપતિ મૃત્યુ પામતાં, તું ચૂથને સ્વયં જ વહેવા લાગ્યો.
ત્યારે હે મેઘા વનયરોએ તારું મેરુપભ નામ રાખ્યું. વાવ તું ચતુર્દત હસ્તિ રન થયો. હે મેઘ! તું સાત અંગોથી ભૂમિને સ્પર્શ કરનાર આદિ પૂવોંક્ત વિશેષણથી યુક્ત રાવત સુંદર રૂપવાળો થયો. હે મેઘા છે ત્યાં Boo હાથીઓના સૂથનું આધિપત્ય કરતો યાવતું અભિરમણ કરવા લાગ્યો.
ત્યારે અન્ય કોઈ દિવસે ગ્રીષ્મકાળ સમયમાં જ્યેષ્ઠ માસમાં વનના દાવાનળની વાળાથી વનપદેશ બળા લાગ્યું, દિશાઓ ધૂમાડાથી વ્યાપ્ત થઈ, યાવ4 મંડલ વાયુની માફક ભમતો, ભયભીત થઈ ત્યાં ચાવતું સંભાત ભય વડે ઘણાં હાથી ચાવતુ બાળ હાથી સાથે પરિવરીને ચોતરફ દિશા-દિશામાં ભાગવા લાગ્યા.
ત્યારે હે મેઘા તને તે વનદાવાનળ જોઈને આવા પ્રકારે આધ્યાત્મિક યાવ4 સંકલ્પ થયો. મેં ક્યાંક આવા સ્વરૂપનો અગ્નિ સંભવ પૂર્વે અનુભવ્યો છે. ત્યારે હે મેઘા વિશુદ્ધ થતી લેયાઓ અને શોભન અધ્યવસાયથી, શુભ પરિણામ વડે તેના આવક કર્મોનો ક્ષયોપશમ થતાં, ઇહા-પોહ-માર્ગણાગવેષણા કરતાં સંજ્ઞી જીવોને પ્રાપ્ત એવું જાતિસ્મરણ ઉત્પન્ન થયું.
ત્યારે હે મેધા તેં આ અને સભ્યફ પ્રકારે જાણ્યું કે - મેં નિશ્ચયથી અતીત બીજ ભવમાં આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢય પર્વતની તળેટીમાં ચાવતુ ત્યાં આવા સ્વરૂપનો મા અનિ સંભવ અનુભવેલો હતો. • • ત્યારે તે મેવ! તું તે જ દિવસની અંતિમ પ્રહર સુધી પોતાના મૂળ સાથે ભાવતું મૃત્યુ પામીને, ત્યારપછી હે મેઘ ! તું સાત હાથ ઉંચા ચાવતુ સંજ્ઞી-જાતિસ્મરણથી યુકd ચતુદત્ત મેટપ્રભ નામે હાથી થયો.
ત્યારપછી હે મેઘા તને આવા સ્વરૂપનો આધ્યાત્મિક યાવતુ સંશ ઉત્પન્ન થયો કે - મારે માટે એ શ્રેયકર છે કે આ ગંગા મહાનદીના દક્ષિણી કિનારે, વિંધગિરિની તળેટીમાં દાનિશી રક્ષા કરવાને માટે પોતાના યુથ સાથે મોટું મંડળ બનાવું - આ પ્રમાણે વિચારીને તું સુખપૂર્વક વિચરવા લાગ્યો.
ત્યારે હે મેઘા અન્ય કોઈ દિવસે પ્રથમ વષકિાળમાં ઘણી વષ થતાં ગંગા મહાનદી સમીપે ઘણાં હાથી ચાવતુ નાની હાથણી સાથે અને goo હાથીથી પરિવૃત્ત થઈને એક યોજન પરિમિત મોટું પરિમંડલ એવા અતિ મોટા મંડલને બનાવ્યું. તેમાં જે કંઈ વૃણ, ઝ, કાષ્ઠ, કંટક, લતા, વલી, સ્થાણુ, વૃક્ષ કે છોડ હતા, તે બધાંને ત્રણ વખત હલાવી, પગથી ઉખાડ્યા અને સૂંઢથી પકડી એક તરફ ફેંક્યા.
- ત્યારે હે મેઘ ! તું તે મંડલ સમીપે ગા મહાનદીના દક્ષિણી કિનારે, વિંધ્યાચલની તળેટીમાં પર્વતાદિમાં યાવતું વિચર્યો.
ત્યારે હે મેધા અન્ય કોઈ દિવસે મધ્ય વષષ્ઠિતુમાં મહાવૃષ્ટિ થતાં, તું