________________
૧/-/Vર૫ થી ૨૯
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
આદિને વિપુલ પુપ-વર-ગંધ-માળા-લંકાર વડે સદકારી, સન્માની આ પ્રમાણે કહે છે -
કેમકે - અમારો આ પુત્ર ગર્ભમાં હતો, ત્યારે (તેની માતાને) અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો, તેથી અમારા આ બાળકનું મેઘકુમાર એવું નામ થાઓ. તે બાળકના માતાપિતા આ આવા સ્વરૂપનું ગૌણ અને ગુણનિર્માણ નામ કરે છે. ત્યારપછી તે મેઘકુમાર પાંચ ધણી વડે ગ્રહણ કરાયો. તે આ પ્રમાણે - {ીરધર્મી, મંડનાધણી, મજનધાત્રી, ક્રીડાપનધાસ્ત્રી અને કધplી. બીજી પણ ઘણી કુન્ન, ચિલાતી, વામણી, વડભિ, ભભરી, બકુશ, યોનકી, પહવિકી, સિણીકા, ધોરુકિણી, હાસિકી, લકુશિકી, દમિલિ, સિંકલિ, આરબી, પઊિંદિ, પકવણી, બહલી, મરડી, શબરી, પારસી, વિવિધ દેશની, વિદેશી પરિમંડિત ઉગિત-ચિંતિત-પાર્થિત-વિજ્ઞાપિત પોતાના દેશ-નેપથ્ય-ગૃહિતવેશ, નિપુણ-કુશલવિનિત દાસીઓ દ્વારા, ચક્રવાલ-વર્ષધર-કંચકી-મહત્તક છંદથી ઘેરાયેલ રહેતો હતો. એક હાથથી બીજા હાથમાં સંહરાતો, એક ખોળામાંથી બીજ ખોળામાં જતો, લાલન-wાલન કરાતો, ચલાવાતો-ઉપલાલિત કરાતો, રમ્ય મણિજડીત તળ ઉપર પરિમિધમાન, નિવ્યતિ-નિધ્યઘિાત ગિરિ કંદરામાં સ્થિત ચંપક વૃક્ષ સમાન સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારે તે મેઘકુમારના માતા-પિતાએ અનુક્રમે નામકરણ, જમણ, પગથી ચલાવવો, ચૌલોપનયન, મોટા-મોટા ઋદ્ધિ સત્કાર માનવ સમૂહની સાથે સંપન્ન કર્યો..
ત્યારે તે મેઘકુમાર, સાતિરેક આઠ વર્ષનો થયો અથત ગર્ભથી આઠ વર્ષનો થયો, ત્યારે તેના માતાપિતાએ શુભ તિથિ-કરણ-મુહૂર્તમાં કાલાચાર્ય પાસે લઈ ગયા. ત્યારપછી તે કલાચાર્યે મેઘકુમારને લેખ આદિ ગણિતપધાન શકુતરત સુધીની ૨-કળાઓ સૂત્ર, અર્થ અને કરણથી સિદ્ધ કરાવી-શીખવાડી. તે આ પ્રમાણે -
(૧ થી ૬) લેખ, ગણિત, રૂમ, નૃત્ય, ગીત વાજિંત્ર, (9 થી ૧૨) સ્વરગત, "કસ્મત, સમતાલ, ધુત, જનવાદ, પાસક, (૧૩ થી ૧૮) અષ્ટાપદ, નગરરક્ષા, દશમૃતિક, અન્નવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ, (૧૯ થી ર૪) વિલેપનવિધિ, શયનવિધિ, આમ, પહેલિક, માગધિક, ગાથા, (૫ થી 30) ગીતિક, શ્લોક, હિરણયયુક્ત સુવર્ણ, યુક્તિ, સૂર્ણયુકિત, આભરણવિધિ, (૩૧ થી ૩૬) તરણપતિકર્મ, લક્ષણ, પુરુષલક્ષણ, અલક્ષણ, ગજલક્ષણ, ગોલાણ, (૩૩ થી ૪ર) કુકુટલક્ષણ, છબલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકણિલસણ, (૪ થી ૪૮) વાસુવિધા, સ્કંધવારમાન, નગરમાન, બૃહ, પ્રતિબૃહ, ચાર, (૪૯ થી ૪૪) પતિયાર, ચકલૂહ, ગરૂડ બૃહ, શકટબૂહ, યુદ્ધ, નિયુદ્ધ (૫૫ થી ૬૦) યુદ્ધાતિયુદ્ધ, યષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, લતાયુદ્ધ, ઈસલ્ય, (૬૧ થી ૬૬) ભરપવાદ, ધનુર્વેદ, હિરણ્ય પાક, સુવર્ણ પાક, સૂક છેદ, વૃત્તખેડ, (૬૦ થી ) નાલિકાછેદ, પત્રછેદ, કડછેદ, સજીવ, નિજીવ, શકુનરુત.
[૬] ત્યારે તે કલાચાર્ય, મેઘકુમારને ગણિતપધાન લેખાદિ શકુનરત પર્યન્તની ૨ કલા સૂગથી, અર્થથી, કરણથી સિદ્ધ કરાવે છે, શીખવે છે, શીખવીને માતા-પિતા પાસે લઈ જાય છે. ત્યારે તે મેઘકુમારના માતા-પિતા તે કાલાચાર્યને મધુર વચન વડે અને વિપુલ વગંધ-માળા-અહંકાર વડે સહકાર છે, સન્માને છે, પછી જીવિતાé વિપુલ પીર્તિદાન આપે છે આપીને પ્રતિવિસર્જિત કરે છે.
[] ત્યારપછી તે મેઘકુમાર ૩૨-કલામાં પંડિત થયો. તેના નવે માંગ જાગૃત થઈ ગયા. ૧૮ પ્રકારની દેશી ભાષામાં વિશારદ થઈ ગયા, તે ગીતરતી, ગંધવનૃત્યકુશલ, અa-હાથી-થ-બાહુ યોદ્ધો, બાહુપમદી, ભોગ ભોગવવામાં સમર્થ, સાહસિક, વિકાલચારી થઈ ગયો.
ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ મેઘકુમારને ફર-કલામાં પંડિત યાવત્ વિકાલયારી થયેલ જPયો. જાણીને આઠ ઉત્તમ પ્રાસાદાવતુંસક બનાવ્યા. તે પ્રાસાદ પણ ઉચા, પોતાની ઉજવલ કાંતિથી હસતા હોય તેવા લાગતા હતા. મણિ-સુવર્ણ-રનની રચનાથી વિચિત્ર, વાતોÇત વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછત્રયુક્ત, ઉંચા, આકાશતલને ઉલ્લંઘતા શિખરયુકત હdl. Tળી મળે રનના પંજ, નેત્ર સમાન લાગતા હતા. તેમાં મણિ-કનકની સુપિકા હતી. વિકસિત શત પુંડરીક હતા. તે તિલક રનો અને આધચંદ્રાર્થિત હતા. વિવિધ મણિમય માળાથી અલંકૃત, અંદર-મ્બહાર લૂણ, તપનીય રચિર તાલુકા પ્રસ્તર સુકત, સુખસાવાળા, શોભાયુક્ત રૂપવાળા, પ્રાસાદીય ચાવતુ પ્રતિરૂપ હતા.
એક મા ભવન કરાવ્યું, તે અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, લીલ સ્થિત શાલભંજિકા, ઉંચી-સુનિર્મિત વજમય વેદિકા અને તોરણ, ઉત્તમ રચિત શાલભંજિકા સુશ્લિષ્ટ-વિશિષ્ટ-Gષ્ટ-સંસ્થિત-પ્રશસ્ત-વૈડૂર્યમય તંભ હતા. તે વિવિધ મણિસુવર્ણ-રત્ન ખચિત, ઉવલ, બહુસમ સુવિભકd, વિચિત, અણીય ભૂમિભાગ ઈહામૃગ યાવત વિવિધ થિી ચિકિત હતા. તંભ ઉપર વજમય વેદિકાયુકત હોવાથી મણીય લાગતા હતા. સમાન શ્રેણી સિથત વિધાધરોના યુગલ મંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા. હજારો કિરણોથી વ્યાપ્ત હજારો, ત્રિોથી યુક્ત, દેદીપ્યમાનઅતિ દેદીપ્યમાન હતા. તેને જોતા આંખો ચોંટી જતી હતી. તે સુખ સ્પર્શ, શોભા સંપન્ન પ હતું. સુવર્ણ-મણિરન સુપિકા, વિવિધ પંચવર્ષી ઘટા સહિત પતાકાથી પરિમંડિત શિખર સંત હતું. ધવલ મરિસિકવચ ફેલાતા હતા. તે લીધેલ, ધોળેલ અને ચંદરવા યુકત યાવત્ ગંધવર્તીભૂત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતું.
[૨૮] ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ મેઘકુમારને શોભન તિથિકરણ-નાગ-મુહૂર્તમાં સદૈશ, સર્દેશવય, સર્દેશત્વચા, સર્દેશ લાવણ્ય-રૂપ-ૌવનગુણોપેત, સદેશ રાજકૂળથી લવાયેલ, એક સાથે આઠ અંગોમાં અલંકારધારી સુહાગણ સ્ત્રીઓ દ્વારા મંગલગાન આદિ પૂર્વક, આઠ રાજકન્યાઓ સાથે એક દિવસે પાણિ ગ્રહણ કરાવ્યું.