________________
૧/-/૧/૧
૨૦.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યાં ઉપદ્રવ કરનારાનો અભાવ કહ્યો.
તે નગરીમાં અભિવોનો અભાવ, રાજાદિકૃત ઉપદ્વવોનો અભાવ, મનોજ્ઞ પ્રચુર ભિક્ષા ભિક્ષુકોને જેમાં મળે છે, તે સુભિક્ષા, તેથી જ પાખંડી અને ગૃહસ્થોના આવાસો જે નગરીમાં વિશ્વસ્ત અને નિર્ભય છે, સુખરૂપ કે શુભ છે. ત્યાં અનેક કરોડ દ્રવ્ય સંખ્યામાં સ્વરૂપ પરિમાણમાં છે, તેવા કૌટુંબિક વડે આકીર્ણ છે, જે નગરી સંતુષ્ટ જનના યોગથી સંતોષવતી છે. તે નગરી - નટો, નર્તકો, વસ્ત્ર આખેલકો અથવા રાજાના સ્તોત્ર પાઠકો, મલ્લો, મુટ્ટી વડે પ્રહાર કરતાં મલ્લો, વિદૂષકો, કથકો, કૂદનારાઓ કે નદી આદિને તરનાર, સસ ગાનારા કે જય શબ્દ કરનાર ભાંડો, શુભાશુભને કહેનારા, મોટા વાંસ ઉપર ખેલનારા, હાથમાં ચિત્રફલકવાળા, તૂણ નામક વાધવાળા, વીણાવાદક, અનેક તાલાચાર આદિથી યુક્ત છે.
તે નગરીમાં આરામ - જે માધવીલતા ગૃહાદિમાં દંપતી આદિ મણ કરે છે, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ સંકુલ જે બહુજનભોગ્ય હોય, કૂવા, તળાવ, દીધિકા, વાપી, આદિ રમ્યતાદિથી યુક્ત છે. * * * * * વિપુલ અને ગંભીર ખાઈ, પરિણાથી યુક્ત છે. અરઘ ચંબિકા ચક્રો, ગદા, મુકુંઢી, પ્રતોલી દ્વારમાં અવાંતર પ્રાકાર, મહાયષ્ટિ કે મહાશિલા જે પાડવાથી સો પુરુષોને હણે છે, બે સમસંસ્થિત રૂપ દ્વાર કે જેથી
પ્રવેશ્યા હોય તેવી, વક્ર એવા પ્રકારથી યુક્ત, વર્તુળાકાર કપિશીર્ષક યુક્ત, વિશિષ્ટ સંસ્થાન વડે શોભતી એવી તથા અટ્ટાલક, ચરિકા • આઠ હાથ પ્રમાણ નગરપ્રાકારઅંતરાલ માર્ગ, દ્વારો, ભવન-દેવકુલાદિના ગોપુર, તોરણ છે, વિવિક્ત રાજમાર્ગ છે. તેવી, નિપુણ શિપી દ્વારા રચિત, દઢ અર્ગલા, ઈન્દ્રનીલ યુક્ત.
વણિ પથ કે વણિજ નો હાટ માર્ગ તથા શિક્ષી વડે આકીર્ણ • x • જેના મૃગાંક, મક-જ્યાં ત્રણ શેરી મળતી હોય, ચતુક-ચાર શેરીઓ મળે છે, ચવરઘણી શેરીનું મીલન સ્થાન, ભાંડાદિપ્રધાન હાટ, અનેકવિધ દ્રવ્યો વડે પરિમંડિત એવી નગરી, જે અતિ રમણીય છે, રાજાના ગમનાગમન વડે વાત, રાજમાર્ગવાળી છે. અથવા જેના રાજા વડે બીજા રાજાની પ્રભા નષ્ટ કરાયેલ છે, તેવી, અનેક ઉતમ ઘોડા, ઉન્મત્ત હાથી, સમૂહ, શિબિકા, ચંદમાનિકા વડે વ્યાપ્ત એવી નગરી, જેમાં કુટાકાર વડે છાદિત જંપાન વિશેષ, તે શિબિકા અને પુરૂષ પ્રમાણ જંપાન વિશેષ તે ચંદમાનિકા, શકટાદિ યાન, ગોલ દેશ પ્રસિદ્ધ યુગ્ય ઈત્યાદિથી યુક્ત.
વિકસિત કમલ, નલિની-પાિની વડે શોભિત પાણી, શેતઉત્તમ પ્રાસાદ વડે યુક્ત • x • સૌભાગ્યના અતિશય પ્રેક્ષણીય, ચિતને પ્રસન્ન કરનારી, દર્શનીય, મનોજ્ઞરૂપ, પ્રતિરૂપ એવી નગરી છે.
• સૂટ-૨,૩ :[] તે ચંપાનગરી બહાર ઈશાન ખૂણામાં પૂજિદ્ધ ચૈત્ય હતું. ]િ તે ચંપાનગરીમાં કોણિક નામે રાજ હતો : (વન). - વિવેચન-૨,૩ :
તે ચંપાનગરીના ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય અર્થાત્ વ્યંતરાયન હતું. તેનું વર્ણન આ પ્રમાણે - ચિરકાળથી રહેલ, તેથી જ પૂર્ણ પુરુષો વડે કહેવાયેલ -
ઉપાદેયતાથી પ્રકાશિત, ચિરાદિક હોવાથી પુરાતન, પ્રસિદ્ધ, દ્રવ્ય અથવા વૃત્તિને દેનાર, ન્યાય કે જ્ઞાત, છત્ર-વજ-ઘંટ-પતાકા-અતિપતાકાથી મંડિત, લોમમય પ્રમાર્જનકયુક્ત, વેદિકાયુક્ત, છાણ આદિ વડે લેપિત ભૂમિયુક્ત, સંમાર્જન કરાયેલ ભીંતોયુક્ત, પૂજન કરાયેલ, સરસ-ક્ત ચંદન અને દઈર વડે પાંચ આંગળી સહિત થાપા દેવાયેલ, જ્યાં ચંદન કળશ નિવેશિત કરાયેલ છે, ચંદન ઘટા - સારી રીતે કરેલ તોરણો યુક્ત દ્વારના દેશભાગ વાળું, ભૂમિ ઉપર લટકતી, લાંબી, વિપુલ પુષ્પમાળા સમૂહ જેમાં છે તેવું, સુગંધી પંચવર્ણા પુષ્પોના પુંજથી યુક્ત, કાલાવરુ આદિ ધૂપોથી મધમધતી ગંધ વડે ઉદ્ભૂત - ૪ - સુગંધવર ગંધિત, ગંધદ્રવ્યની ગુટિકા સમાન - ૮ - નટ, નૃત્યક, જલ, મલ, મૌષ્ટિક, વેલંબ, લવક, ગાયક, લંખ, મંખ, તાલાયર, વીણાવાદક, ભોગી, ભટ્ટ યુક્ત, ઘણાં લોકો-જાનપદમાં ખ્યાત એવું ચૈત્ય હતું.
ઘણાં લોકોને સંપદાનરૂપ, પ્રકર્ષથી આહનીય, સંમાનનીય, કલ્યાણ-મંગલદૈવ-ચૈત્યરૂપ અને વિનયથી પર્યાપાસનીય, દિવ્ય, સત્ય, સત્યાવપાત, સત્યસેવ્ય, દેવતાકૃતુ પ્રાતિહાર્યયુક્ત, જાગ-પૂજાવિશેષ, -x - ઘણાં લોકો આવીને આ પૂર્ણભદ્ર ચૈત્યે અર્ચા કરે છે.
તે પૂર્ણભદ્ર ચૈત્ય એક મહાવનખંડણી ચોતરફથી વીંટાયેલ છે. તે વનખંડ કાળો છે અને કાળો હોય તેવો અવભાસે છે. બીજા પ્રદેશમાં નીલ અને નીલાવભાસ છે, બીજ પ્રદેશ હરિત અને હરિતાવભાસ છે. તેમાં નીલ તે મોરની ડોક સમાન અને હરિત પોપટના પિંછા સમાન છે, સ્પર્શની અપેક્ષાએ વહ્યાદિથી આકાંત હોવાથી શીત છે, સ્નિગ્ધ છે, વણદિના ગુણ પ્રકર્ષથી તીવ્ર છે. કૃષ્ણ છાયાયુક્ત કૃણ છે છાયા એટલે સૂર્યના આવરણથી જનિત વસ્તુ વિશેષ છે. એ રીતે નીલછાયાયુકત નીલાદિ છે. અન્યોન્ય શાખાનપ્રવેશથી નિરંતર ઘણી છાયાયુક્ત છે. મહામેઘછંદવત્ છે.
તે વૃક્ષ મૂળ-કંદ-છાલ-શાખા-પ્રવાલ-પગ-પુષ-સ્કૂળ-બીજ આદિથી યુક્ત છે. મૂલાદિ પરિપાટીથી સારી રીતે થયેલ, વૃત ભાવને પરિણd, એક સ્કંધ, અનેક શાખાપ્રશાખાથી તેનો મધ્ય ભાગ શોભે છે, અનેક નર વડે પ્રસારિત બાહુ વડે અગ્રાહ્ય, ઘન, વિસ્તીર્ણ, વૃત સ્કંધ જેમાં છે તેવું, છિદ્રરહિત પર્ણવાળુ, નિરંતર દળયુક્ત, અધોમુખ પલાશ કે વાયુથી ઉપહત નહીં તેવા પગવાળું, ઈતિરહિત, જુના પાંડુર રહિત, નવા હરિત પાનથી શોભતું, પત્રભારથી અંધકારવતું, તેથી જ ગંભીર જણાતું, નવા પાત્ર પલ્લવ વડે ઉપનિર્ગત તથા કોમલ ઉજ્જવલ ચલ કિશલય અને સુકમાલ પ્રવાલ વડે શોભિત - x • x • નિત્ય કુસુમિત, નિત્ય મયૂરિત, નિત્ય પલ્લવિત, સ્તબકd, ગુભવત, ગુયાયુકd, સમશ્રેણિતાથી વ્યવસ્થિત, યુગલપણે સ્થિત, વિશેષ ફળ-પુષભારથી નમેલ, પ્રણમિત, કોઈકના મતે કુસુમિત આદિ એકૈક ગુણયુકd, કોઈકના મતે સમસ્ત ગુણયુક્ત તે વૃક્ષ છે.
વિશેષ એ કે તે વૃક્ષ સુવિભક્ત, સુનિપજ્ઞતાથી લુંબ અને મંજરી યુક્ત, - * * * * * * પોપટથી સાસ સુધીના અનેક પક્ષી ગણોના યુગલ વડે રયિત ઉad શદ અને મધુર સ્વર વડે નાદિત છે. આ વનખંડ સુરમ્ય, ઉન્મત્ત ભ્રમર-ભ્રમરી વડે