________________
૧/-/૧૮/૨૦૮ થી ૨૧૦
૨૫૩
ત્યારે તે પoo ચોરોએ એકબીજાને બોલાવીને કહ્યું – આપણા વિજય ચોર સેનાપતિ મૃત્યુ પામેલ છે. આ શિલાત તસ્કર વિજયચોર રોનાપતિ પાસે ઘણી ચોરવિધા ચાવતું શીખેલ છે, તો હે દેવાનુપિયો ! આપણે માટે ઉચિત છે કે ચિલાત તસ્કરને સીંહગુફા ચોરપલ્લીના ચોર સેનાપતિપણે અભિષેક કરીએ, એમ કરીને, એકબીજાની આ વાતને સ્વીકારીને, ચિલાતને તે સીંહગુફામાં ચોર સેનાપતિરૂપે અભિષિકત કર્યો
ત્યારપછી તે શિલાત ચોર સેનાપતિ થઈ અthiમિક ચાવતું વિચરતો હતો. ત્યારે તે ચિલત ચોર સેનાપતિ, ચોરનાયક યાવતુ કુડંગ થઈ ગયો. તે ત્યાં સfeગુફા ચોરપલ્લીમાં પoo ચોરોનો અધિપતિ ઈત્યાદિ વિજયની . માફક બધું કહેવું યાવતું રાજગૃહના દક્ષિણ-પૂર્વ જનપદ યાવત્ નિસ્થાન, નિધન કરતો વિચારવા લાગ્યો.
રિ૧] ત્યારપછી તે ચોર સેનાપતિ ચિલાતે, કોઈ દિવસે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. પo૦ ચોરોને આમંગા, પછી નાના-બાલિકર્મ કરી, ભોજનમંડપમાં તે પo૦ ચોર સાથે વિપુલ આશનાદિ અને સુરા યાવત પ્રસને આસ્વાદાદિ કરતા રહ્યા, જમીને ભોજન કરીને, પno ચોરોને વિપુલ ધૂપ-પુષ-ગંધ-માળા-અહંકારથી સકારી, સન્માની એમ કહ્યું - હે દેવાનપિયો ! રાજગૃહનગરમાં ઋદ્ધિમાન ધન્ય સાથતાહ છે, તેની પુત્રી, ભદ્રાની આત્મા, પાંચ પુત્રો પછી જન્મેલી સંસમાં નામે પુત્રી છે, તેણી અહીન યાવતુ સુરા છે, તો ધન્ય સાર્થવાહનું ઘર લુંટવા જઈએ. વિપુલ ધન-કનક ચાવત્ શિલપવાલ તમારા અને સુસુમા મારી.
ત્યારે તે પo૦ ચોરોએ ચિલાતની વાત સ્વીકારી. ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ, તે પoo ચોરો સાથે આદ્ધ ચર્મ ઉપર બેઠો, પછી દિવસના અંતિમ કાળ-સમયે પoo ચોરો સાથે સદ્ધ થઈ ચાવત આયુધ-પ્રહરણ લઈ, કોમળ ગોમુખિત ફલક ધારણ કર્યો, તલવાર મ્યાનથી બહાર કાઢી, ખંભા ઉપર તર્કશ ધારણ કર્યા, ધનુષ જીવાયુક્ત કર્યા. ભાણ બહાર કાઢયા, બઈ-ભાલા ઉછાળવા લાગ્યા, જંઘા ઉપર ઘટિકા લટકાવી, શીઘ વાધો વાગવા લાગ્યા, મોટા-મોટા ઉત્કૃષ્ટ સીંહનાદ અને ચોરની કલકલ રવ ચાવતું શબ્દ રવભૂત કરતાં સહગુફા ચોરપલ્લીથી નીકળીને રાજગૃહનગર આવ્યા, આવીને રાજગૃહથી થોડે દૂર એક મોય ગહન વનમાં પ્રવેશ્યા, પ્રવેશીને દિવસ સમાપ્ત થવાની રાહ જોવા લાગ્યા.
ત્યારપછી તે ચિલત ચોર સેનાપતિ અધરાતના સમયે, શાંતિ અને સુમસામ થઈ ગયેલું, ત્યારે પo૦ ચોરોની સાથે કોમળ ગોમુખ છતીએ બાંધી યાવતુ જાંઘ ઉપર ઘુંઘરુ બાંધી રાજગૃહના પૂવય દ્વારે પહોંચ્યો. જળની મશક લઈ આચમન કર્યું, તાલોદ્દઘાટની વિદ્યાનું આહ્વાહન કરી રાજગૃહના દ્વારના કમાડે પાણી છાંટ્ય કમાડ ઉઘાડ્યા. ઉઘાડીને રાજગૃહીમાં પ્રવેશ્યો. પછી મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહ્યું - હે દેવાનુપિયો !
૨૫૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ હું ચિલત નામે ચોર સેનાપતિ પo૦ ચોરો સાથે સીંગફા-ચોરપલ્લીથી અહીં ધન્ય સાર્થવાહનું ઘર ભાંગવા શીu આવેલ છે. તે જે નવી માતાનું દુધ પીવા ઈચ્છતો હોય તે મારી સામે આવે.
આ પ્રમાણે કહીને ધન્ય સાર્થવાહના ઘરમાં આવ્યો. ઘર ઉપાડ્યું. ત્યારે તે ધન્યએ પoo ચોરો સાથે શિલાત ચોર સેનાપતિને ઘરને ભાંગવા આવતો જોયો. જોઈને ભયભીત-કસિતાદિ થઈને પાંચે પત્રો સાથે એકાંતમાં ચાલ્યો ગયો. ત્યારે ચીલાતે ધન્ય સાવિાહનું ઘર ભાંડુ, ઘણું ધન-જુવર્ણ યાવ4 સારભૂત દ્રવ્ય અને સુંસુમાં કન્યાને લઈને રાજગૃહથી નીકળી, પલ્લી તફ ચાલ્યો.
• વિવેચન-૨૦૮ થી ૧૦ -
બધું સુગમ છે. વિશેષ એ કે :- ખુલ્લએ-કપર્દક વિશેષ, વર્તક-લાખનો ગોળો, આડોલિકા-રુદ્ધા, તેંદુસક-દડો, પોતુલક-વસ્ત્રમય પુતળી કે પરિધાનવસ્ત્ર, સાડોલક-ઉત્તરીય વસ્ત્ર. એજ્જણા-ખેદ સૂચક વાણીથી, રુદન-રડતા, ઉપાલંભઆપને અયુક્ત છે આદિ.
અહોહો -કાર્યમાં વર્તનારનો હાથ પકડીને જે રોકે. તેના અભાવેઅનપઘક અથવા વાણી વડે નિવારવાના અભાવથી અનિવારક. તેથી જ સ્વચ્છંદમતિ, તેથી સ્વચ્છંદવિહારી. ચોક્કપતંગચોરીમાં પ્રસક્ત અથવા આશયથી કહેટકમાં પ્રસક્ત. ગરિકટક-પર્વતની તળેટીનો કોલંબ-અંત ભાગ, સદ્ધિવિટનિવેશિત. કોલંબ-લોકમાં નમેલી વૃક્ષ શાખાણ કહેવાય છે. વંશીકલંક-વાંસની જાળીવાળી વૃત્તિ, તે જ પ્રાકાર, તેના વડે પરિક્ષિપ્ત-વીંટાયેલી અથવા વાંસના કરેલ પાકારવાળી. છિન્ન-અવયવ અંતર અપેક્ષાઓ વિભક્ત. પ્રપાત-ખાડ, તે જ પરિખા, તેના વડે ઉપગૂઢ-વેષ્ટિત.
એકદ્વાર - એક પ્રવેશ નિગમ માર્ગ. અનેગ ખંડિ-અનેક નાશવા માટેના અપહાર - * * * * કવિયબલ-ચોરીને લાવેલ માલને છીનવા આવેલ સૈન્ય વડે દુપદdય. પાઠાંતરથી-ચતુરંગ સૈન્ય, જેને નિત્ય સાથે હોય તેને. અધર્મિયઅધર્મથી વિચરનાર, ચાવત્ શબ્દથી ધર્મિ-અતિ આધર્મિષ્ઠ, નિર્ધર્મ-નિર્વસ કર્મકારી. અધમ્મખાઈ-અધર્મ કહેવાના આચારવાળો. અધમ્માણગ-અધર્મ કર્તવ્યમાં અનુજ્ઞા-અનુમોદન કરનાર છે. અધમ્મપલોઈ-ધર્મને જ અવલોકવાના આચારવાળો, અધમ્મપલwણ-અધર્મપાય કર્મમાં પ્રકથી . અધર્મ શીલ-સ્વભાવ અને સમુદાયા-અનુષ્ઠાન, અઘમ-સાવધ અનુષ્ઠાન વડે આજીવિકા કરતો વિચરે છે.
હણ-વિનાશ કરવો, છિંદ-બે ભાગ કરવા, બિંદ-કુંત આદિ વડે ભેદ, કરતો અને બીજાને કરવા પ્રેરતો. - x • લોહિયપાણિ-પ્રાણોનો નાશ કરતા જેના હાય લોહીવાળા છે તેવો. ચંડ-ઉત્કૃષ્ટ રોષથી, ર-રૌદ્ધ, ક્ષદ્ર-દ્ધ કર્મ કરવાથી, સાહસિક-અસમીક્ષિતકારી. ઉકંચન-મુગ્ધ પ્રત્યે તેના જેવી વસ્તુ આપીને અસત્ વ્યવહાર કરવામાં પ્રવૃત. પંચન-ઠગવું, માયા-પરવંચન બુદ્ધિ, નિવૃત્તિ-બગલાવૃત્તિ, બીજાને છળવા, માયાને ઢાંકવા માયાંતર કરણ. કપટ-વેષાદિ વિપરીત કરવા,