________________
૧/-/૧૦/૧૮૭ થી ૨૦
૨૪૯
૨૫o
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
[૧૯] જિલૅન્દ્રિય વશવર્તી, સાસ્વાદ આસકત પાણી તિક્ત-કટકકસાયી-અ3-મધુર ઘણાં ખાધ-પેધ-લેહ્યમાં મે છે.
[૧૯૪) જિહવેન્દ્રિય-દુદક્તિને આટલા દોષ થાય છે - ગલમાં લગ્ન થઈને પાણીની બહાર ખેંચાયેલ મત્સ્ય, સ્થળે જઈ તરફડે છે.
[૧૯૫] સ્પર્શનન્દ્રિયવાવત, અશમાં ફક્ત પ્રાણી 28તમાં સેલ સુખોત્પાદક વૈભવસહિત, હૃદય અને મનને સુખદમાં મે છે.
[૧૯] અતિન્દ્રિય દુદક્તિના આટલા દોષો થાય છે : લોઢાનો તીક્ષ્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે..
[૧૯] કલ, રિભિત, મધુર તંત્રી-તલતાલ-વાંસ અાદિના શ્રેષ્ઠ અને મનોહર વાધોના શબ્દોમાં આસકત ન થતો વશામરણે ન મરે.
[૧૯૮] સ્ત્રીઓના સ્તન, જઘન, વંદન, હાથ, પગ, નયન, ગવય વિલાસી ગતિ આદિ રૂપોમાં અનાસક્ત, વશrd મરણે ન મરે.
[૧૯] શ્રેષ્ઠ-પ્રવર અગઢ ધૂપ, ઋતુકમાલ્ય-અનુલેપન વિધિ આદિ ગંધમાં વૃદ્ધ ન થનાર વરnd મરણે ન મરે
રિoo] તિકત, કર્ક, કષાય, અશ્વ, મધુર ખાધ-પેય-તેલ પદાર્થોના આસ્વાદમાં વૃદ્ધ ન થનાર વશrd મરણે ન મરે.
(ર૦૧] ઋતુભાયમાન સુખોમાં, વૈભવ સહિત, હૃદય-મનને આનંદદાયી સ્પર્શોમાં વૃદ્ધ ન થનાર, વશામરણે મરતા નથી.
[૨૦] સાધુએ ભદ્ર, શ્રોત્રના વિષય શબ્દો પામીને તુષ્ટ કે અભદ્ર શબ્દ સાંભળીને દુષ્ટ થવું ન જોઈએ.
[૨૦] ભદ્રક કે પાપક ચક્ષુવિષયક રૂપ પામીને સાધુએ કદી તુષ્ટ કે તુષ્ટ થવું ન જોઈએ.
[૨૪] ભદ્રક કે પાપક ઘાણવિષયક ગંધ પામીને સાધુએ ક્યારેય તુષ્ટ કે દુષ્ટ થવું ન જોઈએ.
રિ૦૫,૨૬) ભદ્રક કે પાપક જિલૅન્દ્રિય અને નેન્દ્રિયના વિષયક રસ અને સ્પર્શ પામીને સાધુએ કદાપી તુષ્ટ કે રુટ ન થવું.
(ર૦હે જંબૂ! શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સિદ્ધિને પ્રાપ્ત સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તે હું કહું છું.
• વિવેચન-૧૮૭ થી ૨૦૦ -
નtfજ ક્લ-અત્યંત શ્રવણહદયહર અવ્યકત વનિરૂપ અથવા કલાર્વતપરિણામવાળા. રિભિત-સ્વર ઘોલના, મધુશ્રવણ સુખકર. તંગી-વીણા, તલતાલહસ્તલાલ અથવા તલ-હાય, તાલ-કાંસિકા, વંશ-વેણુ - X - શબ્દના કારણે તે કકુદ-પ્રધાન, સ્વરૂપથી અભિરામ-મનોજ્ઞ. મંતિ-રતિ પામે છે.
સદ્-મનોજ્ઞદવનિ, રમ્યમાન-રાગવાળા, વશ-બળ, કતા-પીડિત. તે કારણે શ્રોસેન્દ્રિય વશ થઈ રમે છે. શ્રોબેન્દ્રિય સ્વરૂપ કહ્યું.
સો શીકારી પુરુષ સંબંધી પાંજરામાં રહેલ તિતિરને દ્વિપિકા કહે છે.
• x - વધ-મરણ, બંધ-પાંજરાનું બંધન, પામે છે.
સ્તન આદિમાં તથા સૌભાગ્યમાનવતી સ્ત્રીની સવિકાર ગતિમાં. - * - • અગ-કૃણાગર, પ્રવધૂપ-ગંધયુક્તિ ઉપદેશ રચિત ધૂપ વિશેષ. ૩૩ય - ઋતુસંબંધી, મારા-જાત્યાદિ પુષ, અતુલેપન – શ્રીખંડ, કુંકુમ આદિ, વિધયઆના પ્રકારો. * * * * *
તિકત-લીંમડા જેવું કડવું, કટુક-વૃંગબેરાદિ, કપાસ-મગ આદિ, મ્યછાસ આદિથી સંકારેલ, મધુ-ખાંડ આદિ, ખાધ-કૂર મોદક, પેય-જલ-મધ-દુધ આદિ, લેહરા-મધુશિખરિણી આદિ, આસ્વાદ-રસ.
- x - ગલલગ્ન-કંઠને વિંધવાથી, ઉક્ષિપ્ત-પાણીમાંથી નીકળેલ. કૃરતિકચ્છે છે, સ્થલ-ભૂતળ. વિરેલિય-પ્રસારિત, ક્ષિપ્ત. * * * ઋતુ-હેમંતાદિ, ભમાન-સેવતા, સુખ-સુખકર, સવિભવ-સમૃદ્ધિયુકd, હિતક-પ્રકૃતિ અનુકૂળ - X - X - હવે ઈન્દ્રિયસંવરમાં ગુણો
અહીં તંત્રી આદિ, શબ્દના કારણવથી શબ્દરૂપે જ કહ્યા છે. વશ-ઈન્દ્રિય પરતંત્રતાથી, ઋત-પીડિત અથવા વશ-વિષય પાતંત્ર્ય, ઋત-પ્રાપ્ત. મરણે-મરે છે. * * * * ઈન્દ્રિયઆશ્રિત ઉપદેશ સરળ છે. વિશેષ એ કે :- ભદ્રક-મનોજ્ઞ, પાપક-અમનોજ્ઞ, તુષ્ટ-રાગવાળા, રુટ-રોષવાળા. આ રીતે પાંચે ગાથા કહેવી. હવે વિશેષ ઉપનયનો સાર કહે છે -
કાલિકદ્વીપ અનપમ સૌખ્ય જેવો ધર્મ છે. અશ્વો જેવા સાધ, વણિજઅનુકલકારી લોકો. જેમ શબ્દાદિમાં અમૃદ્ધ અશ્વો, પાશબંધનને ન પામે, તેમ વિષયમાં અમૃદ્ધ સાધુઓ કર્મચી ન બંધાય. જેમ અશ્વોનો સ્વછંદ વિહાર તેમ અહીં શ્રેષ્ઠ મુનિને જરા-મરણ વજીને સંપ્રાપ્ત નિર્વાણ આનંદ. શબ્દાદિમાં વૃદ્ધબદ્ધ અશ્વો, તેમ વિષયરત, પરમ સુખના કારણરૂપ કર્મબંધને પામે છે. જેમ કાલકદ્વીપથી લાવેલ, બીજે દુ:ખને પામે છે. તેમ અહીં ધર્મથી પરિભ્રષ્ટ જીવો અધર્મ પામે છે. ઈત્યાદિ • x -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૭નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ