________________
૧/-/૧૬/૧૭ થી ૧૮૩
૨૪૧
૨૪૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
વસાવે, મારા આદેટ સેવક થઈને રહે. એમ કહી કુંતિદેવીને સહકારી, સન્માની યાવતુ વિદાય આપી. ત્યારે કુંતીદેવીએ યાવત્ ાંડુને આ વાત જણાવી. ત્યારે પાંડવોને બોલાવીને પાંડુરાજાએ કહ્યું - પુત્રો ! તમે દક્ષિણી વૈતાલીએ જઈને પાંડુમથુરા વસાવો.
ત્યારે પાંચ પાંડવોએ, પાંડુ રાજાની આજ્ઞા યાવત્ તહરિ' કહીને સ્વીકારી. બલ-વાહન સહિત, હાથી-ઘોડા હસ્તિનાપુરથી નીકળવા, પછી . દક્ષિણી વૈતાલીએ જઈ, પાંડુમથુરાનગરી વસાવી. ત્યાં તેઓ વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થઈ ગયા.
૧૮] ત્યારપછી દ્રૌપદી દેવીએ કોઈ દિવસે ગર્ભવતી થઈ. ત્યારપછી દ્રૌપદી દેવી, નવ માસે યાવતુ સુરૂપ બાળકને જન્મ આપ્યો, તે સુકુમાલ હતો. બાર દિવસ વીતતા વિચાર્યું કે – કેમકે અમારો આ બાળક, પાંચ પાંડવોનો પુત્ર અને દ્રૌપદીને આત્મજ હોવાથી અમારા આ બાળકનું નામ પાંડુસેન થાઓ. ત્યારે તેનું પાંડુરોન રાખ્યું. તે બોંતેર કળા યાવતું ભોગ સમર્થ થયો, યુવરાજ થઈ ચાવતું વિચરે છે.
વિસે સમોસય. પર્ષદા નીકળી. પાંડવો નીકળ્યા. ધર્મ સાંભળી, એમ કહ્યું – દેવાનું પિય! દ્રૌપદીદેવીને પૂછીને, પાંડુશેન કુમારને રાજ્યમાં સ્થાપી, પછી આપની પાસે મુંડ થઈ ચાવતું પત્તજિત થઈશું - - હે દેવાનુપિયો ! સુખ ઉપજે તેમ કરો. પછી પાંચે પાંડવોએ ઘેર આવીને દ્રૌપદીદેવીને બોલાવીને કઈ - અમે સ્થવિરો પાસે ધર્મ સાંભળી રાવત દીક્ષા લઈશું. હે દેવાનુપિયા ! તું શું કરીશ ?
ત્યારે દ્રૌપદી દેવીએ પાંચે પાંડવોને કહ્યું - જો તમે સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈ દીક્ષા લો, તો મારે બીજા કોનું આલંબન યાવતું થશે ? હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન છું, આપની સાથે દીક્ષા લઈશ. ત્યારે પાંચ પાંડવોએ પાંડુશેનનો અભિષેક કર્યો યાવતુ રાજી થયો ચાવતું રાજ્યને પ્રશાસિત કરતો વિચરવા લાગ્યો. ત્યારે પાંચે પાંડવો અને દ્રૌપદી દેવી, કોઈ દિવસે પાંડુસેન સજાને પૂછે છે. ત્યારે પાંડુશેન રાઓ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી નિક્રમણ અભિષેક યાવતું ઉપાપિત કર્યા. સહસપરણવાહિની શિબિા લાવ્યા, ચાવત બેસીને વિરો પાસે આવ્યા. સાવત્ શ્રમણો થયા. ચૌદ પૂર્વે ભણ્યા. ઘણાં વર્ષો છ8, માદિતષ કરી આત્માને ભાવિત કરતાં વિચરે છે.
[૧૮૧] ત્યારપછી દ્રૌપદી દેવી શિબિકામાં બેઠા યાવતું દીક્ષા લઈ, સન્નતા આયરની શિધ્યારૂપે સોંપ્યા. અગિયર અંગ ભણસા. ઘણાં વર્ષો છઠ્ઠુંઅઠ્ઠમચાર ઉપવાસાદિ ચાવતું વિચરવા લાગી.
[૧૮] ત્યારપછી સ્થવિર ભગવંતો કોઈ દિવસે પાંડુમથુરાનગરીથી સહક્સમવન ઉઘાનથી નીકળ્યા. બાહ્ય જનપદવિહારે વિહરવા લાગ્યા. તે 1િ4/16]
કાળે, તે સમયે અરહંત અરિષ્ટનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં પધાર્યા. પછી સૌરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિયરે છે. ત્યારે ઘણાં લોકો પરસ્પર આમ કહેતા હતા – દેવાનપિયો ! અરહંત અરિષ્ટનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં યાવતુ વિચરે છે.
ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો, ઘણાં લોકો પાસે આ વાત સાંભળીને પરસ્પર બોલાવીને કહ્યું – દેવાનપિયો ! અરહંત અરિષ્ટનેમિ પૂવનુપૂર્વી યાવત્ વિચરે છે, તો આપણે માટે ઉચિત છે કે સ્થવિરોને પૂછીને અરહંત અરિષ્ટનેમિના વંશનાર્થે જઈએ. એકબીજાને આ વાતને સ્વીકારી. પછી વિર ભગવંતો પાસે આવીને, સ્થવિરોને વંદન, નમસ્કાર કયાં. કરીને કહ્યું – આપની અનુજ્ઞા મેળવીને અમે અરહંત અરિષ્ટનેમિના વંદનાર્થે યાવત જવા ઈચ્છીએ છીએ. - - “યથાસુખ
ત્યારપછી યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો, સ્થવિરોની આજ્ઞા પામીને, સ્થવિર ભગવંતોને વાંદી-નમીને. ત્યાંથી નીકળ્યા. નિરંતર માસક્ષમણ તપોકર્મ વડે ગામાનુગામ જતાં સાવત્ હસ્તિ કલ્પ નગરે આવ્યા. તેની બહાર સહમ્રામવન ઉધાનમાં ચાવતું વિચારે છે. ત્યારે યુધિષ્ઠિર સિવાયના ચાર અણગરે માસક્ષમણના પારણે પહેલાં પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજામાં ઈત્યાદિ ગૌતમસ્વામીવતુ જાણવું. વિશેષ એ કે યુધિષ્ઠિરને પૂછીને ચાવત ભિક્ષાર્થે અટન કરતાં ઘણાં લોકો પાસે સાંભળ્યું કે - અરહંત અરિષ્ટનેમિ ઉજ્જયંત પર્વતના શિખરે નિર્જલ માસિક ભwાથી પ૩૬ સાધુઓ સાથે નિવસિ પામ્યા ચાવ4 સર્વ દુઃખથી મુકત થયા. ત્યારે તે ચારે આણગારો ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળી હસ્તિકતાથી નીકળીને સહસમવનમાં યુધિષ્ઠિર અણગાર પાસે આવ્યા. ભોજન-પાનની પ્રભુપેક્ષા કરી, ગમનાગમન પ્રતિક્રમણ કર્યું, એષણા-અનેષણાની આલોચના કરી, ભોજન-પાન દેખાડ્યા.
ત્યારપછી કહ્યું - હે દેવાનુપિય! ચાવતુ ભગવંત નિર્વાણ પામ્યા. આપણે માટે ઉચિત છે કે - આ પૂર્વગૃહિત ભોજન-પાન પરઠવીને ધીમે ધીમે મુંજય પર્વત ચઢીને, સંલેખના-ઝોષણા કરીને, કાળની અપેક્ષા ના કરતાં વિચરીએ, એમ કહી, એકબીજાની આ વાત સ્વીકારી. પછી પૂર્વગૃહિત ભોજન-પાનને એકાંતમાં પરઠવ્યા. પછી શત્રુંજય પર્વત આવ્યા. આવીને શત્રુંજય પર્વત ચા યાવતું કાળની અપેક્ષા ન કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો સામાયિક આદિ ચૌદ પૂર્વે ભણસા, ઘણાં વર્ષો શ્રામસ્થ પયિ પાળી, દ્વિમાસિકી સંલેખના વડે આત્માને કોપિત કરીને, જે પ્રયોજન માટે નનતાને ધારણ કરેલ ચાવતું તે પ્રયોજનને આરાયું, પછી અનંત ચાવત શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું યાવત સિદ્ધ થયા.
[૧૮] ત્યારપછી તે આય દ્રૌપદી, આય સુવા પાસે સામાયિકાદિ