________________
૧/-/૧૬/૧૫૮ થી ૧૬૦
૨૬૩
શરીરમાં ઉજ્જવલ ચાવતુ દુસહ્ય વેદના ઉદ્ભવી. ત્યારે તે ધરુચિ અણગાર અસ્થામ, અબલ, અવીર્ય, અપરાકાર પરાક્રમ, અધારણીય છે, તેમ જાણીને, આચાર-માંડ એકાંતમાં સ્થાપીને સ્પંડિલ પડિલેહણ કર્યું. દર્ભનો સંથારો પાથર્યો. દર્ભ સંથારે આરૂઢ થઈને, પૂર્વ દિશા અભિમુખ થઈને પલ્ચક આસને બેસી, હાથ જેડી, બોલ્યા -
અરહંત યાવત સિદ્ધિગતિ પ્રાપ્તને નમસ્કાર થાઓ. મારા ધમચાર્ય, ધમપદેશક ધમઘોષ સ્થવિરને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મે ધર્મઘોષ સ્થવિર પાસે જાવજીવને માટે સર્વ પ્રણાતિપાત યાવતુ પરિગ્રહની પરફખાણ કરેલ હતા. અત્યારે પણ હું તે જ ભગવંતની પાસે સર્વ પ્રાણાતિwત યાવત પરિગ્રહને નવજીવને માટે પચ્ચકખું છું. સ્કંદકની માફક ચાવતુ છેલ્લા ઉચ્છવાસ મારા શરીરને પણ વોસિરાવું છું, એમ કરી આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈને કાળધર્મ પામ્યા.
ત્યારે તે ધર્મઘોષ સ્થવિર ધર્મચિ અણગારને ગયે. ઘણો કાળ થયો જાણીને શ્રમણ-નિગ્રન્થોને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિય! આ પ્રમાણે ધમરુચિ અણગારને માસક્ષમણના પારણે શરદઋતુ સંબંધી યાવત તેલથી વ્યાપ્ત શાક મળેલ, તે પાઠવવા ગયે ઘણો કાળ થયો. તો હે દેવાનુપિયો . તમે જઈને ધમરુચિ અણગારની ચોતરફ માણા-ગોષણા કરો. ત્યારે તે શ્રમણ-
નિક્શોએ યાવત તે વાત સ્વીકારી, ધર્મઘોષ સ્થવિર પાસેથી નીકળ્યા, નીકળીને ધમરુચિ અણગારની ચોતરફ માણા-ગવેષણા કરતા, શંડિત ભૂમિએ આવ્યા. પછી ધરુચિ અણગારનું નિહાણ, નિચેસ્ટ, જીવરહિત શરીરને જોયું. જોઈને હા, હા, અહો ! અકાર્ય થયું, એમ કહીને ધમરિચિ અણગારના પરિનિવણિ નિમિતે કાયોત્સર્ગ કર્યો. ઘરચિના આચારભાંડ લીધા, લઈને ધર્મઘોષ સ્થવિર પાસે આવ્યા. આવીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પછી કહ્યું કે - અમે તમારી પાસેથી નીકળ્યા, પછી સુભૂમિભાગ ઉધાનની ચોતરફ ધમરચિ આણગારની યાવત માર્ગણા કરતા, અંડિલ ભૂમિએ ગયા. યાવતું જદી અહીં આવ્યા, હે ભગવન્! ધર્મચિ અણગાર કાળધર્મ પામ્યા, આ તેના આચાર-ભાંડ.
ત્યારે ધર્મઘોષ સ્થવિરે, પૂર્વકૃતમાં ઉપયોગ મૂક્યો. પછી શ્રમણ નિથિનિગ્રણીને બોલાવ્યા અને કહ્યું કે - હે આર્યો મારા શિષ્ય ધમરુચિ અણગાર, પ્રકૃતિભદ્રક ચાવત વિનીત હતા. નિરંતર માસ-માસામણ તપોકર્મ વડે ચાવતું નાગશ્રી બ્રાહ્મણીના ઘેર પ્રવેશ્યા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણી પાવતુ શાક વહોરાવ્યું. ત્યારે તે ધરિચિ અણગારે તેને પર્યાપ્ત આહાર જાણી ચાવતું કાળની અપેક્ષા ન કરતા વિચરવા લાગ્યા.
તે ધમરચિ અણગાર, ઘણાં વર્ષોનો બ્રામણ પયિ પાળીને, આલોચનપ્રતિકમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈ, કાળ માસે કાળ કરી, ઉંચે સૌધર્મ યાવતું સવથિસિદ્ધ મહાવિમાને દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં જઘન્યોત્કૃષ્ટ 33-સાગરોપમની
૨૧૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સ્થિતિ કહી છે, ત્યાં ધમરુચિ દેવની પણ ૩૩-સાગરોપમ સ્થિતિ થઈ. તે ધર્મરચિ દેવ, તે દેવલોકથી યાવત મહાવિદેહે ક્ષેત્રે સિદ્ધ થશે.
[૧૬] હે આય ! તે ધન્યા, અપુરયા ચાવતું નિંબોલી સમાન કડવી નાગશ્રી બ્રાહ્મણીને ધિકાર છે, જેણે તથારૂપ સાધુ ધમરુચિ અણગારને માસમણના પારણે શારદીય યાવત તેલ વ્યાપ્ત શાક વહોરાવ્યું. તેનાથી તે અકાળે જ મરણ પામ્યા.
ત્યારે તે કામણ નિભ્યો ધર્મઘોષ સ્થવિર પાસે આ અનિ સાંભળી, સમજીને ચંપાના શૃંગાટક યાવતુ ઘણાં લોકોને આમ કહેવા લાગ્યા - હે દેવાનુપિયો તે નાગણીને ધિક્કાર છે, ચાવતુ જેણે તથા સાધુ અને સાદુરૂપને જીવિતથી રહિત કર્યા.
ત્યારે તે શ્રમણો પાસે માં અને સાંભળી, સમજીને ઘણાં લોકો પરસ્પર આમ કહેવા લાગ્યા. તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે માવતુ જેણીએ મુનિને મારી નાંખ્યા.
ત્યારે તે બ્રાહ્મણો ચંપાનગરીમાં ઘણાં લોકો પાસે આ અર્થને સાંભળીસમજીને, કોધિત થઈ યાવતું સળગવા લાગ્યા, પછી નાગશ્રી બ્રહાણી પાસે આવ્યા, આવીને નાગશ્રીને કહ્યું - ઓ નાગશ્રી ! અપાતિને પ્રાર્થનારી! તુરંતપ્રાંત લક્ષણા ! તીનપુન્ય-ચૌદશી, અધન્યા, અપુરચા વાવત્ નિંબોડી સમાન કડવી, તને ધિક્કાર છે, જે તેં તથારૂપ સાધુ, સાદુરૂપને માસક્ષમણના પારણે ચાવતુ મારી નાંખ્યા. ઉંચા-નીચા આક્રોશ વચનથી આકાશ કરતા-ભરાના વચનથી ભર્જના કરતા, નિત્સિના વચનથી નિભાના કરતા, નિછોટનીતર્જના-તાડના કરતાં, તેને ઘરેથી કાઢી મૂકી.
ત્યારે તે નાગણી, પોતાના ઘેરથી કાઢી મૂકતા, ચંપાનગરીના શૃંગાટકત્રિક-ચતુક-ચવચતુર્મુખાદિમાં ઘણાં લોકો, વડે હીલના-ખિંસા-નિંદા-ગહાંતર્જના-વ્યથા-ધિક્કાર-સ્થcકાર કરાતી, ક્યાંય પણ સ્થાન કે નિવાસને ન પામતી, દંડી ખેડ વા પહેરી, હાથમાં કુટલું શકોણે અને કુટલો ઘડો લઈ, વિખરાયેલ વાળ વાળ મસ્તકે, મોટે મંડરાતી માંખી સહિત, ઘેર-ઘેર દેહબલિ દ્વારા પોતાની આજીવિકા ચલાવતી ભટકતી હતી.
ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીને તે ભવમાં ૧૬-રોગાતંક ઉન્ન થયા. તે આ - શાસ, કાશ, યોનિળ યાવતુ કોઢ. ત્યારે તે નાગશ્રી બ્રાહwણી ૧૬-રોગાતંકથી અભિભૂત થઈ, અતિ દુ:ખને વશ થઈ, કાળમાણે કાળ કરી છઠ્ઠી પૃથ્વીમાં ઉકૃષ્ટ ભાવીશ સાગરોપમ સ્થિતિવાળા નરકમાં નૈરસિકરૂપે ઉત્પન્ન થઈ. તે ત્યાંથી ઉદ્ધતીને અનંતર મસ્ત્રમાં ઉત્પન્ન થઈ. ત્યાં શસ્ત્રથી વધ્ય થઈ, દાહ ઉતwar થતાં કાળમાસે કાળ કરી અધઃસપ્તમી મૃdીમાં ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિવાળા નૈરયિકમાં ઉતાજ્જ થઈ, ત્યાંથી ઉદ્ધતન ફરી મત્સ્યમાં ઉપજી.
ત્યાં શસ્ત્રથી વધુ પામી, દાહ ઉત્પન્ન થતાં, બીજી વખત આધ:સપ્તમી પૃedીમાં ઉત્કૃષ્ટ 33-ન્સાગરોપમ સ્થિતિવાળ નકમાં ઉપજી તે ત્યાંથી યાવતુ