________________
૧૬૩
૧૬૪
૨-૫/૧૩૪ અને તપનું ફળ શું ? ત્યારે તે સ્થવિરોએ શ્રાવકોને - એમ કહ્યું - હે આયા સંયમથી અનાથવપણું, તપથી વ્યવદાનનું ફળ છે. યાવતુ પૂર્વતપ-પૂર્વસંયમકર્મિતાસંગિતાણી છે આ દેવો દેવલોક ઉપજે છે. આ અર્થ સત્ય છે, પણ અમારા અભિમાનથી કહ્યો નથી. આ વાત કેમ મનાય? ત્યારે ગૌતમે આ કથા સાંભળતા તેઓ તેમાં – જિજ્ઞાસામાં શ્રદ્ધાવાળા વાવત કુતુહલવાળા થયા. તેઓ યથાપયત ગૌચરી લઈને રાજગૃહ નગરથી નીકળીને વરારહિત ચાવતુ ઇય સમિતિ શોધતા, ગુણશીલ ચૈત્ર્ય ભગવંત મહાવીર પાસે આવ્યા.
ભગવંત મહાવીરની સમીપે ગમનાગમન પ્રતિક્રમણ કર્યું. એષણીયઅનેષણીયની આલોચના કરી, આહાર-ાણી દેખાડીને ભગવત મહાવીરને ચાવવું આમ કહ્યું - હે ભગવન્ ! આપની અનુજ્ઞા મેળવી રાજગૃહ નગરની ઉરનીચ-મધ્યમ કુળોમાં ગૃહ સમુદાન ભિક્ષાચર્થિ ફરતા ઘwl લોકોના શબ્દો સાંભળ્યા. હે દેવાનુપિયો ! તુંબિકાનગરીની બહાર પુણવતી ચૈત્યમાં ભo પાનાથના શિષ્યોએ X - યાવત્ - X - પૂર્વવત્ કહેવું.
હે ભગવન! શું તે સ્થવિરો શ્રાવકોને એવો જવાબ આપવાને સમર્થ છે ? કે અસમર્થ છે? ભગવના તેઓ શ્રાવકોને આવો જવાબ આપવાને સમિત છે કે આસમિત છે? ભગવદ્ ! તે સ્થવિરો શ્રાવકોને આવો જવાબ આપવા ઉપયોગવાળા છે કે નથી ? * * * * * આવો જવાબ દેવાને વિશિષ્ટ જ્ઞાની છે કે નથી ? કે પૂર્વતા, પૂર્વ સંયમ, કાર્મિતા, સંગિતાથી દેવો દેવલોકે ઉપજે છે, ઇત્યાદિ - ૪ -
હે ગૌતમ! તે સ્થવિરો શ્રાવકોને તેવો જવાબ દેવાને સમર્થ છે - અસમર્થ નથી. શેષ તેમજ જાણવું. યાવત સમર્થ છે, સમિત છે, અભ્યાસવાળા છે, વિશિષ્ટ જ્ઞાની છે યાવતુ તે વાત સાચી છે, આત્માની મોટાઈ દેખાડવા કહેલ નથી. ગૌતમ ! હું પણ એમ જ કહું છું - ભાખું છું - જણાવું છું - પ્રર્યું છે કે પૂર્વતષ • પૂર્વ સંયમ - કર્મિતા - સંગિતાથી દેવો દેવલોકમાં ઉપજે છે. આ અર્થ સત્ય છે પણ અમારી મોટાઈ દેખાડવા કહ્યો નથી.
• વિવેચન-૧૩૪ -
કાયિકી વારહિત, માનસિક ચપળતારહિત, અસંભ્રાન્તજ્ઞાની, ઘરોમાં જે ભિક્ષા તેને ભિક્ષા સામાચારી મુજબ લેવી. ધંસરા પ્રમાણ આંતર-શરીર પ્રમાણ દૈષ્ટિ વડે જોતાં. ftવે એટલે ઈ-ગમન. સ્થવિરોનું આ વચન કઈ રીતે માનવું ? એવું ઘણાં લોકો કહે છે. પ્રy - સમી, 31 - તેઓ સમ્યકપણે કથન કરવા સમર્થ છે - વિપરીત જ્ઞાનરહિત છે ? અથવા સારી પ્રવૃત્તિવાળા કે અભ્યાસી છે ? ઉપયોગવાળાજ્ઞાની છે ? સર્વ પ્રકારે જ્ઞાની છે ? હવે આ વિધાનનું ફળ કહે છે
સૂર-૧૩૫,૧૩૬ -
પિ ] ભગવન તણારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પર્યાપાસના કરનારને પર્યાપાસનાનું ફળ શું? ગૌતમ ! શ્રવણફળ. ભગવન્! શ્રવણનું ફળ શું ? –
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જ્ઞાન. ભગવાન ! જ્ઞાનનું શું ફળ ? - વિજ્ઞાન ભગવન વિજ્ઞાનનું ફળ શું ? - પચ્ચકખાણ. ભગવદ્ ! પચ્ચકખાણનું ફળ શું? – સંયમ. ભગવાન ! સંયમનું શું ફળ? અનાક્ષd. એ પ્રમાણે નાથવનું ફળ તપ, તપનું ફળ વ્યવદાન, વ્યવદાનનું ફળ - અક્રિયા. ભગવન! આક્રિયાનું ફળ શું? સિદ્ધિ અંતિમફળ.
. [૧૬] શ્રવણથી જ્ઞાતિ, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પચ્ચકખાણ, પચ્ચખાણથી સંયમ [ઈત્યાદિ પૂર્વવતુ જાણવું..
• વિવેચન-૧૩૫,૧૩૬ :
ઉચિત સ્વભાવાળા કોઈ પુરુષને કે તપસ્વી શ્રમણને ઉપલક્ષણથી કોઈ પણ ઉત્તગુણવાળાને. માન - પોતે હિંસાથી નિવૃત્ત હોય. બીજાને ‘ન હણો' એમ કહેતો હોય. ઉપલક્ષણથી મૂળગુણ યુક્ત. અથવા શ્રમણ એટલે સાધુ, માહન એટલે શ્રાવક.
(સાધુ સેવાથી) સિદ્ધાંત શ્રવણ ફળ છે, શ્રવણથી શ્રત જ્ઞાન થાય છે, શ્રુતજ્ઞાનથી હેય-ઉપાદેય વિવેકકારી વિજ્ઞાન પ્રાપ્ત થાય. વિશિષ્ટ જ્ઞાનથી જ પાપનું પચ્ચકખાણ કરે, પ્રત્યાખ્યાન કરેલને જ સંયમ હોય. સંયમવાનું પ્રાયઃ નવા કર્મો ન ઉપાર્જે. અનાશ્રવી જીવ જ લઘુકમcથી તપ કરે છે. તપથી જૂના કર્મો નિજર છે. કર્મ નિર્જાથી યોગનિરોધ થાય છે. છેલ્લે સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
તેની સંગ્રહ ગાથા છે - તથા૫ શ્રમણાદિને પર્યાપાસના ચોકત ફળવાળી થાય. અતથારૂપને નહીં. હવે અસત્યવાદીને કહે છે–
સૂત્ર-૧૩૭ :
અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે . ભાખે છે . જણાવે છે પરૂપે છે :રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની નીચે, પાણીનો એક મોટો પ્રહ છે, તે અનેક યોજન લાંબા-પહોળો છે, અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે સશીક છે . યાવ4 • પ્રતિરૂપ છે. તેમાં ઘણાં ઉદાર મેઘ સંવેદે છે, સંમૂર્હ છે. અને વરસે છે. તદુપરાંત તેમાં સદા ગરમ-ગરમ પાણી ઝર્યા કરે છે. ભગવાન ! એ કેવી રીતે છે?
- ગૌતમાં જે અન્યતીર્થિકો એમ કહે છે, ચાવત જે તે પ્રરૂપે છે તે ખોટું કહે છે ચાવત બધું જાણવું યાવત હે ગૌતમાં હું એમ કહું છું યાવત પરયુ છે - રાજગૃહ નગર બહાર વૈભાર પર્વતની પાસે મહાતપતીરાભવ નામે ઝરણું છે, તે લંબાઈપહોળાઈથી ૫૦૦ ધનુષ છે, તેનો અગ્રભાગ અનેક જાતનાં વૃક્ષખંડોથી શોભિત છે, ચશ્રીક-દર્શનીય-પ્રાસાદીય-અભિરૂપ-પ્રતિરૂપ છે. તેમાં ઘણાં ઉણયોનિક જીવો અને પગલો અણપણે ઉન્ન થાય છે, નાશ પામે છે, ચય-ઉપચય પામે છે. તદુપરાંત તેમાંથી સદા સમિત ઉષ્ણ જળ ઝર્યા કરે છે. હે ગૌતમી મહાતખેતરપ્રભાવ ઝરણું છે અને એ જ એનો અર્થ છે . • ભગવા તે એમ જ છે. એમ જ છે, કહી ગૌતમસ્વામી ભગવંત મહાવીરને dદે છે નમે છે.
• વિવેચન-૧39 - પર્વતના ઉપરના ભાગમાં નીચે દ્રહ છે, તેનું નામ ‘અધ' છે. ક્યાંક દ્રહ પાઠ