________________
શ-૪/૧૨૩
૧૫૫
૧૫૬
ભગવતી-ગસૂત્ર સટીકઅનુવાદ/૧
કાય વાવ અદ્ધા સમય પૃષ્ટ નથી, તે એક અમુલઘુરૂપ જીવદ્રવ્ય દેશ છે. અનંત ગુલધુ ગુણોથી સંયુક્ત છે, અનંત ભાગ ઉણ સવકાશરૂપ છે. ઇત્યાદિ * * * * * ( શતક-૨, ઉદ્દેશો-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે શતક-૨, ઉદ્દેશો-પ-અન્યતીર્જિક છે
- x =x -x -x - • ઇન્દ્રિયો કહી, તેના વશી પચિારણા થાય, તેથી કહે છે– • સૂગ-૧૩ -
ગqના ન્યતીર્સિકો આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે – નિષિ, મય પછી દેવ થાય અને તે ત્યાં બીજ દેવો કે બીજા દેવોની દેવી સાથે આલિંગન કરીને પરિણા કરતા નથી. પોતાની દેવીઓને વશ કરી પશ્ચિારણા કરતા નથી. પણ પોતે જ પોતાને વિકીને પરિશ્ચરણ કરે છે. એ રીતે એક જીવ એક જ સમયે વેદને વેદે છે . પ્રીવેદ અને યુરષદ. એ પ્રમાણે પરdીર્થિક વકતવ્યતા કહેવી. ચાવત સ્ત્રીવેદ, પુરાવોદ. ભગવા એ કેમ બને?
ગીતમાં જે અતીર્થિકો આ પ્રમાણે કહે છે : વાવ4 • વેદ અને પુરુષવેદ. તેઓનું એ કથન ખોટું છે. ગૌતમાં હું એમ કહું છું યાવત પર છે કે . નિષ્ણ મયા પછી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જે મોટી ઋદ્ધિ યાવતું મોટા પ્રભાવવાળા છે, દૂરણતિક અને ચિરસ્થિતિક છે. તે સાધુ ત્યાં મહર્તિક યાવત્ દશ દિશા અજવાળતો, શોભાવતો યાવત્ પ્રતિરૂપ દેવ થાય છે. તે ત્યાં અન્ય દેવ તથા અન્ય દેવોની દેવીને વશ કરીને પચિરણા કરે છે. પોતાની દેવીઓને વશ કરીને પશ્ચિારણા કરે છે, પણ પોતે પોતાનું રૂપ વિકવીન નથી કરતો. એક જીવ એક સમયે એક વેદને વેદે છે આ વેદ કે પુરુષ વેદ. જ્યારે તે સ્ત્રી વેદને વેદે છે, ત્યારે પુરુષવેદને ન વેદ. પરવેદના ઉદયમાં પ્રીવેદને ન વેદ. એક જીવ એક સમયે એક વેદને વેદ છે . સ્ત્રીવેદ કે પુરુષવેદ. રુરી, સ્ત્રી વેદના ઉદયે પુરુષને પ્રાર્થે છે, પુરષ વેદના ઉદયે પુરુષ સ્ત્રીને પ્રાર્થે છે. અથવ તે બંને પરસ્પર પ્રાર્થે છે. તે આ રીતે • શ્રી પુરુષને યવા પુરષ રુમીને પ્રાર્થો છે.
- વિવેચન-૧ર૩ -
મરીને દેવ થયેલ લિન્ચ કરણરૂપે પરિચારણા કરતો નથી. એમ સંબંધ જોડવો. તે દેવલોકમાં પોતાનાથી જુદા દેવોને તથા બીજા દેવોની દેવીને વશ કરીને કે આલિંગીને પભિોગ કરતો નથી. પોતાની દેવી સાથે પણ નહીં, પરંતુ પોતાનું સ્ત્રી અને પુરુષરૂપ બનાવીને વિલાસ કરે છે. અર્થાતુ પરતીર્જિકની આ વક્તવ્યતા છે - જે સમયે આ વેદને વેદે છે, તે સમયે પ્રરયવેદને વેદે છેઇત્યાદિ.
આ તેઓનું મિથ્યાત્વ છે. શ્રીરૂપ કરે તો પણ, તે દેવને પુરષવથી એક સમયે
તેને પુરષ વેદનો જ ઉદય હોય, સ્ત્રીવેદનો નહીં. અથવા આવેદની પવૃિત્તિથી સ્ત્રીવેદનો ઉદય હોય, પુરુષ વેદનો નહીં. કેમકે તે બંને પરસ્પર વિરુદ્ધ છે. દેવલોકે ઉત્પન્ન થાય. મોટી ઋદ્ધિવાળો અને વાવ શબ્દથી મહાતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસુખી, મહાનુભાગી, હાચી શોભતા હદયવાળો, કડો અને બહેરખાંચી સંબિત ભૂજાવાળો, હાયનાં ઘરેણાં, કાનના કુંડલ ધારણ કરનાર, ચળકતા ગાલવાળો, કાનના ઘરેણાંને ધારણકતાં, તથા વિચિત્ર સ્વાભણવાળો, મસ્તકે વિકિ માળા અને મુગટ પહેરતો, વળી ત્રાદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-અચિ-તેજ-લેસ્યા વડે દશે દિશાને ઉધોતિત કરતો. તેમાં દ્વિ-પસ્વિારાદિ, જુન - ઈષ્ટ વસ્તુનો સંયોગ, pજા • ચાના આદિની, દીપ્તિ, છાયા • શોભા, મfધં: શરીર ઉપર રહેલ તેજનો ચળકાટ, જૈન • શરીરનો ચળકાટ, ઝા • દેહવર્ણ અથવા આ શો એકાક છે. પ્રકાશકણથી દિશાઓને શોભાવતો સાવ શબ્દથી જોનાસ્તા યિતને પ્રસન્નતા પમાડતો, જેને જોતા આંખ ન થાકે, મનોજ્ઞરૂ૫, તેનું રૂપ જોનારની આંખે તરે એવો એ દેવ છે. મૂળ વાત] એક જીવ એક કાળે એક જ વેદ વેદે.
પચિારણાથી જ ગર્ભ રહે તેથી ગર્ભપકરણ કહે છે - • સૂત્ર-૧૨૪ :
ભગવાન ! ઉંદક ગર્ભ, કેટલો કાળ ઉદગર્ભરૂપે રહે ? ગૌતમ 7 જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ... ભગવદ્ ! તિર્યંચયોનિક ગર્ભ કેટલો કાળ તિચિયોનિક ગર્ભરૂપે રહે ગૌતમ ! જાન્યથી અંતમુહૂd fછૂટથી આઠ વર્ષ.. ભગવન્ ! માનુષી ગર્ભ કેટલો કાળ માનુષી ગર્ભ રહે ? જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧ર-વર્ષ.
• વિવેચન-૧૨૪ -
૩૫Tછમ ને સ્થાને ક્યાંક Trછમ પાઠ છે. કાલાંતરે પાણી વરસવાના હેતુરૂપ પુદ્ગલ પરિણામ, તેનું અવસ્થાન જઘન્યથી એક સમય, કેમકે સમયાંતરે વર્ષે છે. ઉત્કૃષ્ટથી છ માસ, કેમકે છ માસ પછી વર્ષે છે. માગસર, પૌષ આદિમાં અને વૈશાખના અંત સુધી દેખાતો સંધ્યાનો રંગ, મેઘ ઉત્પાદનું યિહ છે * * *
• સૂત્ર-૧૫,૧૨૬ :
[૨૫] ભગવત્ કાયભવસ્થ કેટલો કાળ કાયભવસ્થ રહે ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૪ વર્ષ સુધી..
[૧ર૬] ભગવ7 માનુષી અને પંચેન્દ્રિયતિચિનીમ ચોવિગત બીજ કેટલો કાળ સુધી યોનિભૂત રૂપે રહે ગૌતમાં જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટી ૧ર-મુહૂર્ત
• વિવેચન-૧૨૫,૧૨૬ :
માતાના ઉદર મધ્યે રહેલ ગર્ભનું શરીર તે કાય, તે શરીરમાં જે ઉત્પન્ન તે કાયભવ. તેમાં જે જન્મ્યો તે કાયભવસ્થ. તે ૨૪-વર્ષ રહે. કાયમાં ૧૨ વર્ષ રહીને, મૃત્યુ પામીને, ફરી તે જ શરીરમાં ઉત્પન્ન થઈ ૧૨ વર્ષની સ્થિતિથી ૨૪વર્ષ થાય. કોઈ કહે છે - ૧૨ વર્ષ રહીને, ત્યાં જ બીજા બીજ વડે ત્યાં ઉપજીને રહે.