________________
૨/-/૧/૧૦૫,૧૦૬
ર્થ શતક-૨ .
- X - X – o પહેલા શતકની વ્યાખ્યા કરી, હવે બીજાની કરીએ છીએ. તેમાં પણ પહેલો ઉદ્દેશો, તેનો આ સંબંધ છે - શતક-૧ના ૧૦માં ઉદ્દેશામાં છેલ્લે જીવોનો ઉત્પાદવિરહ કહ્યો. અહીં તેના ઉચ્છવાસાદિની વિચારણા છે. એ સંબંધ છે.
છે શતક-૨, ઉદ્દેશો-૧-ઉચ્છવાસ, સ્કંદક કે
- X - X - X - X - X - • સૂત્ર-૧૦૫,૧૦૬ -
[૧૦૫] (શતકમાં દશ ઉદ્દે છે.) – ૧-ઉચ્છવાસ અને દક, - સમુઘાત, ૩-પૃથdી, ૪-ઈન્દ્રિય, ૫-અન્યતીર્થિક, ૬-ભાષા, દેવ, ૮-ચમરચંગા, -સમયક્ષેત્ર, ૧૦-અસ્તિકાય.
[૧૬] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. વર્ણન, સ્વામી સમોસમી, દિi નીકળી, ધર્મ કહ્યો. હર્ષદા પાછી ફરી.
કાળે તે સમયે જ્યેષ્ઠ શિધ્ય યાવત પાસતા આમ બોલ્યા - ભગવા જે આ બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવો છે, તેઓના અંદરના-બહારના ઉચ્છવાસ-નિઃશ્વાસને જાણીએ છીએ, જોઈએ છીએ, પણ જે આ પૃવીકાયિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવો છે, તેઓના અંદબ્રહારના ઉચ્છવાસ-
તિરાને જાણતા નથી, દેખતા નથી. ભગવન! આ જીવો અંદર-બહારના ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે? હા, ગૌતમાં આ જીવો પણ શ્વાસોચ્છવાસ લે છે.
• વિવેચન-૧૦૫,૧૦૬ :
જો કે એકેન્દ્રિયવાળા જીવોને આગમ પ્રમાણથી જીવવું છે, તો પણ તેઓના ઉપવાસાદિ સાક્ષાત્ જણાતા ન હોવાથી અને જીવશરીરના નિર્વાસાદિ કદાચિત્ દેખાતા હોવાથી પૃથ્વી આદિમાં ઉચ્છવાસાદિ વિષયક શંકા થાય છે. તેનો નિરાસ કરવા તેઓને ઉચ્છવાસાદિ છે, તે આગમ પ્રમાણ પ્રસિદ્ધના પ્રદર્શન માટે આ સૂત્ર જાણવું. • ઉચ્છવાસાદિ અધિકાથી જીવાદિમાં પચીશ પદોમાં ઉચ્છવાસાદિ દ્રવ્યોના સ્વરૂપના નિર્ણય માટે કહે છે -
• સૂત્ર-૧૦૭ :
ભગવત્ ! જીવો કેવા પ્રકારના દ્રવ્યોને શ્વાસમાં લે છે અને મૂકે છે ? ગૌતમા દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગઢ, કાળથી કોઈ પણ સ્થિતિક, ભાવથી વર્ણ-ગંધ-રસ-રૂશવાળા દ્રવ્યોને અંદર-બહારના શાસોચ્છવાસમાં લે છે - મૂકે છે . - ભગવન્! તેઓ શું એક વણવાળા દ્રવ્યોને શાસ-ઉચ્છવાસમાં લે છે - મૂકે છે. ગૌતમ! અહીં આહારગામ જાણવો ચાવત ત્રણ-ચાર-પાંચ દિશાથી [શ્વાસના અણુ લે છે.)
ભગવાન ! નૈરયિક કેવા દ્રવ્યોને શ્વાસમાં લે છે ? ગૌતમ ! પૂવવવ જાણવું યાવત્ છ એ દિશામાંથી લે છે.
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જીવો અને કેન્દ્રિયોને વ્યાઘાત, નિવ્યઘિાત મુજબ કહેવા. બાકીના નિયમા છ દિશામાંથી શ્વાસના અણુ લે છે.
ભગવન / વાયુકાય, વાયુકાયોને જ આંદ-બહારના શ્વાસમાં લે છે - મૂકે છે? હા, ગૌતમ વાયુકાયને જ ચાવ( લે છે,
• વિવેચન-૧૦૭ :
uિrf - કેવા પ્રકારના દ્રવ્યો ? આહાર ૫ - પ્રજ્ઞાપનાના ૨૮માં આહાર પદમાં કહેલ છે, તે સૂત્રો - બે વર્ણવાળા, ત્રણવર્ણ યાવતુ પંચવર્ણ યાવતુ જે વણથી કાળા છે, તે શું એકગુણ કાળા છે યાવત્ અનંતગુણ કાળા છે, ઇત્યાદિ. જીવો અને એકેન્દ્રિયો-વ્યાઘાતવાળા, નિવ્યઘાતવાળા કહેવા * * * * *
એકેન્દ્રિયો આ પ્રમાણે - પૃથવીકાય કેટલી દિશામાંથી શ્વાસ લે છે ? ગૌતમ ! નિર્ણાઘાતમાં છ દિશામાંથી, વાઘાતમાં ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી. એ રીતે અકાયાદિમાં જાણવું. • x • તેઓ લોકના છેડે પણ હોય છે, માટે ત્રણ વગેરે દિશામાંથી શ્વાસના પુદ્ગલ લેવામાં વ્યાઘાત સંભવે છે. બાકીના નૈરયિકાદિ છે એ દિશાથી શ્વાસના અણુ લે છે. કેમકે તેઓ ત્રસ નાડી તબૂત હોય છે.
હવે એકેન્દ્રિયોને ઉચ્છવાસાદિ વાયુરૂપ હોય છે. તો શું વાયુકાયને પણ વાયુકાય જ ઉગ્વાસાદિમાં હોય? કે પૃથ્વી આદિના ઉચ્છવાસાદિ માફક વાયુથી વિલક્ષણ છે? તે શંકાથી પ્રયન કરેલ છે. વાયુ પોતે વાયુરૂપ છે, તો પણ તેને બીજા વાયુરૂપ શ્વાસનિઃશ્વાસની જરૂર રહે છે. કેમકે ચૈતન્યવાળા-જીવને તે જરૂરી છે. તે વાયુ, વાયુરૂપ છે પણ વાયુકાયના ઔદાકિ, વૈક્રિય શરીરરૂપ નથી. કેમકે આન-પ્રાણ સંજ્ઞાવાળા આ શાસના પુદ્ગલો દારિક અને વૈક્રિય શરીરના પુદ્ગલો કરતાં અનંતગુણ પ્રદેશવાળા હોવાથી સૂમ છે. તેથી શ્વાસરૂપ વાયુ ચૈતન્ય વાયુના શરીરરૂપ નથી.
• સૂત્ર-૧૦૮ થી ૧૧૧ -
[૧૮] ભગવન્! વાસુકાય વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને ફરી ત્યાં જ વારંવાર ઉતપન્ન થાય ? હા, ગૌતમ ! થાય. ભગવત્ ! વાયુકાય સૃષ્ટથી મરણ પામે કે અસ્કૃષ્ટથી ? ગૌતમ ઋષ્ટ મરણ પામે, અસ્કૃષ્ટ નહીં. • ભગવન ! તે શું સશરીરી બીજી ગતિમાં જાય કે અશરીરી ? ગૌતમ! કથંચિત સશરીરી જાય અને કથંચિત અશરીરી જાય. - ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! વાયુકાયને ચાર શરીરો છે - ઔદરિક, વૈક્રિય, તૈજસ, કામણ. તેમાં દારિક, ઐકિયને છોડીને અને તૈજસકામણની સાથે બીજી ગતિમાં જાય છે, માટે કહ્યું. કે કથંચિત સશરીરી, કથંચિત અશરીરી.
[૧૯] ભગવન ! જેણે સંસાર અને સંસારના પ્રપંચોનો નિરોધ કર્યો નથી, જેનો સંસાર અને સંસારંવેદનીય કર્મ ક્ષીણ થયેલ નથી, જેનો સંસાર અને સંસાર-વેદનીય કર્મનો વિચ્છેદ થયો નથી, જે નિષ્ઠિતાથ નથી, જેનું કાર્ય પૂર્ણ થયું નથી, તેવો મૃતાદિ [પાસુકભોજી] નિગ્રન્થ, ફરીને મનુષ્યાદિ ભવોમાં શીઘ આવે ? હા, ગૌતમ ! - x - આવે.