________________
૪૧/૧/૧/૧૦૬૮
જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? હા, તેમ કરે.
જે સલેી હોય તો સક્રિય હોય કે અક્રિય ? ગૌતમ ! સ-ક્રિય હોય, -ક્રિય નહીં. જો સ-ક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે ? ગૌતમ ! કેટલાંક તે જ ભવથી સિદ્ધ થાય વત્ અંત કરે, કેટલાંક નહીં.
જો આત્મ અયશથી નિહિ કરે તો શું સંલેશ્મી હોય કે અલેશ્મી ? ગૌતમ ! સલેશ્મી છે, અલેશ્તી નથી. જો સલેશ્તી છે તો સ-ક્રિય છે કે અક્રિય ? ગૌતમ ! સ-ક્રિય છે, અ-ક્રિય નથી. જો સ-ક્રિય છે, તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય સાવત્ અંત કરે? ના તેમ નથી. અંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિક સમાન કહેવા. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૪૧, ઉદ્દેશો-૨ છુ
— * - * — * —
૨૨૧
• સૂત્ર-૧૦૬૯ :
રાશિયુગ્મ જ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજે ? પૂર્વવત્ ઉદ્દેશો કહેવો. પરિમાણ ૩,૭,૧૧,૧૫ સંખ્યાત કે અસંખ્યાત ઉપજે, સાંતર પૂર્વવત્. તે જીવો જે સમયે યોજ તે સમયે કૃતયુગ્મ, જે સમયે મૃતયુગ્મ-તે સમયે યોજ? ના, તેમ નથી. એ રીતે દ્વાપરયુગ્મ, કલ્યોજ સાથે કહેવું. બાકી પૂર્વવત્. ચાવત્ વૈમાનિક. વિશેષ એ કે - ઉપપાત બધે જ ‘વ્યુત્ક્રાંતિ' મુજબ કહેવો ભ તેમજ છે.
શતક-૪૧, ઉદ્દેશો-૩
— * — x — —
• સૂત્ર-૧૦૭૦ :
ભગવન્ ! રાશિયુગ્મ દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? પૂર્વવત્. માત્ર પરિમાણ-૨,૬,૧૦, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. સંવેધ જાણવો. - - તે જીવો
જે સમયે દ્વાપરયુગ્મ, તે સમયે કૃયુગ્મ - x - ૫. ના તે અર્થ સમર્થ નથી. એ રીતે જ્યોજ અને કલ્યોજ સાથે પણ જાણવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ વૈમાનિક સુધી કહેવું. ભગવન્ ! તેમ એમજ છે, એમ જ છે.
શતક-૪૧, ઉદ્દેશો-૪
— * - * — —
• સૂત્ર-૧૦૭૧ -
ભગવન્ ! રાશિ યુગ્મ કલ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજે ? પૂર્વવત્. પરિમાણ ૧,૫,૯,૧૩, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. તે જીવો જે સમયે કહ્યોજ છે, તે સમયે મૃતયુગ્મ છે - x - પ્રશ્ન ? ના, તેમ નથી. એ રીતે ઝ્યોજ અને દ્વાપરયુગ્મ સાથે કહેવું. બાકી ઉદ્દેશો-૧-મુજબ. યાવત્ વૈમાનિક.
શતક-૪૧, ઉદ્દેશો-૫ થી ૨૮
— * - * — * —
સૂત્ર-૧૦૭૨ :
[૫] ભગવના કૃષ્ણલેશ્મી રાશિયુગ્મ નૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? ઉપપાત, ધૂમપભા મુજબ. બાકી ઉદ્દેશા-૧-મુજબ, અસુરકુમારથી વ્યંતર સુધી તેમજ. મનુષ્યો, નૈરયિક વતુ. તે આત્મઅયશથી નિર્વાહ કરે છે. “અલેશ્ત્રી
(111) (Proof-2)
E :\Maharaj Saheib\Adhayan-13\Book-13C\
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૫
અક્રિય તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય' તે કથન ન કરવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ. [૬,૭] કૃષ્ણલેી જ્યોજ અને દ્વાપરયુગ્મ આ પ્રમાણે જ કહેવા.
[૮] કૃષ્ણàી કલ્યોજ તેમજ. પરિમાણ, સંવેધ ઔધિકોદ્દેશ મુજબ. [૯ થી ૧૨] કૃષ્ણવેશ્મી સમાન નીલલેશ્ત્રીના ચારે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. માત્ર નૈરયિકોનો ઉપપાત વાલુકાપ્રભા સમાન. બાકી પૂર્વવત્.
[૧૩ થી ૧૬] કાપોતલેશ્ત્રીના ચાર ઉદ્દેશા એમજ છે. માત્ર નૈરયિકોનો ઉપપાત રત્નપ્રભાવત્ કહેવો. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે. [૧૭થી ૨૦] તેજોલેશ્મી રાશીયુગ્મ કૃતયુગ્મ અસુકુમાર ક્યાંથી ઉપજે છે ? પૂર્વવત્. માત્ર જેને તેજોલેશ્યા હોય તેને કહેવા. એ રીતે કૃષ્ણલેી સમાન ચાર ઉદ્દેશા કહેવા. ભગવન્ ! તે એમ જ છે (ર).
૨૨૨
[૨૧ થી ૨૪] એ રીતે પાલેશ્યાના ચાર ઉદ્દેશા કહેવા. પાલેશ્યા-પંચેન્દ્રિય તિય, મનુષ્ય, વૈમાનિકોને છે, બાકીનાને નથી. - x -
[૨૫ થી ૨૮] પદ્મલેશ્તી વત્ શુકલલેશ્ત્રીના ચાર ઉદ્દેશા કહેવા. માત્ર મનુષ્યોનો ગમક ઔધિકોદ્દેશક સમાન છે. બાકી પૂર્વવત્ - x - x - ઊ શતક-૪૧, ઉદ્દેશો-૨૯ થી ૫૬ ૭
— x — * - * — * -
• સૂત્ર-૧૦૭૩ :
ભવસિદ્ધિક રાશિયુગ્મ નૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઔધિકના પહેલા ચાર ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવા. - - - કૃષ્ણલેક્ષી ભવસિદ્ધિક રાશી યુગ્મ નૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? કૃષ્ણલેશ્ત્રીના ચાર ઉદ્દેશા સમાન અહીં - ૪ - કહેવું. એ રીતે નીલલેશ્મી ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહેવા. - એ રીતે કાપોતલેશ્ત્રીના ચાર ઉદ્દેશા. તેજોàશ્મીના ચાર ઉદ્દેશા ઔધિક સમારન છે. પદ્મલેશ્તી ચાર ઉદ્દેશા તેમજ છે. - - - શુક્લલેશ્મી ચાર ઉદ્દેશા ઔધિક સમાન છે. . . એ રીતે ભવસિદ્ધિકના ૨૮-ઉદ્દેશા, શતક-૪૧, ઉદ્દેશો-૫૭ થી ૮૪ છે
— * - — * - * -
---
• સૂત્ર-૧૦૭૪ ઃ
એ રીતે
અભવસિદ્ધિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઉદ્દેશા-૧સમાન. માત્ર મનુષ્યોને નૈરયિક સમાન કહેવા. બાકી પૂર્વવત્. ચારે યુગ્મોમાં ચાર ઉદ્દેશા. કૃષ્ણલેશ્તી અભવસિદ્ધિક રાશીયુગ્મ કૃતયુગ્મ નૈરયિકો ક્યાંથી ઉપજે ? પૂર્વવત્ યારે ઉદ્દેશો. એ રીતે નીલલેશ્તી ચાર ઉદ્દેશા. કાપોતલેશ્તી ચાર ઉદ્દેશા. તેજોલેશ્મી ચાર ઉદ્દેશો. પાલેશ્તી ચાર ઉદ્દેશા. શુકલલેશ્તી ચાર ઉદ્દેશા. એ રીતે આ અઢાળસ અભવસિદ્ધિક ઉદ્દેશકોમાં મનુષ્યો, નૈરયિક ગમ સમાન જાણવા. - - ભગવન્ ! તેમજ છે.
શતક૪૧, ઉદ્દેશો-૮૫ થી ૧૧૨
— x — — * - * -
- સૂત્ર-૧૦૭૫ :
સમ્યગ્દષ્ટિ સાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ઉદ્દેશા-૧