________________
૩૪/૧/૧/૧૦૩૪
-
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા આદિ. વિદ - પ્રકૃત સ્વાન આદિ વિચારથી એક પ્રકારે. અવિસેસમાજ - વિશેષ રહિત, જેમ પર્યાપ્તા અને અપર્યાપ્તા [ભેદરહિત], નાનાત્વવર્જિત. આધારભૂત આકાશપ્રદેશમાં એક, તેમાં જ બીજા પણ.. ઉપપાત સમુદ્દાત સ્વસ્થાન વડે સર્વલોકમાં વર્તે છે. ઉપપાત અભિમુખ્ય સમુદ્દાત અહીં મારણાંતિક સ્વસ્થાને, જ્યાં તે રહેલ છે.
સમુદ્દાત સૂત્રમાં “વૈક્રિય'' વાયુકાયિકને આશ્રીને કહ્યો છે.
એકેન્દ્રિયોને જ બીજા ભંગોથી બતાવે છે - તુલ્યસ્થિતિક એટલે પરસ્પરાપેક્ષાથી સમાનાયુષ્ક. પરસ્પરાપેક્ષાથી તુલ્યપણે અસંખ્યેય ભાગાદિ વડે પૂર્વકાલબદ્ધ કર્મની અપેક્ષાએ અધિકતર તે તુલ્યવિશેષાધિક. મં - જ્ઞાનાવરણાદિ બાંધે છે. - - અન્યોન્યાપેક્ષાએ વિષમ પરિમાણ, કોઈ અસંખ્યેય ભાગરૂપ. અન્ય સંખ્યેય ભાગરૂપ જે વિશેષ તેના વડે અધિક - ૪ - વિષમ માત્રા આયુ જેમાં છે તે વિમાત્રાસ્થિત. - x - સમસ્થિતિ અને સમક જ ઉત્પન્ન, તેઓ તુલ્ય સ્થિતિક છે. સમ ઉત્પન્નત્વથી પરસ્પર સમાન યોગત્વથી સમાન જ કર્મ કરે છે. તેઓ પૂર્વાપેક્ષાએ સમ, હીન કે અધિક કર્મ કરે છે. ઈત્યાદિ ચારે ભંગ સૂત્રાર્થમાં કહ્યા, તે જ વૃત્તિકારે દર્શાવેલ છે. દ્મ શતક-૩૪, શતશતક-૧, ઉદ્દેશો-૨ છ
૨૦૫
— x — * - * — x = x =
સૂત્ર-૧૦૩૫ ઃ
ભગવન્ ! અનંતરો એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે પૃથ્વીકાયિકાદિ. બબ્બે ભેદો એકેન્દ્રિય શતક મુજબ યાવત્ બાદર વનસ્પતિકાયિક. - - ભગવન્ ! અનંતરોત્પન્ન બાદર પૃથ્વીકાયિક સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં રત્નપ્રભામાં જેમ સ્થાન પદે કહ્યા તેમ યાવત્ દ્વીપ-સમુદ્રોમાં આ અનંતરોપન્ન બાદર પૃથ્વી સ્થાનો છે.
-
ઉપપાત સર્વલોકમાં, સમુદ્દાત સર્વલોકમાં, સ્વસ્થાનમાં લોકના અસંખ્યાત ભાગમાં, અનંતરોપન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક એક પ્રકારના અવિશેષ અનાનાવ સર્વલોકમાં હે શ્રમણાયુષ્ય ! વ્યાપ્ત છે.
આ પ્રમાણે આ ક્રમથી સર્વે એકેન્દ્રિયો કહેવા. સ્વસ્થાનમાં બધામાં સ્થાનપદ મુજબ છે. તેમાં પર્યાપ્તતા બાદરના ઉત્પાદ, સમુદ્ઘાંત સ્થાનો, તેના અપર્યાપ્ત મુજબ છે. બાદર અને સૂક્ષ્મ બધામાં પૃથ્વીકાયિકમાં કહ્યા મુજબ કહેવા યાવર્તી વનસ્પતિકાયિક જાણવું.
અનંતરોપન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપકૃતિ છે ? ગૌતમ ! આઠ, એકેન્દ્રિયના અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ કહેવી. તે રીતે જ બાંધે, તે રીતે જ વેદે યાવત્ અનંતરોપન્ન બાદર વનસ્પતિકાયિક.
અનંતરોપન્ન એકેન્દ્રિય કયાં ઉપજે છે ? ઔધિક ઉદ્દેશવત્.
અનંતરોપન્ન એકેન્દ્રિયને કેટલા સમુદ્દાત છે ? ગૌતમ ! બે-વેદના
અને કષાય સમુદ્દાત. તુલ્યસ્થિતિક અનંતરો એકેન્દ્રિયો શું તુલ્સવિશેષાધિક કર્મ બાંધે પ્રશ્નો ? પૂર્વવત્, ગૌતમ ! કેટલાંક તુલ્યસ્થિતિક, તુલ્સ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ વિશેષાધિક કર્મ બાંધે, કેટલાંક તુસ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! અનંતરોપન્ન એકેન્દ્રિયો બે ભેદે - કેટલાંક સમાનાયુ, સમાનોત્પન્ન છે. કેટલાંક સમાનાયુ વિષમોત્પન્ન છે તેમાં જે પહેલા છે તે તુસ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે, જે બીજા છે, તે તુસ્થિતિક ભિન્નવિશેષાધિક કર્મો બાંધે. તેથી એમ કહ્યું. - ૪ - ભગવન્ ! તે એમ જ છે. છે શતક-૩૪, શતકશતક-૧, ઉદ્દેશા-૩ થી ૧૨ છે
૨૦૬
— x — * — x — * — x — x
- સૂત્ર-૧૦૩૬,૧૦39 »
[૧૦૩૬,ઉ ૩] ભગવન્ ! પરંપરોત્પન્ન એકેન્દ્રિયો કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે - પૃથ્વીકાયિકાદિ. ચારે ભેદો યાવત્ વનસ્પતિકાય કહેવા.
ભગવન્ ! પરંપરોત્પન્ન અયતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વી ચરમાંતમાં સમવહત થઈને જે આ રત્નપ્રભાના ચાવત્ પશ્ચિમી ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયકપણે ઉપજવા યોગ્ય હોય. એ રીતે આ આલાવા વડે પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ લોકરમાંત સુધી કહેવું.
ભગવન્ ! પરંપોતપન્ન પૃથ્વીકાયિકના સ્થાનો ક્યાં છે? ગૌતમ ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, એ રીતે આ આલાવાથી પહેલા ઉદ્દેશા મુજબ તુલ્ય સ્થિતિક સુધી કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
[૧૦૩૩, ઉ ૪ થી ૧૧] એ પ્રમાણે બાકીના આઠે ઉદ્દેશા યાવત્ અચરમ કહેવા. વિશેષ એ અનંતર અનંતરસથ, પરંપર પરંપરાશ, ચરમ અને અચરમ પૂર્વવત્ જાણવા. એ રીતે આ ૧૧-ઉદ્દેશા છે.
Ð શતક-૩૪, શતકશતક-૨ થી ૧૨
— x — x — x — x — * -
• સૂત્ર-૧૦૩૮ થી ૧૦૪૩ - [શતક ક્રમ જોડે આપેલ છે.
[૧૦૩૮, શૂ ર] ભગવન્ ! કૃલેશ્મી એકેન્દ્રિય કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે ભેદ ચતુષ્ક કૃષ્ણલેશ્તી એકેન્દ્રિય મુજબ વનસ્પતિકાયિક સુધી કહેવા. . ભગવન્ ! કૃષ્ણલેક્ષી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતી એ રીતે આ આ આલાવા વડે ઔધિક ઉદ્દેશ સમાન લોકના ચરમાંતથી સર્વત્ર કૃષ્ણલેશ્તીના ઉપપાત સુધી કહેવું.
--
ભગવન્ ! કૃષ્ણવેશ્મી અપચપ્તિ બાદર પૃથ્વીકાયિકોના સ્થાનો ક્યાં છે ? એ રીતે આ આલાવા વડે ઔધિક ઉદ્દેશા મુજબ તુલ્યસ્થિતિક સુધી જાણવું. - ભગવન્ ! તે એમ જ છે. - - આ રીતે આ આલાવા વડે પ્રથમ શ્રેણી શતક મુજબ અગીયારે ઉદ્દેશા કહેવા.
[૧૦૩૯, A૦ ૩] એ પ્રમાણે નીલલેશ્તીમાં પણ કહેવું. [૧૦૪૦, શરૂ ૪] એ પ્રમાણે કાપોતલેશ્તીમાં પણ કહેવું.
[૧૦૪૧, શ ૫] ભવસિદ્ધિક વિષયક શતક પણ એ રીતે કહેવું. [૧૦૪૨, A ૬] અનંતરોપન્ન કૃષ્ણલેશ્મી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા