________________
૨૫/-/૯૪૯ થી ૯૫૧
૧૪૯
ગણવું. એ રીતે સૂમસં૫રાય સુધી જાણતું. • - યથાખ્યાતસંયતને નાતક મુજબ જાણવા.
ભાવના સામાયિક સંયત કેટલા ભવગ્રહણ કરે? ગીતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેોપસ્થાપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેતું.
• વિવેચન-૯૪૯ થી ૫૧ -
સૂક્ષ્મ સંપરાય સંયત આયુ ન બાંધે કેમકે અપમતના અંત સુધી આયુનો બંધ થાય. મોહનીય પણ બાદર કષાયોદય અભાવથી ન બાંધે, તેથી આ બંને છોડીને છે. કર્મપ્રકૃતિને બાંધે છે.
વેદ દ્વાર - યાખ્યાત સંયત નિર્મભ્યાવસ્થામાં મોહનીય છોડીને સાત કમપ્રકૃતિને વેદે છે. કેમકે મોહનીયનો ઉપશમ કે ક્ષય થયો હોય છે. સ્નાતક અવસ્થામાં ચાર ને જ વેદે કેમકે ઘાતકર્મપ્રકૃતિ ક્ષીણ થઈ હોય છે.
ઉપસદ્ધિાન દ્વાર - સામાયિક સંયત, સામાયિક સંયતત્વને છોડે છે, છેદોપસ્થાપનીય સંયતત્વને પામે છે. ચતુર્યામ ધર્મથી પંચયામ ધર્મમાં પાર્શ્વનાથના શિષ્યવતુ સંકમે. અથવા શિષ્યને મહાવ્રત આરોપણમાં. અથવા સૂમસંપાય સંયતવને પામે, શ્રેણીપતિપતિથી અથવા અસંયમાદિ થાય.
છેદોપસ્થાપનીય સંયત, છેદોષસ્થાપનીય સંયતત્વને છોડીને સામાયિક સંયતવને પામે. જેમ આદિનાથ તીર્થના સાધુ, અજિત સ્વામીના તીર્થને સ્વીકારે. અથવા પરિહારવિશુદ્ધિક સંયતત્વને તેવી યોગ્યતાથી પામે.
પરિહારવિશુદ્ધિક સંયત, પરિહાર વિશુદ્ધિ સંયતત્વને છોડીને ફરી ગચ્છાદિનો આશ્રય કરતાં છેદોષસ્થાપનીય સંયતત્વ પામે અથવા દેવપણે ઉત્પન્ન થઈ અસંયમને પામે - - - સૂક્ષ્મસંપરાય સંયત, સૂમસં૫રાય સંયતત્વને શ્રેણીની પડતા છોડીને સામાયિક સંયતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંયતત્વને પામે. જે પહેલાં સામાયિક સંયત થાય તો છેદોષસ્થાપનીય સંયdવને પામે, જો પહેલા છેદોપસ્થાપનીય સંયત થાય, તો યથાપ્યાત સંયતત્વને શ્રેણી આરોહતા પામે.
યથાખ્યાત સંયત, યથાવાત સંયતત્વને છોડીને શ્રેણીથી પડતા સૂમસંપાય સંયતત્વને પામે કે ઉપશાંત મોહવમાં મરતા દેવમાં ઉપજતા અસંયમત્વ પામે. સ્નાતક હોય તો સિદ્ધિગતિ પામે.
• સૂઝ-સ્પર -
ભગવન ! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય ? ગૌતમ ! જઘન્યથી, બકુશની માફક. . - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથd. : - પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. - - સૂક્ષ્મ સંપરામનો પ્રશ્ન ? ગૌતમ !
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જાન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. • • યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ જઘન્યથી એક, ઉકૃષ્ટથી બે.
ભગવના સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે ? ગૌતમ / બકુશવતુ. - - છેદોસ્થાપનીયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી ભે, ઉત્કટથી ૯૦૦ થી ૧oooની વચ્ચે. - - પરિહારવિશુદ્ધિકના જન્યથી ને, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપરાના જઘન્યથી બે, ઉતકૃષ્ટથી નવ. • • યથાખ્યાત સંયતના જઘન્સથી બે, ઉત્કૃષ્ટથી પાંચ.
• વિવેચન-૫૨ -
છેદોષસ્થાપનીયના ઉકાટથી વીસ પૃચવ અથતુિ છે વીસી એટલે કે ૧૨૦ વખત ઉક્ત આકર્ષ પામે. •• પરિહાર વિશુદ્ધિક સંયdવ ઉત્કૃષ્ટથી એક ભવમાં ત્રણ વખત પામે. એક ભવમાં બે ઉપશમ શ્રેણીના સંભવથી પ્રત્યેક સંક્ષિશ્યમાન અને વિશદ્ધયમાન રૂપ બે સૂફમસંપાયના ભાવથી ચાર વખત સુમસંપરામતપણાને પામે છે. ચયાખ્યાતસંયત બે ઉપશમ શ્રેણીના સંભવથી ઉત્કૃષ્ટ બે વખત પામે.
અનેક ભવગ્રહણ આકર્ષ અધિકારમાં છેદોપસ્થાપનીયમાં ઉત્કૃષ્ટ ૯૦૦ થી ૧૦૦૦ વચ્ચે. એક ભવમાં ૧૨૦ આકર્ષ થાય. આઠ ભવ વડે ગુણતા ૯૬૦ થાય. આ સંખ્યા પ્રદર્શન સંભવ માત્રને આશ્રીને છે, તે બીજી રીતે પણ હોય. તે 60 થી ઉપર, જેમ ઘટે તેમ કરી લેવી.
પરિહાર વિશુદ્ધિમાં ઉત્કૃષ્ટ સાત - એક ભવમાં તેમાં ત્રણ કહ્યા. ત્રણ ભવને આશ્રીને ત્રણ-બે-બે એ રીતે સાત થાય. - - સૂક્ષ્મ સંપાયમાં નવ આકર્ષ - એક ભવમાં ચાર આકર્ષ કહ્યા. બીજા ભવમાં પણ ચાર અને ત્રીજા ભવમાં એક, એ રીતે નવ આકર્ષ થાય, ચયાખ્યાત સંયતને એક ભવમાં બે આકર્ષ, બીજા ભવમાં પણ છે, બીજામાં એક, એ રીતે પાંચ થાય.
• સુત્ર-૫૩ :
ભગવન : સામાયિક સંગત કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશનૂન ૯૦૦ વર્ષ ઓછા પૂવકોડી. એ પ્રમાણે છેદોપાપનીય પણ જાણવા. - - પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન ૨૯ વર્ષ ઓછા પૂર્વ કોડી. સૂક્ષ્મ સંપરાય સંયતને નિવ4 જાણવા. યથાખ્યાત, સામાયિક સંયતવત્ છે.
ભગવન્ ! સામાયિક સંતો કાળથી કેટલો કાળ રહે ગૌતમ ! સવકાળ - - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી ર૫૦ વર્ષ, ઉત્કૃષ્ટથી પo લાખ કરોડ સાગરોપમ. • • પરિહાર વિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી દેશોન ર૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વકોડી. -- સૂક્ષ્મ સપરાય સંયતો વિશે પ્રથમ ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મહd. યથાખ્યાત સંયતોને સામાયિક સંયતો માફક જાણવા.
ભગવન્! સામાયિક સંયતને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ !