________________
૨૫/-/૫/૮૯૩ થી ૮૫
૧૧૩
ભગવન ! તોકો, શું સંખ્યાત સમયિક છે ? એ પ્રમાણે ચાવવું અવસર્પિણીઓ સુધી જાણતું.
ભગવન / યુગલ પરાવર્ગો, શું સંખ્યાત સમયિક છે ? પ્રા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે.
ભગવત્ ! આનપાણ, શું સંખ્યાત આવલિકારૂપ છે? પ્ર. ગૌતમ ! સંખ્યાલ આવલિકારૂપ છે, અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે તોક ચાવતું શીર્ષ પહેલિકારૂપ સુધી જાણવું.
ભગવતુ ! પલ્યોપમ, શું સંખ્યાલ આવલિકારૂપ છે ? પ્રશ્ન. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત અવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા.
યુગલ પરાવર્ત પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, અનંત અવલિકાય છે. એ પ્રમાણે યાવત સર્વકાળ.
ભગવન્! આનપાણ શું સંખ્યાલ આવલિકારૂપ છે? ગૌતમ ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવવિકારૂપ છે. એ પ્રમાણે શીષ પ્રહેલિકા સુધી જાણવું.. - પલ્યોપમની પૃછા. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત અનલિકારૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવું. - - પુદગલ પરિવતની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત અવલિકાય છે..
ભગવન તોક શું સંધ્યાત આનાણ છે, અસંખ્યાત નપાણ છે ? આવલિકા માફક આનપાણ વકતવ્યતા સંપૂર્ણ કહેતી. એ પ્રમાણે આ આલાવા વડે શMuહેલિકા પર્યન્ત કહેવું.
ભગવદ્ ! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત પલ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. - - મુગલ પરિવર્તo પૃછા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે - એ પ્રમાણે સવકાળ પન્તિ mણવું.
ભગવન સાગરોપમો સંપ્રખ્યાત પલ્યોપમપ છે? પ્રવન ગૌતમ કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવું..
પુદ્ગલ પરાવર્તાની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે.
ભગવાન ! અવસર્પિણી, શું સંખ્યાd સાગરોપમ છે ? જેમ પલ્યોપમની વકતવ્યા કહી, તેમ સાગરોપમની પણ કહેવી..
ભગવન્! પુગલ પરાવર્ત, શું સંખ્યાત અવસર્પિણી છે ? ગૌતમ!
૧૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણીઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સવકાળ પર્યન્ત જાણવું.
ભગવત્ / પુદગલ પરિવર્તા શું સંખ્યાત અવસર્પિણી-સર્પિણીઓ છે ? પ્રશ્ન. ગૌતમ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે.
ભગવદ્ ! અતીતકાળ, શું સંખ્યાત પુગલ પરિવત છે ? ગૌતમ ! અનંતા પુગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સવકાળ ગણવો.
[૮૯૫) ભગવન્! અનામતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત કે અનંત ગૌતમ સંખ્યાત-અસંખ્યાત કે અનંત અતીતકાળરૂષ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનામતકાળથી સમય જૂન છે.
ભગવન સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે ? પ્રશન. ગૌતમ ! સંખ્યાતઅસંખ્યાત-અનંત અતીતકાળરૂપ નથી. સર્વકાળ, તે અતીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્ટોક યૂનાઈ છે.
ભગવન / સર્વકાળ, શું સંખ્યાત અનામતકાળરૂપ છે? ગૌતમ ! સંખ્યાતઅસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સવકાળ અનાગતકાળથી સ્ટોક જૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે.
• વિવેચન-૮૯૩ થી ૮૫ -
પાવા - પર્યવો, ગુણ ધર્મ વિશેષ તે પર્યાયિો. જીવ ધમાં અને અજીવ પર્યવો પણ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું ‘પર્યવ પદ’ કહેવું. તે આ - ભગવન્! જીવ પર્યવો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંતા છે ? - ગૌતમ ! સંગાતા, અસંખ્યાતા નથી, અનંત છે ઈત્યાદિ. વિશેષાધિકારથી કાલસૂત્ર -
આવલિકા આદિ અને બહુવચનાધિકારમાં આવલિકાઓ. એકવચનમાં તેમાં અસંખ્યાતા સમયો, બહુવચનમાં અસંખ્યાતા અને અનંતા હોય છે, પણ સંખ્યાતા ન હોય.
અનામતકાળ અતીતકાળથી સમયાધિક છે. કઈ રીતે ? અતીત-નામત બે કાળ અનાદિવ, અનંતત્વ બંનેથી સમાન છે. તે બંનેની મધ્ય ભગવંતનો પ્રશ્ન સમય વર્તે છે. તે અવિનષ્ટવથી અતીતમાં પ્રવેશે નહીં, અનિષ્ટવના સાધર્મથી અનામતમાં નાંખતા પછી સમય અતિરિત અનાગતકાળ થાય છે. તેથી અનાગતકાળથી અતીતકાળ સમયન્ન થાય છે.
સર્વકાળ - અતીત, અનાગત કાળથી બમણો છે. તે અતીત કાળથી સાતિક બમણાં હોય છે. સાતિરેકG, વર્તમાન સમયથી છે, તેથી અતીતકાળ સર્વકાળથી થોડું જૂન અર્ધ છે. ન્યૂનત્વ વર્તમાન સમયથી છે.
અહીં ક્યારેક કહે છે - અતીતકાળથી અનાગત કાળ અનંતગુણ છે. જો તે વર્તમાન સમયમાં સમ હોય, તો તે અતિક્રમતા અનામતકાળ સમય વડે જૂન થાય, તેથી બમણાદિ વડે સમત્વ નથી, તેથી અનંતગુણ. તે અતીતકાળના હોવાથી,