________________
૨૫/-/J૮૩૫ થી ૮૮૦
૯૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
દક્ષિણ પૂર્વ રૂચક પ્રદેશથી જે શ્રેણી તે ૧૦૦ પ્રદેશ હોય, એ જ રીતે પશ્ચિમ દક્ષિણની હોય, તો ચતુક અપહારમાં કૂતયુગ્મતા થાય. જો તે - xx• « પ્રદેશમાન હોય તો બંને - x " ના ક્ના સંયોગથી ચતુકાપહારમાં - x • દ્વાપર યુગ્મતા આવે. આ પ્રમાણે બીજી લોકશ્રેણિમાં પણ ભાવના કરવી.
અહીં સંગ્રહગાથા છે - તીછ લાંબી શ્રેણી લોકના સંખ્યાત કે અસંખ્યાતમાં કૃતયુગ્યા છે. ઉદd-ધો લાંબી અસંખ્યાતમાં કૃતયુગ્મા છે.
અલોકાકાશ શ્રેણીમાં પ્રદેશ આદિમાં “કદાચ કૃતયુગ્મ” તે બે ક્ષુલ્લક પ્રતરના સામીપ્યથી તીર્થી શ્રેણી જે લોકને સ્પશ્ય વિના રહી છે તે વસ્તુ સ્વભાવથી કૃતયુગ્મ છે. જે બે ક્ષુલ્લક પ્રતરના અધ:સ્તન કે ઉપરિતન પ્રતરથી છે તે રોજ છે. * * * * * એ પ્રમાણે તેના અંતરમાંથી શરૂ થયેલ તે દ્વાપરયુગ્મ. તેના અંતરમાંથી શરૂ થયેલ તે કલ્યો જા. યથા સંભવ કહેવી.
આ બે ક્ષલક પ્રતરચી ઉસ્થિત ઉર્વ લાંબી તે દ્વાપરયુગ્મ, ત્યાંથી ઉદર્વ અને અઘો એક એક પ્રદેશ વૃદ્ધિથી કૃતયુગ્મ, ક્વચિત્ એક પ્રદેશ વૃદ્ધિ અન્યત્ર વૃદ્ધિ અભાવથી ગ્યો. કલ્યોજ અહીં ન સંભવે તેવો સ્વભાવ છે.
ધે પ્રકારમંતરથી શ્રેણી પ્રરૂપણા કરે છે - શ્રેof - જીવ અને પુદ્ગલ સંચરણ વિશેષિત પ્રદેશ પંક્તિ. તેમાં બાજુ એવી લાંબી તે જ્વાયતા, જેમાં જીવો આદિ ઉd લોકથી અધોલોકમાં સહજપણે જાય છે. એક દિશામાં વક્ર-જેમાં જીવ, પુદ્ગલો હજુ જઈને ‘વક' . બીજી શ્રેણીથી જાય. જેમાં બે વાર વક્ર કરે તે દ્વિધાવકા, આમાં ઉદક્ષિણથી અગ્નિદિશા અને અધોક્ષેત્રથી વાયવ્ય દિશામાં જઈને જે ઉત્પન્ન થાય, તેને હોય છે - x • x -
જેમાં જીવ કે પુદ્ગલો નાડીથી ડાબા પડખેથી તેમાં પ્રવેશીને ત્યાં જ જઈને ફરી ડાબા પડખેથી ઉત્પન્ન થાય, તે ‘એકd:ખા', એક દિશામાં જ વામાદિ પાર્થ લક્ષણમાં - આકાશ અર્થાત્ લોકનાડી વ્યતિરિક્ત. આ બે, ત્રણ, ચાર વકયુકત ક્ષેત્ર વિશેષાશ્રિત ભેદોથી કહેલી છે.
નાડીના ડાબા પડખેથી નાડીમાં પ્રવેશીને ત્યાં જ જઈને એના જ દક્ષિણ પડખાદિમાં ઉત્પન્ન થાય, તે “દ્વિધા ખા”. તે નાડીની બહાર ડાબુ-દક્ષિણ પડખાના બંને આકાશને ઋષ્ટ થાય છે.
ચકવાલ-મંડલ, જે મંડલ વડે ભમીને પરમાણુ આદિ ઉપજે તે ચકવાલા. અદ્ધ ચક્રવાલ, તે ચક્રવાલના અડધા રૂપ છે. 1 શ્રેણીઓ કહી, તેને જ આશ્રીને પરમાણુ આદિ ગતિને કહે છે - - ૪ - અનુસૂન - પૂવિિદ દિશાભિમુખ શ્રેણિ જેમાં છે તે અનુશ્રેણિ. તે જે રીતે થાય, એ પ્રમાણે ગતિ પ્રવર્તે છે. વિ૪િ. વિરૂદ્ધ, વિદિ આશ્રિત શ્રેણી જેમાં છે તે વિશ્રેણી. આ પણ ક્રિયા વિશેષણ છે.
નાકાદિ જીવોનું અનુશ્રેણિ કે વિશ્રેણી ગમન પૂર્વે કહ્યું. તે નરકાવાસાદિ સ્થાનોમાં થાય છે, તે સંબંધથી પૂર્વોક્ત નરકાવાસાદિની પ્રરૂપણા કરી. આ નરકાવાસાદિ
છઘસ્થ વડે પણ દ્વાદશાંગીના પ્રભાવથી સમજાય, તેથી દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. કયારેof - આચાર શાસ્ત્ર કરણભૂત અથવા આચાર અધિકરણભૂત, માથાનો - આચાર, ગોચર, વિનય, વૈનાયિક, શિક્ષા, ભાષા, ભાષા, ચરણ, કરણ, જાયા-માયા વૃત્તિ આદિ જેમાં કહે છે તે.
તેમાં આચાર-જ્ઞાનાદિ અનેક ભેદ ભિન્ન, ગોચર-ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ, વિનય-જ્ઞાનાદિ, વૈનાયિક-વિનયફળ કર્મ ક્ષયાદિ, શિક્ષાગ્રહણ આસેવન ભેદથી અથવા વિનય - શિષ્ય, તેને શિક્ષા, તે વૈયિક શિક્ષા ભાષા - સત્યા, અસત્યામૃષા, અભાષામૃષા, સત્યામૃષા. ચરણ-વ્રતાદિ, કરણ-પિંડવિશુદ્ધિ આદિ. ચાગા-સંયમયમા. મામાતે માટે આહાર માત્રા. વૃત્તિ - વિવિધ અભિગ્રહ વિશેષથી વર્તવું તે.
આ આચાર-ગોયરાદિ જેમાં કહેવાય છે તે. અહીં જેમાં ક્વચિત્ અન્યતર ઉપાદાનમાં અન્યતર ગત અર્થ કહે, તે બધું પ્રાધાન્ય પાપનાર્થે છે.
નંદી’ મુજબ અંગ પ્રરૂપણા કહેવી. પૂર્વ પ્રદર્શિત પ્રકારવાળી pH વડે આચારસદિ અંગ પ્રરૂપણા કહેવી. જેમ નંદીમાં છે, તે જ અવધારવી કયાં સુધી આ અંગે પ્રરૂપણા કહેવી ? યાવત્ સૂત્રાર્થ ગાથા. સૂત્રાર્થ માગનું પ્રતિપાદન કરે તે સૂઝાનિયોગ જાણવો. એવું કહે છે કે – સૂત્રાર્થ માત્ર અભિધાન લક્ષણ, તે પ્રથમ અનુયોગ કરવો, જેથી પ્રાથમિક શિષ્યોને મતિમોહ ન થાય. બીજો અનુયોગ - સૂઝ સ્પર્શ નિયુક્તિ મિશ્ર કરવો એમ જિન આદિ એ કહ્યું છે. બીજો અનુયોગ સંપૂર્ણ કહેવો. જે આ અનંતરોક્ત ત્રણ પ્રકાર લક્ષણ છે, તે વિધિ - વિધાન છે. મનુયોગ • સૂત્રના અર્થને અનુરૂપતાથી, યોજવાના લક્ષણરૂપ વિષયભૂત.
અનંતર અંગ પ્રરૂપણા કહી, અંગમાં નાકાદિ પ્રરૂપે છે, તેથી તેના તાબહવને પ્રતિપાદિત કરતાં કહે છે – પંચગતિ અંતભવથી, આનું અલાબહd “પ્રજ્ઞાપના” સૂત્રના બહુવક્તવ્યતા નામક બીજા પદ મુજબ કહેવું. તે અર્થથી આ રીતે - નર, નૈરયિક, દેવ, સિદ્ધ, તિર્યંચ કમથી અહીં સ્તોક, અસંખ્ય, અસંખ્ય, અનંતગુણ, અનંતગુણ હોય છે. • - આઠ ગતિ અંતભવથી જે અબદુત્વ છે, તે પણ જેમ “બહુવતવ્યતા"માં છે, તેમ કહેવું.
આઠ ગતિ આ પ્રમાણે - નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ, તેમાં છેલ્લી ત્રણના સ્ત્રી પુરપ બે ભેદો એટલે સાત ગતિ, આઠમી ગતિને સિદ્ધ. તેનું અલબત્ત આ રીતે- નારી, નર, નૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવ, દેવી, સિદ્ધ અને તિર્યંચ આ આઠમાં અનુક્રમે થોડા, અસંખ્યગણા ચાર, સંખ્યગુણા, અનંતગણા બે, છે.
સઈન્દ્રિય, એકેન્દ્રિય, બેઈન્દ્રિયાદિ ચાર પદ, અતિન્દ્રિય આ અા બહત્વ બહવક્તવ્યતા” પદ મુજબ કહેવું. તે પતા-અપયક્તિા ભેદથી પણ ત્યાં કહેલ છે . પણ અહીં તે સામાન્ય પદથી કહેવું. તે આ રીતે – ૧-પાંચ, ૨-ચાર, ૩-ત્રણ, ૪-બે, ૫-અનિન્દ્રિય, (૬) એકેન્દ્રિય, (૩) સઈન્દ્રિયનું (અલાબહd) ક્રમથી (૧) સૌથી થોડા, (૨ થી ૪) અધિ, (૫-) અનંતગુણ, (૭) વિશેષાધિક.
સકાયિક, પૃથ્વી, , તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસકાયિક, કાયિક આ