________________
૨૪/-/૨૦/૮૫૬ બંને સ્થિતિ કરવી.
જે અકાયથી આવીને ઉપજે તો પ્રમાણે આકાય પણ જાણવું. - • આ પ્રમાણે યાવત તુરિન્દ્રિયનો ઉપાત કહેવો. વિશેષ એ કે - બધે જ પોતપોતાની લબ્ધિ કહેતી. નવે નમકોમાં ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી બંને સ્થિતિ બધામાં કરવી. જેમ પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની લબ્ધિ તેમજ સર્વત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકથી ઉપજે કે અસંજ્ઞીથી ? ગૌતમાં આ બંને ભેદો પૃવીકાયિકોમાં ઉત્પન્ન થનારની માફક યાવત હે ભગવન અસંજ્ઞી પંચોય તિર્યાયોનિક, જે પંચેન્દ્રિય નિયરિચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ગૌતમ ! જાથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી, પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં. • x • બાકી જેમ પૃવીકાચિકમાં ઉત્પન્ન થનાર અસં;ને સંપૂર્ણ તેમજ કહેવું ચાવ4 ભવાદેશ. કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પૂવકોડી પૃથકવ અધિક કાળ રહે.
બીજ ગમકમાં આ જ લબ્ધિ છે વિશેષ આ - કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્વ અધિક ચાર પૂવકોડી.
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉપજે તો જઘન્યા પલ્યોપમના અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. • • ભગવન્! તે જીવો એ પ્રમાણે જે રાપભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને તેમજ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ , પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાતા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવતું.
તે જ પોતાની જઘન્ય કાલ સ્થિતિક, જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પર્યકોડી આયવાળામાં ઉપજે. ભગવન તે જીવોબાકી બધું જેમ આ પૃવીકાસિકમાં ઉત્પન્ન થનારને મધ્યના ત્રણ ગમકમાં છે, તેમ અહીં પણ મધ્યમ ત્રણ ગમકોમાં કહેવું યાવત અનુબંધ. ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉતકૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર આંતમુહૂર્ત અધિક ચર પૂર્વ કોડી.
તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય, જ વક્તવ્યતા. વિરોધ એ કે • કાલાદેશથી જEાન્ય જે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન જઘન્ય પૂર્વ કોડી આયુકમાં, ઉત્કૃષ્ટથી પણ તેમજ ઉપજે. આ જ વકતવ્યતા છે. વિશેષ એ કે • કાલાદેશથી જાણી લેવું.
તે જ પોતાની ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મ, તો સંપૂર્ણ પ્રથમ ગમક વકતવ્યા કહેલી. વિશેષ કે - સ્થિતિ, જઘન્ય પૂર્વકોડી ઉત્કૃષ્ટ પણ પૂર્વકોડી. બાકી પૂર્વવતુ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક પૂવકોડી, ઉતકૃષ્ટથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પૂર્વકોડી પૃથકૃત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો આ જ વકતવ્યતા, જેમ સાતમાં ગમકમાં છે. માત્ર કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ચર અંતર્મહત્ત અધિક ચર પૂર્વ કોડી..
તે જ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે જેમ રતનપભામાં ઉત્પન્ન થનાર અસંsીના નવ ગમક છે, તેમ સંપૂર્ણ કહેવા યાવતું કાલાદેશ. વિશેષ એ કે - પરિમાણ જેમ આના જ ના ગમમાં છે તેમ.
જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વષયુિ કે અસંખ્યાત ? ગૌતમ! સંખ્યાતe અસંખ્યાત નહીં. જે સંખ્યાde યાવતું શું પયત સંખ્યાત કે અસંખ્યાતમાં ? બંનેમાં ઉપજે.
સંખ્યાલ વાણિ સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે પંચેન્દ્રિય તિચિ યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન ! તે બાકીનું જેમ આના સંતીના રતનપભામાં ઉતા થનાર પહેલા ગમક માફક કહેવું. મધ્ય અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧ooo યોજન, બાકી પૂર્વવત યાવતું ભવાદેશ. કાલાદેશથી જઘન્યથી બે અંતમુહૂર્વ, ઉતકૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથકવ અધિક કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, આ જ વકતવ્યતા, વિશેષ એ કે - કાલાદેશથી જન્યથી બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અને ચાર અંતમહd અધિક છે. • • • તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં - જઘન્ય ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ પણ તે જ છે. આ જ વકતવ્યા છે. વિશેષ એ કે પરિમાણ જEાન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧ooo યોજન. બાકી પૂર્વવત્ યાવત અનુબંધ, ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્ત અધિક કણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી અધિક.
તે જ વય જન્યકાળ સ્થિતિક જન્મે તો જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પૂવકોડી આયુવાળામાં જન્મ, લબ્ધિ - આના સંજ્ઞી પંચેન્દ્રિયના પુનીયાસિકના ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં છે તેમ અહીં પણ મધ્યના કણ ગમકોમાં કહેવી. સંવેધ - અસંજ્ઞી મધ્યમ ત્રણ ગમકમાં છે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં જન્મે તો પ્રથમ ગમક મુજબ કહેવું. વિશેષ આ • સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂવકોડી. કાલાદેશથી જઘન્યા અંતમુહd અધિક પૂવકોડી. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથક અધિક.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા. માત્ર