________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૪/-/૧૨૮૪૩
૪૯ ગૌતમ! જન્મથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉપજે. - • ભગવન ! તે જીવો એક સમયમાંe? ગૌતમ! જઘન્યથી એક, બે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત. સેવાd સંઘયણ, અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧ર યોજન હુંડક સંસ્થાન, ત્રણ લેરયા, સમ્યગુર્દષ્ટિ અને મિયાર્દષ્ટિ, બે જ્ઞાન - બે અજ્ઞાન નિયમ, વચન અને કાયયોગી, ઉપયોગ બને, ચાર સંg, ચાર કષાય, બે ઈન્દ્રિય - જીલ્લા અને પણ, ત્રણ સમુઘાત, બાકી બધું પૃવીકાયિક મુજબ. વિશેષ એ કે સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી બાર વર્ષ, એ રીતે અનુબંધ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ, આટલો કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વતવ્યતા.
તે જ ઉકૂદકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પણ પૂવોંકત વતવ્યતા. વિશેષ એ . ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્ય ર૨,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉતકૃષ્ટ ૪૮ વર્ષ અધિક, ૮૮,ooo વર્ષ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્ય સ્થિતિક જન્મે. તેને પણ આ જ વક્તવ્યતા ત્રણે ગમકમાં કહેતી. વિશેષ - સાતમાં અંતર છે. શરીરવગાહના પૃવીકાયિકવ4, મણ મિશ્રાદેષ્ટિ, બે અજ્ઞાન નિયમા, માત્ર કાયયોગી, સ્થિતિ - સ્થિતિ માફક, સંવેધ. પહેલા બે ચમકમાં તે પ્રમાણે જ. બીજ ગમકમાં ભવાદેશથી તેમજ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ત અધિક ૨૨,ooo વર્ષ, ઉતકૃષ્ટથી ચાર અંતમુહૂર્વ અધિક ૮૮,ooo.
તે જ સ્વયં ઉત્કૃષ્ટકાલ સ્થિતિક જન્મે, આના પણ ઔધિક ગમક સમાન ત્રણ ગમકો કહેવા. માત્ર ત્રણે ગમકમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧ર વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. ભવાદેશથી જ ઘન્ય બે ભવ, ઉતકૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી ઉપયોગથી કહેવું ચાવતુ નવમાં ગમકમાં જઘન્યથી ૧ર વર્ષ અધિક ૨૨,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ. આટલો કાળ રહે.
જે વેઈન્દ્રિયથી આવીને ઉપજે તો આ પ્રમાણે જ નવગમકો કહેવા. વિશેષ આ • પહેલાં ત્રણ ગમકોમાં શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાણ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, મણ ઈન્દ્રિયો, સ્થિતિ જાણી અંતર્મહત્ત અને ઉત્કૃષ્ટથી ૪૯ રાત્રિ દિવસ. બીજ ગમમાં કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત. અધિક રર,ooo વર્ષ - ઉત્કૃષ્ટથી ૬ અગિદિવસ અધિક ૮૮,ooo વર્ષ. મધ્યના ત્રણ ગમકો તેમજ છે. છેલ્લા ત્રણ ગમકો તેમજ છે. વિશેષ આ • સ્થિતિ જઘન્યથી ૪૯ રાત્રિદિવસ, ઉત્કૃષ્ટથી પણ તેમજ સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
ચઉરિદ્રિયથી આવીને ઉપજે તો એ જ રીતે નવે ગમકો કહેવા. માત્ર [13/4]
આ સ્થાનોમાં અંતર છે – શરીરવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ, સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્વ-ઉત્કૃષ્ટ છ માસ. એ રીતે અનુબંધ, ચાર ઈન્દ્રિયો, બાકી પૂર્વવતુ યાવતુ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય છ માસ અધિક ૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ર૪-માસ અધિક ૮૮,ooo વર્ષ આટલો કાળ રહે.
જે પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિશયોનિકથી આવીને ઉપજે કે અસંજ્ઞી પંચે થી ? ગૌતમ! બંનેથી. - જે અસંજ્ઞી પંચેન્દ્રિયથી તો જલચરથી આવીને ઉપજે કે ચાવતુ અપયતાથી આવીને ઉપજે ગૌતમ પયદ્ધિાથી પણ અને અપયદ્ધિાથી પણ આવીને ઉપજે.
ભગવન! અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, જે પ્રતીકાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ? ગૌતમ ! જઘન્યથી અંતમુહર્ત અને ઉcકૃષ્ટથી રર,ooo વર્ષ. • • ભગવન ! તે જીવો ? બેઈન્દ્રિયની ઓધિક સમાન કહેવા. માત્ર શરીરવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦oo યોજના પંચેનિદ્રયોની સ્થિતિ, અનુબંધ જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી પૂવકોડી. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભd, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્વ ઉત્કૃષ્ટથી ૮૮,ooo વિિધક ચાર પૂર્વ કોડી, આટલો કાળ રહે.
નવે ગમકોમાં કાયસંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશ ઉપયોગપૂર્વક કહેવો. વિશેષ આ - ત્રણ ગમકોમાં જેમ બેઈન્દ્રિયના મધયમ 4ણ ગમકો સમાન અને છેલ્લા ત્રણ ગમકોમાં પ્રથમ ત્રણ ગમક સમાન કહેવું. વિશેષ - સ્થિતિ, અનુબંધ જઘન્યથી પૂવકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, બાકી પૂર્વવતુ યાવતુ નવમાં ગમકમાં જઘન્ય પૂવકોડી, ૨૨,૦૦૦ વર્ષ અધિક. ઉત્કૃષ્ટમાં ૮૮,૦૦૦ વષધિક ચાર પૂકિોડી, આટલો કાળ રહે.
- જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો સંખ્યાત વષયુથી કે અસંખ્યાત વષયુિથી આવે ? ગૌતમ ! સંખ્યાત વષયુિથી જ આવે. • • જે સંખ્યાત વયથી આવે તો શું જલચરથી આવે ? બાકીનું અસંવત્ કહેવું યાવતુ ભગવાન ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? જેમ રતનપભામાં ઉત્પન્ન થનાર સંજ્ઞીમાં કહ્યું, તેમ અહીં કહેવું. વિશેષ એ કે - અવગાહના જધન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. બાકી પૂર્વવત્ યાવતુ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વષધિક ચાર પૂવકોડી, આટલો કાળ રહે.
સંવેધ, નવે નમકોમાં અસંજ્ઞી માફક સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા ત્રણ અને વચલા ગણ ગમકોમાં તેમ જ, પણ આ નવમાં અંતર છે - અવગાહના - જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટથી પણ તેમજ છે, મણ વેચા, મિથ્યાદષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગી, ત્રણ સમુઘાત, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી