________________
૨૦/-/૧૦/૮૦૫
૨૩૯
૨૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
અસંખ્યાતોનો ઉત્પાદ છે. વનસ્પતિમાં અનંત છે. • X - X - સિદ્ધો અકતિસંચિત નથી, કેમકે તેમાં એટલો ઉત્પાદ નથી.
આ બધાનું અલાબહત્વ - અવક્તવ્ય સંયિતા થોડા છે. કેમકે અવક્તવ્યક સ્થાનું એકત્વપણું છે. ઈત્યાદિ • x - વૃત્તિ સરળ છે. બીજા કહે છે. અહીં વસુસ્વભાવ કારણ છે, સ્થાનકનું અથવાદિ નહીં.
નારકાદિ ઉત્પાદ વિશેષણભૂત સંખ્યાધિકારી આ કહે છે – નૈરયાઈ જેના છ પરિમાણ છે તે પટક તેના વડે સમર્જિત. એકબ સમયમાં જે સમુત્પન્ન થાય છે, તે સશિ, તે જો પટ પ્રમાણ હોય તો તેને પર્ક સમર્જિત કહેવાય છે. - X - X - X - તેમ આગળ પણ સમજી લેવું.
એકેન્દ્રિયોમાં તો અસંખ્યાતોના જ પ્રવેશત હોવાથી અનેકષકો વડે સમર્જિત અને અનેકષો તથા નોષક વડે સમર્જિત એ બે વિકલ્પો જ સંભવે.
નાકોના અલાબહત્વની વિચારણામાં પહેલા ભંગવાળા થોડાં કહ્યા, કેમકે પક્સ્થાનકનું એકત્વપણું છે. બીજા ભંગમાં સંખ્યાતપણા કહ્યા કેમકે નોષકસ્થાનોનું મહત્વ છે. એ રીતે ત્રીજા, ચોથા, પાંચમામાં સ્થાન બાહુલ્યથી સૂત્રોકત બહત્વ જાણવું એમ એક મત છે. બીજા મતે વસ્તુ સ્વભાવપણાથી છે. આ પ્રમાણે દ્વાદશ અને ચોયણિી સૂણ કહેવા.
છે ? અનેક ચોયશિી અને નો ચોયાશી સમર્જિત છે ? ગૌતમ! નૈરયિકો ઉક્ત પાંચે વિકલ્પ સમર્જિત છે. એમ કેમ કહું ?
ગૌતમ! જે નૈરયિકો ૮૪ પ્રવેશનકથી પ્રવેશે છે, તે ચોર્યાશી સમર્જિત જેઓ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩ પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નોચયશી સમર્જિd. જે નૈરયિકો ઉક્ત બંને રીતે પ્રવેશે છે, તે ચોયણિી-નોસોયથી સમર્જિત છે. જે નૈરયિકો અનેક ૮૪-પ્રવેશનકોથી પ્રવેશે છે તે અનેક ચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત ચોથા અને બીજ ભંગ વડે પ્રવેશે છે તે અનેક્વોયાશી - નોચોયાંશી સમર્જિત છે. - તેથી પૂરતું કહ્યું. એ પ્રમાણે ચાવત્ સ્વનિતકુમાર
[ પ્રતીકાયિકો પૂર્વવતુ છેલ્લા બે ભંગ વડે છે. માત્ર આલાવામાં ચોયણિી ભંગ કહેતા. એ રીતે યાવત વનસ્પતિકાયિક,
બેઈન્દ્રિય યાવતું વૈમાનિકો, નૈરયિકવ4 છે.
સિદ્ધોની પૃચ્છા ગૌતમ સિદ્દો ચોર્યાશી સમર્જિત છે, નોચોયણિી સમર્જિત પણ છે, ચોયણિી અને નીચોર્યાશી સમર્જિત પણ છે. પરંતુ સિદ્ધોમાં છેલ્લા બે ભંગ ન કહેવા. - - એમ કેમ કહ્યું ?
ગૌતમ ! જે સિદ્ધો ૮૪ પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ ચોયણી સમર્જિત છે. જે સિદ્ધો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ નીચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો ઉક્ત બંને ભંગ વડે પ્રવેશે છે, તેઓ ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે. તેથી કહ્યું કે ચાવત સમર્જિત છે.
ભાવના આ નૈરયિકોમાં ચોયણિી સમર્જિત, નોચોયણી સમર્જિત બધું ઘબહુત વર્કસમર્જિતવત્ કહેવું ચાવત વૈમાનિક. માત્ર આલાવામાં ૮૪ કહેતું.
ભગવાન ! આ સિદ્ધોમાં ચોયાંશી સમર્જિત, નોયોયણિી સમર્જિત, ચોર્યાશી સમર્જિતમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા સિદ્ધો ચોર્યાશી-નોસોર્યાશીથી સમર્જિત છે, ચોર્યાશી સમર્જિત અનંતગુણા છે, નોચોયણી સમર્જિત અનંતગ છે. • - - ભગવાન ! તે એમ જ છે ચાવતું વિચરે છે.
• વિવેચન-૮૦૫ -
કુંવર - કતિ સંખ્યાવાચી છે, તેથી કતિત્વ વડે સંચિત-એક સમયે સંખ્યાત ઉત્પાદનથી પિડિત તે કતિ સંચિત. એ રીતે એકતિ સંચિત. સંખ્યા નિષેધ - અસંખ્યાત, અનંતત્વ, મલ્વત્તાય - હયાદિ સંખ્યાના વ્યવહારથી - x • સંખ્યાત કે અસંખ્યાત્વ વડે કહેવું શક્ય ન હોય તે અવક્તવ્ય - એકવ ઉત્પાદનથી સંચિત.
તેમાં નાકાદિ ત્રણે ભેદે છે. કેમકે એક સમયે તેમનો એકથી અસંખ્યાત, અનંત ઉત્પાદ છે. પૃથ્વીકાયાદિ અકતિસંચિત જ છે. કેમકે તેમનો એક સમયે
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | - x-x-x- x -x-x
૦ ભાગ-૧૨-મો પૂર્ણ ૦