________________
૧/-/૩/૪૪
પ્રકરણોમાં જોવાનું સૂચવે છે. તેમાં જ્યાં જ્યાં પૂર્વે ‘જીવ' પદ કહ્યું, ત્યાં ત્યાં ‘નાકાદિ' પદ કહેવા. પંચેન્દ્રિયોમાં જ કાંક્ષા મોહનીયના શંકિતવ આદિ પ્રકારો ઘટે છે, એકેન્દ્રિયોમાં નહીં. તેથી તેઓના વેદન પ્રકારને વિશેષથી દશવિ છે -
પૃવીકાયિકાદિનું સુણ સ્પષ્ટ છે. વિશેષ આ - આમ થશે એવા સ્વરૂપવાળો તર્ક. સંશT - અર્થાવગ્રહ રૂપ જ્ઞાન. પ્રા - બધાં વિશેષ વિષયક જ્ઞાન. મન: - સ્મૃતિ આદિ શેષ મતિ ભેદ રૂ૫. વરૂ : વચન, બાકીનું બધું ઔધિક પ્રકરણમાં કહ્યા મુજબ જાણવું. તે આ પ્રમાણે - તમેવ સર્વા નીસં સૂત્ર કહેવું. - ૮ - ૪ -
- પૃથ્વીકાય પ્રકરણ માફક અકાયાદિ પ્રકરણો ચતુરિન્દ્રિય પ્રકરણ સુધી કહેવા. તિર્યંચ પંચેન્દ્રિયથી વૈમાનિક સુધીના પ્રકરણ ઔધિક જીવ પ્રકરણ માફક કહેવા. - x - કાંક્ષા મોહનીયનું વદન નિર્ણન્ય સિવાયના બધાં જીવોને ભળે હોય, પણ તેનું વેદન નિગ્રન્થોને ન સંભવે. કેમકે તેમની બુદ્ધિ જિનઆગમથી પવિત્ર થયેલ હોય છે. તે વિશે પ્રશ્ન પૂછતાં કહે છે –
• સૂત્ર-૪પ :
હે ભગવના શ્રમણ નિભ્યો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે ? હા, વેદે છે. શ્રમણ નિષ્ણો કોw મોહનીય કમને કઈ રીતે વેદ છે ? ગૌતમી તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચાાિંતર, લિંગણતર, પ્રવચનાંતર, પાવચનિકાંતર, કાંતર, માગતર, મતાંતર, મંગતર, નયાંતર, નિયમાંતર, પ્રમાણાંત વડે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપક્ષ અને કલુષ સમાપન્ન થઈને, એ રીતે શ્રમણ નિર્મભ્યો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે. • • • ભગવન! તે જ નિઃશંક સત્ય છે, જે જિનોએ જણાવેલ છે ? હા, ગૌતમ! તેમજ છે. ચાવતુ પુરણકાર પરાક્રમ કરે છે - ભગવન! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૫ -
ઉત- વિધમાન છે, અમUT - વ્રતવાળા. પ શબ્દ શ્રમણોના કાંક્ષા મોહનીયના અવેદન સંભાવના છે. તેઓ શાક્યાદિ પણ હોઈ શકે તેથી કહે છે - નિર્ગુન્ય - એટલે બાહ્ય અને અત્યંત ગંધિરહિત અથતિ સાધુ. ચોક જ્ઞાનથી બીજું જ્ઞાન તે જ્ઞાનાંતર, તે જ્ઞાન વિશેષથી કે જ્ઞાન વિશેષમાં શંકાદિને પામેલા, ઇત્યાદિ સાથે સંબંધ જોડવો.
તેમાં શંકાદિ આ પ્રમાણે - પરમાણુથી લઈને બધાં રૂપી દ્રવ્યો સુધીના વિષયોને ગ્રહણ કરનાર અવધિજ્ઞાન છે તો મનપર્યવજ્ઞાનની શું જરૂર છે ? તે મનોદ્રવ્યો અવધિજ્ઞાન વડે પણ જોઈ શકાય છે. [કહે છે - આ જ્ઞાનાંતર શંકા છે. જો કે અવધિજ્ઞાન વડે મનોદ્રવ્યો ઉપલબ્ધ થઈ શકે છે, તો પણ મન:પર્યવજ્ઞાન અવધિના ભેદોમાં સમાઈ શકતું નથી. કેમકે બંનેનો ભિન્ન સ્વભાવ છે. મન:પર્યવજ્ઞાન માત્ર મનોદ્રવ્યનું જ ગ્રાહક છે અને તે જ્ઞાનમાં પ્રથમ દર્શન હોતું નથી. કેટલુંક અવધિજ્ઞાન મન સિવાયના દ્રવ્યોનું ગ્રાહક છે તથા કેટલુંક મન અને બીજા દ્રવ્યોનું પણ ગ્રાહક છે. તે દર્શન પૂર્વક હોય છે. પણ માત્ર મનોદ્રવ્ય ગ્રાહક ન હોય. ઇત્યાદિ [9/6]
૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઘણી વકતવ્યતા છે, માત્ર મન:પર્યવજ્ઞાન જુદું જ હોય છે.
સર્જન - સામાન્ય બોધ, તે ઈન્દ્રિય અને મન નિમિતે હોય છે - x - એક ચક્ષદર્શન અને બીજું અયક્ષદર્શન એવો ભેદ કેમ ? અને જો ચક્ષ આદિ ઈન્દ્રિયો લઈએ તો છ ભેદ થાય, તો અહીં બે જ ભેદ કેમ ? સમાધાન-વસ્તુના સામાન્ય અને વિશેષ બે ભેદ છે. અહીં ચક્ષુર્દર્શન વિશેષથી છે અને અચાન્દર્શન સામાન્યથી છે. તેના પણ પ્રાયકારી, અપાયકારી એવા બે વિભાગ પ્રકારનાંતરે છે મન અપાધ્યકારી છે, તો પણ મનને અનુસરનારી પ્રાયકારી ઈન્દ્રિયો ઘણી છે, માટે મનોદર્શન અને બીજી દરેક ઈન્દ્રિયોનું દર્શન ચક્ષુર્દર્શનથી લીધું છે. • x • • અથવા -
સન - સમ્યકત્વ - તેમાં શંકા - ક્ષાયોપથમિકનું લક્ષણ આ છે - ઉદીર્ણ થયેલ મિથ્યાત્વ ક્ષીણ થયું હોય, અનુદીર્ણ ઉપશાંત હોય. પથમિકનું સ્વરૂપ - ઉદીર્ણ મિથ્યાત્વ ક્ષીણ થયું હોય અને બાકીનું અનુદીર્ણ હોય ત્યારે અંતર્મુહd પર્યન્ત પથમિક સમ્યકત્વ પામે. આ રીતે બંનેમાં કોઈ તફાવત દેખાતો નથી, તો બંને જુદા કેમ ?
ઉદીર્ણનો ક્ષય અને અનુદીર્ણનો વિપાકાનુભવ અપેક્ષાએ ઉપશમ હોય પણ પ્રદેશાનુભવની અપેક્ષાએ ઉદય જ હોય તે ક્ષયોપશમ જ્યારે ઉપશમમાં તો પ્રદેશાનુભવ જ નથી, તેથી બંનેમાં તફાવત છે. કહ્યું છે - ક્ષાયોપથમિક ભાવમાં વિધમાન કર્મ વેદાય છે, ઉપશાંત કપાયવાળો તો સતુ કમને પણ વેદતો નથી.
afz - સામાયિક, સર્વ સાવધવિરતિરૂપ છે, છેદોપસ્થાપનીય પણ મહાવતરૂપ હોવાથી અવઘવિરતિષ્ણ જ છે તો ભેદ શો ? [સમાધાન પહેલા જિનના સાધુ મજુ જડ અને છેલ્લા જિનના વક-જડ છે, તેથી તેમના આશ્વાસન માટે આ બે ભેદ કહ્યા છે. માત્ર સામાયિક ચાસ્ત્રિ હોય, તેમાં કોઈ દોષ આવે તો તેમને થાય કે અમે ભગ્ન ચાસ્ત્રિી છીએ પણ જો છેદોપસ્થાપનીયમાં વ્રતારોપણ થતાં પૂર્વે સામાયિકમાં કંઈક અશુદ્ધિ હોય તો નિવારણ થઈ જતાં તેને એમ ન થાય કે તે અશુદ્ધ છે *
| નિક- સાધવેષ, મધ્યમ જિનોના સાધુને યથાલબ્ધ વસ્ત્ર માટે અનુજ્ઞા આપી, તો પહેલા-છેલ્લા જિનના સાધુને સપ્રમાણ શ્વેત વસ્ત્રો કેમ કહ્યા ? કેમકે સર્વજ્ઞોનું વચન પરસ્પર વિરુદ્ધ ન હોય. [સમાધાન અહીં પણ હજુ-જડ, વક-જડ, ઋજુ-પ્રાજ્ઞ શિષ્યાશ્રિત ઉપદેશ છે.
પ્રવચન - આગમ, મધ્યમ જિનના પ્રવચનમાં ચતુમિ ધર્મ કહ્યો છે, તો પહેલા-છેલ્લા જિનોના પ્રવચનમાં પંચયામ ધર્મ કેમ કહ્યો? અહીં પણ સમાધાન એ છે કે - ચયમિ ધર્મ પણ તવણી પંચયામ જ છે. કેમકે ચોથા વ્રતનો પરિગ્રહમાં સમાવેશ છે. કેમકે સ્ત્રી અપરિગૃહિત ન ભોગવાય.
પ્રાર્થના - પ્રવચનને ભણે કે જાણે છે. કાળ અપેક્ષાએ બહુશ્રુત પુરુષ. એક પ્રાવયનિક આમ કરે છે, બીજા આમ ? તેમાં તવ શું ? સમાધાનચાસ્ત્રિમોહનીય ક્ષયોપશમ વિશેષથી ઉત્સર્ગ-અપવાદને લીધે પ્રાવયનિકોની પ્રવૃત્તિ વિચિત્ર જણાય છે, તે સર્વવ્યા પ્રમાણરૂપ નથી. આગમથી અવિરુદ્ધ પ્રવૃત્તિ એ જ પ્રમાણ છે.