________________
૧૮/-/૪૪ થી ૪૮
૧૮૩
૧૮૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
પદાર્થોનું અસ્તિત્વ ન રહે. એમ કહી કે તેમને પ્રતિહત કર્યા. એમ કરીને ગુણશીલ ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને પંચવિધ અભિગમથી ચાવતું પર્યાપાસ્યા.
મદ્રકને આમંત્રી, ભગવંતે મદ્રકને આમ કહ્યું – હે મદ્રક! તે અન્યતીર્થિકોને સારું કહ્યું. તે તેમને સારો ઉત્તર આપ્યો. હે મહુક! અર્થ, હેતુ, પન કે ઉત્તરને જાણ્યા-જોયાસાંભળ્યાસંમત-વિજ્ઞાત થયા વિના જે કોઈ બહુજન મણે કહે છે : પ્રજ્ઞાપે છે યાવતુ ઉપદેશ છે, તે અરિહંતની-અરિહંત પ્રાપ્ત ધમની - કેવલીની અને કેવલી પ્રજ્ઞત ધર્મની આશાતનામાં વર્તે છે. હે મદ્ધક ! તેં તેમને આવો જવાબ આપ્યો. તે ઘણું સારું કર્યું. ઉત્તમ કાર્ય કર્યું. ચાવતું અન્યતીર્થિકોને નિરતર કરી દીધા.
ત્યારે મધુક શ્રાવક શ્રમણ ભગવંત મહાવીરે આમ કહેતા હાર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી, નમીને સમીપે જઈ રાવત સેવે છે.
ત્યારે ભગવંતે મદ્ધક શ્રાવકને યાવતું તે મોટી પાર્ષદાને ધર્મ કહો યાવત પદા પાછી ફરી.
ત્યારે મહૂક શ્રાવક યાવત ધર્મ સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને પ્રનાદિ પછયા, પૂછીને અ ાણવા, ઉલ્લાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમી રાવતું પાછો ગયો. • • • ભવે એમ આમંત્રી ગૌતમસ્વામીએ ભગવત મહાવીરને વાંદી-નમી આમ કહ્યું - હે ભંતે ! મધુક શ્રાવક આપ દેશનુપિય પાસે ચાવતું વજિત થવા સમર્થ છે? ના, તેમ નથી. એ પ્રમાણે જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ અરુણાભમાં ચાવતુ અંત કરશે.
[૪૫] હે ભગવન ! મહર્વિક યાવત મહાસૌખ્ય દેવ, હજાર રૂપ વિકુવને પરસ્પર સંગ્રામ કરવા સમર્થ છે? હા, છે . - ભગવન! તે વૈક્રિય શરીર એક જીવ સંબદ્ધ છે કે અનેક જીવ સંબદ્ધ ? ગૌતમાં એકજીવ સંબદ્ધ છે, અનેકજીવ સંબદ્ધ નથી. ભગવદ્ ! તે વિકૃત શરીરના અંતરાલ શું આજીવ સ્પષ્ટ છે કે અનેક જીવ પૃષ્ટ ? ગૌતમ! એકજીવ સૃષ્ટ છે, અનેક જીવ પૃષ્ટ નથી. હે ભગવાન ! કોઈ પુરુષ, તે વૈક્રિયકૃત શરીરોના અંતમાં પોતાનો હાથ, પગ આદિ શતક-૮, ઉદ્દેશા-3-મુજબ કહેવું યાવતું તેમાં શરુઅક્રમણ કરી શકે નહીં
[૪] ભગવત્ ! શું દેવો અને અસુરોમાં સંગ્રામ થાય છે ? હા થાય છે. ભગવાન ! દેવો અને અસુરો સંગ્રામમાં વતતા હોય ત્યારે કઈ વસ્તુ, તે દેવોના શ્રેષ્ઠ શારૂપે પરિણત થાય છે ? ગૌતમાં તે દેવો, જે તૃણ-કાષ્ઠ-- કંકરને સ્પર્શ કરે, તે વસ્તુ તે દેવોને શસ્ત્રરૂપે પરિણમે છે.
ભગવ! જેમ દેવોમાં કહ્યું તેમ અસુરોકુમારોમાં કહેવાય ? ના, તે અર્થ સમર્થ નથી. અસુરકુમારોને નિત્ય વિકર્વિત શસ્ત્ર હોય.
[૪૭] ભગવાન ! મહર્તિક ચાવતું મહાસભ્ય દેવ, લવણ સમુદ્રને ચોતરફ પ્રદક્ષિણા કરી જદી આવવાને સમર્થ છે? હા, સમર્થ છે. ભગવદ્ ! મહહિક
યાવ4 મહાસૌખ્ય દેવ, એ રીતે ધાતકીખંડ હીપનેe? યાવતુ હા, છે. એ રીતે રચકવરદ્વીપને ? યાવત, હા સમર્થ છે. તેનાથી આગળ દેવો જાય છે, પણ તેની ચોતરફ પ્રદક્ષિણા કરતાં નથી.
[૪૮] ભગવાન ! શું એવા પણ દેવ છે, જે અનંત કમરિોને જઘન્યથી ૧૦૦, ૨૦e, soo કે ઉત્કૃષ્ટથી વર્ષોમાં ખપાવી દે? હા, છે . • ભગવન ! એવા દેવ છે, જે અનંત કમીશોને જઘન્ય એક-બે કે ઝણ હાર અને ઉત્કૃષ્ટ ૫ooo વર્ષોમાં ખપાવી દે? હા, છે.
ભગવાન ! શું એવા દેવ પણ છે, જે અનંત કમણિોને જઘન્યથી એક, બે કે ત્રણ લાખ અને ઉત્કૃષ્ટથી પાંચ લાખ વર્ષોમાં ખપાવે ? હા, છે.
ભગવન્! એવા કોણ દેવ છે, જે અનંત કમરિોને જઘન્ય ૧૦૦ ચાવતું પo૦ વષોઁમાં ખપાવે છે ? એવા કોણ દેવ છે, જે ચાવતું ૫ood ધમાં અપાવે છે ? એવા કોણ દેવ છે જે ચાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે ?
ગૌતમ ! વ્યંતર દેવો અનંત કમfશોને ૧૦૦ વર્ષોમાં ખપાવે છે, અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવ અનંત કમfશોને ૨૦૦ વર્ષમાં ખપાવે. અસુરકુમાર દેવો અનંત કમશોને 300 વર્ષોમાં ખપાવે.
ગ્રહ-નક્ષત્ર-તારરૂપ જ્યોતિક દેવો અનંત કમશોને ૪૦૦ વમાં યાવત્ ખપાવે. ચંદ્ર-સૂર્ય જ્યોતિકેન્દ્રો જ્યોતિષરાજ અનંત કમfશોને પo૦ વર્ષોમાં ખપાવે.
સૌધર્મ ઈશાન દેવો ૧૦૦૦ વર્ષોમાં ચાવતુ ખપાવે, સનતકુમામાહેન્દ્ર દેવો ૨૦૦૦ વર્ષોમાં યાવતુ ખપાવે, એ પ્રમાણે આ આલાવાથી બ્રહાલોક-લાંતક દેવો ૩ooo વર્ષોમાં ખપાવે, મહાશુક્ર-સહચાર દેવો ઝooo વર્ષોમાં, નિતપ્રાણત આરણ-અયુત દેવો ૫ooo વર્ગોમાં ખપાવે.
નીચલી રૈવેયકના દેવો અનંત કમશોને એક લાખ વર્ષમાં ખપાવે, મધ્યમ શૈવેયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરની રૈવેયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં, વિજયાદિ ચારના દેવો ચાર લાખ વર્ષોમાં અને સવર્થિ-સિદ્ધના દેવો અનંત કમશોને પાંચ લાખ વર્ષોમાં ખપાવે છે.
એ કારણે તે ગૌતમ! તે દેવો જે અનંત કમશોને જધન્યથી ૧oo, રહo, soo અને ઉત્કૃષ્ટથી યoo વર્ષોમાં ખપાવે છે, ચાવતુ પાંચ હજાર વર્ષોમાં ખપાવે છે. યાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે. ભગવાન ! તેમજ છે.
વિવેચન-૭૪૪ થી ૪૮ :
જેમ શતક-૭-માં છે” ઈત્યાદિ વડે જે કહ્યું, તે અર્થથી કંઈક દશવિ છે - કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી આદિ અન્યતીર્થિકોના. એકઠા થતાં આવો પ્રશ્ન ઉત્પન્ન થયો, જે ભo મહાવીર પંચાસ્તિકાયોમાં ધમસ્તિકાયાદિ પ્રજ્ઞાપના કરે છે, તેમાં ધર્મ-અધર્મ-આકાશ-પદગલાસ્તિકાય અચેતન છે અને જીવાસ્તિકાય સચેતન છે. ધર્મ-ઘર્મે-આકાશ-જીવ ચાર અરૂપી અને પુદ્ગલાસ્તિકાય રૂપી છે તેમ કહે છે.