________________
૧૮/-/૫/૩૬
૧૩૩
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
• સૂત્ર-૨૩૬
ભગવન / બે અસુકુમાર દેવ, એક જ અસુકુમારાવાસમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમાં એક સુકુમાર દેવ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતો, બીજે સુકુમાર દેવ પાસાદીય ચાવ4 પ્રતિરૂપ ન હતો. તે ભગવાન ! આવું કેમ હોય ?
ગૌતમ! અસુરકુમાર દેવો બે ભેદે છે . વચિશરીર અને અવૈક્રિય શરીરી. તેમાં જે વૈક્રિયશરીરી અસુકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવતું પ્રતિરૂપ છે, જે વૈક્રિય શરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદી) ચાવ4 પ્રતિરૂપ નથી. -- ભગવન! આવું કેમ કહો છો ?
- ગૌતમ ! જેમ, આ મનુષ્યલોકમાં કોઈ બે પુરુષ હોય, તેમાંથી એક પુરુષ અલંકૃત, વિભૂષિત હોય અને એક પુરુષ અલંકૃત, વિભૂષિત ન હોય. ગૌતમ! આ બંને પુરુષોમાં કયો પુરુષ પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે અને કયો પુરુષ પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ નથી, જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે તે કે અલંકૃત, વિભૂષિત નથી ને? . - ભગવન! તેમાં જે પુરુષ અલંકૃત અને વિભૂષિત છે, તે પુરુષ પ્રાસાદીય પાવન પ્રતિરૂપ છે, જે અલંકૃત વિભૂષિત નથી તે પ્રાસાદીય યાવત પતિરૂપ નથી, તેથી આમ કહ્યું.
ભગવન! બે નાગકુમાર દેવો છે, એક નાગકુમાર ઈત્યાદિ પૂર્વવત્ ચાવતું નિતકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક આમ જ છે.
• વિવેચન-૩૬ :વેબ્રિયર - વિભૂષિત શરીર. * * * * *
• સૂ-૧૩૮,૩૯ :
[૩૮] ભગવન નૈરચિક, અનંતર ઉદ્ધતીને જે પંચેનિદ્રય વિચચોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કર્યું આયુ સંવેદે છે ?
ગૌતમ! તે નૈરયિકાયુ પ્રતિસંવેદે છે અને પાંચેન્દ્રિય તિર્યંચાયુને સન્મુખ કરીને રહે છે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું. વિશેષ યો કે - તે મનુષ્યાયુને સન્મુખ કરીને રહે છે.
ભગવના અસુકુમાર ઉદ્ધતીને અનંતર જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે પ્ર. ગૌતભા તે અસુરકુમાર, અતિસંવેદે છે અને પૃવીકાચિકાયુને સન્મુખ કરીને રહે છે . • એ પ્રમાણે જે જેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તેને સન્મુખ કરીને રહે છે અને જ્યાં રહ્યો હોય, તે આયુને પ્રતિસંવેદે છે. આમ વૈમાનિક સુધી જાણવું. વિરોષ એ કે - પૃedીકાયિક જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃવીકાચિકાયુ પ્રતિસંવેદે છે અને અન્ય પૃધીકાયિકાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. આ પ્રમાણે ચાવવું મનુષ્ય સ્થાનમાં ઉત્પાદ કહેવો. પરસ્થાને પૂર્વવતું.
[૩૯] ભગવાન ! બે અસુકુમારો એક અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવપણે ઉપન્યા. તેમાં એક અસુકુમાર દેવ - “હું જુરૂપથી વિકુણા કરીશ'', એમ વિચારે. તે ઋજુરૂપ વિક્ર્વો વકરૂપ વિકુવાને ઈચ્છે તો વકરૂપ વિદુર્વે તે જે રૂપ વિકવવા ઈછે, તેવું વિકર્વે (જ્યારે) બીજો અસુકુમાર દેવ ઋજુરૂષ વિકુવા ઈછે, તો વકરમ વિક્વ દે અને વકરૂપ વિકુવા ઈચ્છે તો હજુ વિકુ દે, જ્યાં જે ઈચ્છે, ત્યાં તેનું રૂપ વિકુઈ શકતો નથી.
ભગવન ! આવું કેમ બને ? ગૌતમ! અસુકુમાર દેવો બે ભેદે છે . માયી મિશ્રાદષ્ટિ ઉપપક અને અમારી સમ્યગૃષ્ટિ ઉપપક. તેમાં જે માયી . મિથ્યાદેષ્ટિ સુકુમાર દેવ છે, તે ઋજુ વિકુવા જતાં વક રૂપ વિદુર્વે છે, ચાવતુ તે પે વિકવી શકતો નથી. તેમાં જે અમારી સમ્યગૃtષ્ટિ અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપ વિકુવા ઈચ્છતાં ઋજુ જ વિદુર્વે યાવતું તે વિદુર્વે
ભગવાન ! બે નાગકુમારો ? પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક જાણવા. ભગવદ્ ! તેમજ છે.
• વિવેચન-૭૩૮,૭૩૯ :
નૈરયિકાદિ વ્યક્ત જ છે. -- પૂર્વે આયુ પ્રતિસંવેદના કહી. હવે તેની વિશેષ વક્તવ્યતા કહે છે – ભગવત ! બે અસુકુમારાદિ [અહીં વૃત્તિ સ્વયં સ્પષ્ટ છે, કોઈ વિશેષતા નથી, માટે નોંધેલ નથી.)
છે શતક-૧૮, ઉદ્દેશ-૬-“ગુડવણદિ” છે.
- X - X - X - X - X - X - • ઉદ્દેશા-૫-માં અસુરાદિની સચેતનની અનેક સ્વભાવતા કહી, છઠ્ઠામાં ગોળઆદિ અચેતન-સોતનની વિચારાય છે –
• સૂગ-૭૩૭ :
ભગવન! બે મૈરયિક, એક જ નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થયા, તેમાં એક બૈરયિક મહાકર્મવાળો યાવત મહાવેદનાવાળો છે અને એક નૈરયિક અલાકમવાળો ચાવતુ અભ વેદનાવાળો છે. આમ કેમ ?
ગૌતમ / નરસિક બે ભેદે છે - માયીમિયાર્દષ્ટિ ઉપપHક, અમારી સમ્યક્રષ્ટિ ઉપપક. તેમાં જે માયીમિથ્યાષ્ટિ છે તે નૈરયિક મહાકર્મવાળો યાવ4 મહાવેદનાવાળો છે, તેમાં જે અમારી સમ્યગદષ્ટિ નૈરયિક અપકર્મવાળા ચાવતુ અલ્ય વેદનાવાળા છે.
ભગવદ્ ! બે અસુહુમાર પૂર્વવત. એ પ્રમાણે એનિદ્રય અને વિકસેન્દ્રિય વજીને વૈમાનિક સુધી કહેવું.
- વિવેચન-839 -
મહાકર્મવાળા’ અહીં યાવત શબ્દથી મહાકિયાવાળા, મહાઆશ્રવવાળા જાણવું. અહીં એકેન્દ્રિયાદિ વર્જન કર્યું કેમકે તેમાં માયીઅમારી વિશેષણ યોજાતું નથી. • • નારકાદિ વક્તવ્યતા કહી, તે આયુક પ્રતિસંવેદનાવાળા છે. તેથી આયુ કથન1િ2/12]