________________
૧૮/-/૧/૨૨ થી
૨૬
૧૬૫
છે. સિદ્ધ પદમાં પ્રથમ છે, અપથમ નથી. સાકાર-અનાકારોપયોગમાં સિદ્ધવને પ્રથમ’ છે.
વેદદ્વારમાં - આહાક માફક અપ્રથમ જ છે. જીવાદિ દંડક વિચારણામાં નાકાદિ જેને જે નપુંસકાદિ વેદ હોય, તે તેને કહેવો. - - અવેદક, કષાયીવતુ કહેવા. જીવ, મનુષ્ય, સિદ્ધ ત્રણે પદોમાંથી પહેલા બે પદમાં કદાચ પ્રથમ’ હોય છે. કદાચ પ્રથમ છે. કેમકે અવેદકવ પહેલા કે બીજાદિ અપેક્ષાએ છે. “સિદ્ધ” અપ્રથમ છે.
શરીરદ્વારમાં - આહારક માફક અપ્રથમ જ છે. આહાક શરીરી, સમ્યગૃષ્ટિ માફક કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ છે. આ પ્રથમ અને દ્વિતીયાદિ આહારક શરીરના લાભની અપેક્ષા છે. •• અશરીરી જીવ સિદ્ધ કહેવાય, તે ‘પ્રથમ” જ છે.
પતિદ્વારમાં • પાંચ પતિ વડે પયતિ, પાંચ પયાંતિ વડે અપયતિક, તે આહારકવ પ્રથમ છે. દંડક વિચારણામાં જેને જે પતિ હોય, તેને તે કહેવી.
હવે પ્રથમ-પ્રથમ લક્ષણને જણાવે છે . જે ભાવ જીવવાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપ્રથમ હોય. પૂર્વે જે ભાવ અપાત હોય, તેનાથી ‘પ્રથમ’ હોય છે. - ૪ -
હવે પ્રથમ-પ્રથમ લક્ષણને જણાવે છે - જે ભાવ જીવવાદિ વડે જે જીવાદિથી પૂર્વે પ્રાપ્ત હોય, તે જીવાદિ તે ભાવે અપયમ હોય. પૂર્વે જે ભાવ અપ્રાપ્ત હોય, તેનાથી. પ્રથમ’ હોય છે. • x -
હવે પ્રમાદિના વિપક્ષરૂપ ચરમાદિત્વ જીવાદિષ દ્વારમાં જ નિરૂપણ કરતા કહે છે -
જીવ જીવવ પર્યાયથી ચરમ છે ? જીવવના પ્રાપ્તવ્યના ચરમ ભાગે છે, શું જીવત્વને છોડી દે છે. ઘરમાં - અવિધમાન જીવવ ચરમ સમય. અર્થાત્ જીવત્વને અત્યંત છોડતો નથી. આ પ્રશ્ન છે -
જીવવના અવ્યવચ્છેદથી પ્રાપ્તવ્ય જીવવનું અવસાન નથી. • • જે નારક નારકત્વથી ઉદ્વર્તીને ફરી નરકગતિમાં ન જાય, કેમકે સિદ્ધમાં જાય, તે ચરમ અને બીજાને ‘અચરમ’ જાણવા. આ પ્રમાણે વૈમાનિક સુધી છે. સિદ્ધ, જીવની જેમ ચમ છે. કેમકે સિદ્ધવ ન જાય. બહુવચન દંડક તે પ્રકારે જ છે.
આહારદ્વારમાં - બધાં જીવાદિ પદોમાં, જે નિર્વસ તે ચરમ બીજા - અચરમ. - - અનાહારક પદે અનાહાકાવથી જીવ અને સિદ્ધને અયમ કહેવા. તેમનું અનાહારકત્વ અનંત છે માટે. જીવને સિદ્ધ અવસ્થામાં જ આમ છે, નારકાદિ પદોમાં કદાચ ચરમ, કદાચ અચરમ છે. જે નાકાદિને અનાહારક કરી ન પ્રાપ્ત થાય, તે ચરમ, જેને તે ફરી પ્રાપ્ત થાય, તેને તે અચરમ.
ભવ્યદ્વારમાં - ભવ્ય જીવો ભવ્યત્વથી ચરમ છે, સિદ્ધિ ગમનથી ભવ્યત્વની ચરમ પ્રાપ્તિ છે. આ બધાં જ. ભવ સિદ્ધિક જીવો મોક્ષ પામશે જ, એ વચન પ્રામાણ્યથી આ કહેલું છે. •• અભવસિદ્ધિક બધાં જીવાદિ પદોમાં “ચરમ' નથી, કેમકે ભવ્યને ભવ્યત્વ અભાવ છે. નો પર્વ આદિ ઉભય નિષેધથી જીવપદ, સિદ્ધપદમાં ભવસિદ્ધિક
૧૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ માફક અચરમ, તેના સિદ્ધવણી અને સિદ્ધવપર્યાય જતો નથી માટે.
સંજ્ઞીદ્વારમાં - કદાચ ચરમ, કદાચ અચરમ છે. એ રીતે સંજ્ઞી પણ જાણવા. ઉભયનિષેધપણાથી જીવ અને સિદ્ધ અચરમ છે મનુષ્ય ચરમ છે. કેમકે ઉભય નિષેધવાનું મનુષ્યને કેવલિત્વ પ્રાપ્તિ પછી ફરી મનુષ્યત્વનો લાભ થતો નથી.
લેશ્યાહારમાં - સલેશ્યી, આહારકવત્ કદાચ ચરમ, કદાચ અચરમ. તેમાં જે નિર્વાણ પામે, તે સલેશ્યત્વથી ચરમ, બીજા અચરમ.
- દષ્ટિદ્વારમાં - સમ્યગ્દષ્ટિ જીવ અને સિદ્ધ અયમ છે. કેમકે જીવનું સમ્યક અવશ્ય પડનાર છે, તે સિદ્ધને પતિત ન થાય. નારકાદિ કદાચ ચરમ, કદાચ અચરમ. જે નાચ્છાદિ નાકવાદિ સાથે ફરી સમ્યકત્વ ન પામે, તે ચરમ. તે સિવાયના તે ચરમ. - - મિથ્યા દષ્ટિ કદમ ચમ, કદાય અચરમ. જે જીવ નિર્વાસ છે, તે મિયાદેંટિવથી ચરમ, તે સિવાયના છે, તે અચરમ છે. નાકાદિમાં જે મિથ્યાવયુક્ત નારકાવ ફરી ન પામે, તે ચરમ અને બીજા અચરમ. સભ્ય મિથ્યાર્દષ્ટિ એકેન્દ્રિય, વિલેન્દ્રિય વજીને કેમકે તેઓમાં મિશ્ર ન હોય. નારકાદિ દંડકમાં આ મિશ્રાલાપક ન કહેવો. ઉપલક્ષણથી સમ્યગુદષ્ટિ આલાવામાં કેન્દ્રિયનું વર્જત જાણવું. બીજે પણ જ્યાં જે તે સંભવે, ત્યાં તે વર્જવું. જેમકે - સંજ્ઞીપદમાં એકેન્દ્રિયાદિ, અસંજ્ઞી પદમાં જ્યોતિકાદિ. - ૪ -
સંયત દ્વારમાં - સંયત જીવ કદાચ ચરમ હોય, કે જેને ફરી સંયમ ન મળે છે. બાકીના અચરમ. મનુષ્યોને પણ આમ જ જાણવા. કેમકે તેને સંચતત્વ છે. આ પ્રમાણે સંયતાસંયત પણ જાણવા. આ પદ ફક્ત જીવ, પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્ય પદોમાં જ કહેવું. - X - X -
કષાયદ્વારમાં - સકષાયી ભેદ સહિત, જીવાદિ સ્થાનોમાં કદાચ ચરમ, કદાચ અયમ છે. તેમાં જે જીવો નિવણિ પામે તે સકષાયીત્વથી ચરમ છે, બીજા અચશ્મ છે. નારકાદિમાં જે સકષાયીપણે નારકાદિને કરી ન પામે તે ચરમ અને બીજા અચરમ. * અકષાયી, ઉપશાંત મોહાદિ, તે જીવ, મનુષ્ય અને સિદ્ધ છે. તેમાં જીવ અને સિદ્ધ અચરમ છે, કેમકે જીવનું અકષાયીત્વ અવશ્ય પ્રતિપતિત છે. સિદ્ધનું પતિત ન થાય, અકષાયત્વ પ્રાપ્ત મનુષ્ય જે ફરી મનુષ્યત્વ ન પામે, તે ચરમ, જે કરી પામે તે અચરમ છે.
જ્ઞાનદ્વારમાં - સમ્યગ્દષ્ટિ દષ્ટાંત પ્રાપ્ત અર્થ છે - જીવો અને સિદ્ધો ગરમ છે. જીવને જ્ઞાન પતિત થાય, ફરી પામે માટે અયરમ. સિદ્ધ - અક્ષીણજ્ઞાન ભાવવાળા હોય અચરમ છે. બાકીના જ્ઞાનોપેત નાવાદિને પુનઃ લાભના અસંભવમાં ચરમ, અન્યથા અચરમ. બધાં જીવાદિ સિદ્ધાંતોમાં એકેન્દ્રિયને વજીને જાણવું જ્ઞાનભેદ પેાએ કહે છે : અભિનિબોધિક આદિ. તે કદાચ ચમ, કદાચ અચરમ છે. તેમાં આભિનિબોધિકાદિ જ્ઞાન, જે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી. ફરી પ્રાપ્ત ન થાય તે ચરમ અને બીજું અચરમ. જેનાકાદિ જીવને આભિનિબોધિકાદિ જે હોય, તે તેને કહેવું કેવલજ્ઞાનીને અયમ કહેવા. - - અજ્ઞાની, ભેદ સહિત કદાચ ચમ, કદાચ અચરમ હોય, જે ફરી અજ્ઞાન ન પામે તે ચરમ, જે અભવ્ય, જ્ઞાન ન પામે તે ચરમ. * * * * *