________________
૧૮|-|૧|૭૨૨ થી ૭૨૬
૧૬૧
ભગવન્ ! સંજ્ઞીજીવ, સંજ્ઞીભાવથી પ્રથમ છે ? પ્રશ્ન ગૌતમ ! પ્રથમ નથી, પ્રથમ છે. એ રીતે વિકલેન્દ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં પણ આમ જ કહેવું. • અસંતી પણ એ રીતે જ એકવચન, બહુવચનથી છે વિશેષ એ કે - યાવત્ વ્યંતર, નોસંી નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. એ રીતે બહુવચનમાં પણ છે.
ભગવન્ ! સલેીનો પ્રશ્ન. ગૌતમ ! આહારક મુજબ છે. એ રીતે બહુવચનમાં પણ છે. કૃષ્ણવેશ્યા યાવત્ લલેશ્યામાં પણ એ રીતે છે. વિશેષ એ કે - જેને જે લેશ્મા હોય તે કહેવી. - - અલેશ્મી જીવ, મનુષ્ય અને સિદ્ધ નોસંજ્ઞીનોઅસંજ્ઞી માફક કહેવા.
ભગવન્ ! સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દષ્ટિ ભાવથી શું પ્રથમ છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ પ્રથમ, કદાચ પથમ છે. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. સિદ્ધ પ્રથમ છે, પથમ નથી. બહુવચનમાં જીવો પ્રથમ પણ છે. પથમ પણ છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. સિદ્ધો પ્રથમ છે, અપથમ નથી. - - - મિથ્યાર્દષ્ટિ જીવ એક કે બહુવચનમાં આહારક માફક જાણવા, નામ મ સમ્યગમિયાદષ્ટિ જીવ એકવચનમાં કે બહુવરાનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા, વિશેષ એ કે - જેને સમ્યગ્ મિથ્યાદષ્ટિ હોય તેને તે કહેવી.
સંયત જીવ અને મનુષ્ય, એકતાન-બહુવચનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા. - - અસંયતને આહાકવત્ જાણવા. - - સંચતાસંયત જીવ, પંચેન્દ્રિયતિર્યંચયોનિક, મનુષ્ય એકવાન-બહુવચનમાં સમ્યગ્દષ્ટિ સમાન જાણવા. - - નોસંયતનોઅસંયતનોસંયતાસંયત જીવ અને સિદ્ધ એકવચન-બહુવચનમાં પ્રથમ છે, પથમ નથી.
સકથાયી, ક્રોધકથાયી યાવત્ લોભકષાયી જીવો એકવચન-બહુવચનમાં આહારકવત્ જાણવા. - - - અકષાયી જીવો કદાચ પ્રથમ, કદાચ પ્રથમ. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ છે, પથમ નથી. બહુવચનમાં જીવો અને મનુષ્યો પ્રથમ પણ છે, પથમ પણ છે. સિદ્ધો પ્રથમ છે, પ્રથમ નથી. જ્ઞાની એકવચન-બહુવચનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા. આભિનિબોધિક જ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાની એકવચન-બહુવચનમાં એ પ્રમાણે છે. વિશેષ એ કે જે જેને હોય, તે તેને કહેવું. કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ એકવચન-બહુવાનમાં પ્રથમ છે, પ્રથમ નથી. - - અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિભગજ્ઞાની એકવાન-બહુવચનમાં આહાકની માફક જાણવા. સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી એકવચન-બહુવચનમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે - જેને જે યોગ હોય તે કહેવો. અયોગી જીવ, મનુષ્ય, સિદ્ધ, એકવાન-બહુવચનમાં પ્રથમ છે, પ્રથમ નથી.
સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવ એકવચન-બહુવચનમાં અનાહારક માફક કહેવા. 12/11
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
સર્વેદક યાવત્ નપુંસકવેક એકત્વ-પૃથકત્વમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે જેને જે વેદ હોય તે કહેવો. વૈદક એક કે બહુવચનમાં જીવ, મનુષ્ય, સિદ્ધમાં કપાસી માફક કહેવા.
સશરીરી, આહાકવત્ કહેવા. એ પ્રમાણે યાવત્ કામણશરીરી જાણવા. જેને જે શરીર હોય તે. વિશેષ એ કે - હાક શરીરી એક કે બહુવચનમાં સમ્યગ્દષ્ટિ માફક જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો એકવચન-બહુવચનમાં પ્રથમ છે, પથમ નથી.
૧૬૨
પાંચ પતિથી પપ્ત, પાંચ અપ્તિથી અપચપ્તિ જીવો આહારકવન્ જાણવા. વિશેષ એ કે – જેને જે હોય તે કહેવી. વૈમાનિક સુધીના જીવ પ્રથમ છે, પ્રથમ નથી. અહીં લક્ષણ ગાથા છે
-
[૭૩] જેને જે ભાવ પૂર્વેથી પ્રાપ્ત છે તે, તે ભાવથી પથમ છે, બાકીનાજેમને તે ભાવ પૂર્વે પ્રાપ્ત થયા નથી. તે, તે ભાવે પ્રથમ છે.
[૨૪] ભગવન્ ! જીવ, જીવભાવી ચરમ છે કે અચરમ ? ગૌતમ ! ચરમ નથી, અચરમ છે. ભગવન્ ! નૈરયિક, નૈરયિક ભાવથી ? પ્રા. ગૌતમ ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. સિદ્ધોને જીવની માફક કહેવા.
-
આહારક જીવ સર્વત્ર એકવચનમાં કથંચિત્ ચરમ, કથંચિત્ અરમ છે બહુવચનમાં સરમ પણ છે, ચરમ પણ છે - - અનાહારક જીવ, સિદ્ધ એકવાનબહુવચનમાં ચરમ નથી, અચરમ છે. બાકીના સ્થાનોમાં એકવચન-બહુવચનમાં આહારક માફક જાણવું.
ભવસિદ્ધિક જીવપદમાં એક કે બહુવચનમાં ચરમ છે, ચરમ નથી. બાકીના સ્થાનોમાં આહારકવત્ જાણવા. - - - અભવસિદ્ધિક સત્ર એકવચનબહુવચનમાં ચરમ નથી, અસરમ છે. નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવો અને સિદ્ધો એક કે બહુવચનમાં અભવસિદ્ધિકવત્ જાણવા.
સંતી, આહાકવત્ છે, અસંી પણ તેમ છે નોાંતીનોઅસંજ્ઞી જીવપદ અને સિદ્ધપદમાં સમ છે. મનુષ્ય પદમાં બંને વચનમાં ચરમ છે.
સલેશ્ય યાવત્ શુકલલેશ્ય, આહાકવત્ છે. માત્ર જે જેને હોય તે કહેવું. અલેશ્ય, નોસંીનોઅસંીવત્ જાણવા.
સમ્યગ્દષ્ટિ, અણાહારકવત્ છે.
મિથ્યાદષ્ટિ, આહારક માફક છે.
--
- સમ્યમિથ્યાર્દષ્ટિમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિયને વર્જીને કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ બહુવાનમાં ચરમ પણ છે, ચરમ પણ છે.
સંયત જીવ અને મનુષ્ય, આહાકવત્ છે. અસંયત પણ તેમજ છે. - - સંયતાસંયત પણ તેમજ છે. માત્ર જે જેને હોય તે કહેવું નોરાંયતનોઅસંયતનોસંચયતાસંયતને નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક માફક જાણવા.
સકષાયી યાવત્ લોભકષાયી સર્વસ્થાનોમાં આહાકવત્ છે. - - અકષાયી
--