________________
૧/-/3/૩૦૪,૭૦૫
૧પ
ચલન પણ જાણવું. - X -
ચલના ધર્મ ભેદથી કહ્યો. હવે સંવેગાદિ ધર્મને ફળથી કહે છે સંવેગ - મોક્ષાભિલાષ, નિર્વેદ-સંસારવિરકતતા, ગુરર્દીક્ષાદિ આચાર્ય, સાધર્મિક-સામાન્ય સાધુ, સુશ્રુષણતા-સેવા. આલોયણા-વિધિપૂર્વક સર્વે દોષોની ગુરુ સમક્ષ પ્રકાશના. નિંદણયાઆત્મા વડે આત્મદોષની કુત્સા, પાયા - બીજા સન્મુખ આમ દોષોને કહેવા. ખમાવાયા - બીજા અસંતોષવાળાને ક્ષમા આપવી. વિઉસમણયા-ઉપશાંતતા, બીજાને ક્રોધથી નિવૃત કરી, સ્વયં ક્રોધનો ત્યાગ કરવો.
સુયસહાયયા - જેને શ્રુત જ એકમાત્ર સહાય છે, તે શ્રુતસહાય. ભાવે અપડિબદ્ધ-હાસ્યાદિમાં અનાસક્ત, અનુબંધવર્જન - વિણિવટ્ટણય - અસંયમ સ્થાનોથી વિમવું તે, વિવિત સયણાસણસેવણયા - શ્રી આદિ સંસક્ત જે શયન, આસનો ઉપલક્ષણથી ઉપાશ્રય, તેનું જે સેવન છે.
યોગ પ્રત્યાખ્યાન - કરવું, કરાવવું, અનુમોદવું રૂપ મન વગેરેના વ્યાપારોનું પ્રાણાતિપાતાદિમાં પ્રત્યાખ્યાન - નકરવાની પ્રતિજ્ઞા-શરીર પ્રત્યાખ્યાન-અભિવંગ પ્રતિવર્ષના પરિજ્ઞા. કપાય પચ્ચકખાણ • ક્રોધાદિ પ્રત્યાખ્યાન, તે ન કરવાની પ્રતિજ્ઞા. સંભોગ પચ્ચખાણ-એક માંડલીમાં બેસીને સાધુનો ભોજનાદિ જે વ્યવહાર તે સંભોગ, જિનકાદિ સ્વીકારી તેનો પરિહાર કરવો તે. ઉપધિ પચ્ચખાણ-અધિક ઉપધિનો ત્યાગ.
ખમ-ક્ષાંતિ, વિરાગયા - વીતરાગતા, રાગદ્વેષ અપગમ રૂપ. ભાવસત્ય - શુદ્ધ અંતરાત્મારૂપ પારમાર્થિક અવિતત્વ. યોગસત્ય મન-વચન-કાયની અવિત તા. કરણસત્ય - પ્રતિલેખનાદિ યથોક્ત રૂપે કરવા. મનસમન્નાહરણયા • મનને સમ્ય, સ્વસ્થરૂપે મર્યાદા વડે આગમમાં કહેલ ભાવમાં અભિવ્યાતિ કે સંડ્રોપણ. એમ બીજા પણ કહેવા, કોહ વિવેગ- ક્રોધ, કોપ ત્યાગ, તેની દુરંતતાદિ પરિભાવનાથી ઉદયનો નિરોધ. વેણ અહિયાસણયા - ક્ષુધાદિ પીડા સહેવી. મારણંતિય-અહિયાસણયાકલ્યાણ મિત્ર-બુદ્ધિ વડે મારણાંતિક ઉપસર્ગ સહેવો.
8 શતક-૧૩, ઉદ્દેશો-૪-“ક્રિયા” ફ.
- X - X - X - X - X - X - o એજનાદિ ક્રિયા કહી, અહીં ક્રિયા કહે છે, એ સંબંધ છે. • સૂત્ર-90૬,૩૦૩ -
[bo] તે કાળે, તે સમયે રાજગૃહનગરમાં ચાવતું આમ કહ્યું – જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે? હા, કરે છે. • - ભગવન ! ઋષ્ટ કરાય કે અસ્પષ્ટ ? ગૌતમાં સ્પષ્ટ કરાય, અસ્કૃષ્ટ ન કરાય. એ રીતે જેમ શતક-૧ઉદ્દેશા-૬માં કહ્યું. તેમ યાવત્ “અનુકમ વિના નહીં" સુધી કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે – જીવ અને એકેન્દ્રિયને નિવ્યઘિાત અપેક્ષાએ છ દિશામાં અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચ ત્રણ દિશામાં, કદાચ ચર દિશામાં, કદાચ પાંચમાં, બાકીનાને નિયમા છ દિશામાં છે.
ભગવન! જીવો મૃષાવાદ ક્રિયા કરે છે ? હા, કરે છે. ભગવાન ! તે પૃષ્ટ કરે છે. આદિ પ્રાણાતિપાત દંડક માફક મૃષાવાદ પણ કહેવો. એ પ્રમાણે અદત્તાદાન,
૧૫૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ મૈથુન, પરિગ્રહમાં પણ જાણવું. આ પાંચ દંડકો છે.
ભગવાન ! જે સમયે જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સમયે તે પૃષ્ટ કિયા કરે કે અસ્કૃષ્ટ ? પૂર્વવત યાવન કહેવું. વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે પરિગ્રહ સુધી કહેવું એ પ્રમાણે આ પાંચ દંડકો છે.
ભગવન્જે દેશમાં જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે, તે ઋષ્ટ કરે કે અસ્કૃષ્ટ, પરિગ્રહ સુધી પૂર્વવત્ કહેવું. આ પણ પાંચ દંડક.
ભગવન ! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે તે ઋષ્ટ કરે કે અસ્કૃષ્ટ ? પૂર્વવતુ, પાંચ દંડક, પરિગ્રહ સુધી કહેવા. ૨૦ દંડક થયા.
[30] ભગવન્! જીવોનું દુઃખ આત્મકૃત છે, પરકૃત છે કે તદુભય કૃત? ગૌતમ ! દુઃખ આત્મકૃત્ત્વ છે, પસ્કૃત કે ઉભયકૃત નથી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. • • ભગવન્! જીવો શું આત્મકૃત દુ:ખ વેદ છે, પરકૃત કે તદુભયકૃત દુઃખ વેદ છે? ગૌતમ ! આત્મકૃત દુ:ખ વેદ છે. પરકૃવું કે તદુભયકૃ નહીં આમ વૈમાનિક સુધી કહેવું.
ભગવાન ! જીવોને આત્મકૃત વેદના છે, પ્રશ્ન ? ગૌતમ! આત્મકૃત્વ વેદના છે, પરકૃત કે ઉભયકૃત નહીં. વૈમાનિક સુધી આમ જણાવું.
ભગવાન ! જીવો આત્મકૃત વેદના વેદે છે? પરકૃવ કે ઉભય કૃ4 વેદના વેદે છે ? ગૌતમ ! આત્મકૃત વેદના વેદે છે. પરસ્કૃત કે ઉભય કૃત નહીં. આમ વૈમાનિક સુધી જાણતું. • • ભગવન્! તે એમ જ છે (૨)
- વિવેચન-so૬,૭૦૭ :
શતક-૧-ઉદ્દેશો-૬-મુજબ આમ સૂચવે છે - ભગવત્ ! શું તે અવગાઢ કરે છે કે અનવગાઢ ? ગૌતમ! અવગાઢ કરે છે, અનવગાઢ નહીં.
જે સમયે પ્રાણાતિપાત ક્રિયા-કર્મ કરે છે, અહીં ‘તેમાં’ એમ વાક્ય શેષ જાણવું. રેસ - ફોગ વિભાગ, પH - લઘુતમ ક્ષેત્ર વિભાગ. ક્રિયા પૂર્વે કહી, તે કર્મ છે, કર્મ-દુઃખહેતપણાથી દુ:ખ છે. તે માટે બે દંડક કહા. વેદના કર્મજન્યા હોય, તેના નિરૂપણ માટે બે દંડક છે.
િશતક-૧૭, ઉદ્દેશો-૫-“ઈશાન” છે.
- X - X - X - X - X - X – o વૈમાનિક વક્તવ્યતા કહી, અહીં વૈમાનિક વિશેષ ઈશાનને કહે છે – • સૂત્ર-૩૦૮ :
ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધમસભા ક્યાં છે? ગૌતમાં જંબુદ્વીપમાં મેર પર્વતની ઉત્તરે આ રનપભા પૃનીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર સૂર્ય જેમ સ્થાનપદમાં કહ્યું છે, તેમ યાવત્ મધ્યમાં ઈશનાવર્તાસક મહાવિમાન છે, તે મહાવિમાન સાડા બાર લાખ યોજન ઈત્યાદિ જેમ દશામાં શતકમાં શક વિમાન વકતવ્યા છે, તે અહીં પણ ઈશાનની સંપૂર્ણ કહેવી. ચાવતુ આત્મરક્ષક દેવો. સ્થિતિ સાતિરેક બે સાગરોપમ છે, બાકી પૂર્વવત તે પ્રમાણે યાવન દેવેન્દ્ર દેવરાજ ઈશાન સુધી કહેવું. ભગવા તે એમ