________________
૧-૧/૬૬
૧૪૯
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
સૂત્રનું વિશેષ વ્યાખ્યાન પાંચમાં શતકમાં કહેલ કાંડ ક્ષેપ કરનાર પુરુષ સૂત્રથી જાણવું.
આના ફળ દ્વારથી પણ છ ક્રિયા સ્થાનો કહ્યા. મૂળ આદિમાં પણ છ કહેવા. આ કંદમૂત્ર માફક સ્કંધ, વક, શાખા, પ્રવાલ બ, પુષ્પ, ફળ, બીજ સૂત્રો પણ કહેવા. * * ક્રિયાધિકારથી શરીર-ઈન્દ્રિય-ચોગમાં કિયા.
• સૂઝ-૬૯૭ :
ભગવાન શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ. - ઔદારિક યાવતું કામણ. - - ભગવાન ઈન્દ્રિયો કેટલી છે? ગૌતમ ! પાંચ. - શોમેન્દ્રિય ચાવતું સ્પર્શનેન્દ્રિય. • • ભગવન્! યોગ કેટલા છે? ગૌતમ ! ત્રણ. • મનોયોગ, વચનયોગ, કાયયોગ.
ભગવદ્ ! ઔદાકિ શરીરને નિષ્પન્ન કરતો જીવ કેટલી ક્રિયાવાળો હોય છે ? ગૌતમ! કદાચિત ત્રણ કે ચાર કે પાંચ. એ પ્રમાણે પૃવીકાયિક, એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. આ પ્રમાણે વૈક્રિય શરીરના પણ બે દંડક કહેવા. વિશેષ એ કે - જૈને વૈક્રિય શરીર હોય તેને તે કહેવું. એ પ્રમાણે કામણ શરીર સુધી કહેતું. - • એ પ્રમાણે પાંચે ઈન્દ્રિયો અને ત્રણે યોગોમાં જે જેને હોય, તેને તે કહેવા. એ રીતે ર૬-દંડકો થાય.
• વિવેચન-૬૯૭ -
કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયા - જો દારિક શરીર પરસ્પરિતાપ આદિ અભાવે નિવર્તિ, તો ત્રણ ક્રિયા, જો પરસ્પરિતાપ કરતા નિવર્તિ તો ચાર ક્રિયા, જે બીજાને અતિપાત કરતા વિવર્ત તો પાંચ ક્રિયા લાગે. • • પૃથકવદંડકમાં ‘કદાચિ' શબ્દપ્રયોગ નથી. ૨૬-દંડક આ રીતે - પાંચ શરીર, પાંચ ઈન્દ્રિય, પ્રણા યોગ મળીને-૧૩. તેને એકવચન, બહુવચનથી ગુણતાં-૨૬, અનંતરક્રિયા કહી. તે જીવધર્યા છે, તેથી જીવધર્માધિકારથી જીવધર્મરૂપ ભાવો કહે છે.
• સૂત્ર-૬૯૮ -
ભગવાન ! ભાવો કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદ. તે આ - ઔદયિક, પરામિક યાવતુ સંનિપાતિક. - - તે ઔદચિક શું છે? ઔદચિક ભાવ બે ભેદે - ઔદયિક અને ઔદયિકનિu. એ પ્રમાણે આ અભિલાષથી જેમ અનુયોગ દ્વારમાં છ-નામ કહા, તે સંપૂર્ણ કહેa. ચાવતું તે સંનિપાતિક ભાવ છે - ભગવન! તે એમ જ છે.
• વિવેચન-૬૯૮ :
ઔદચિકાદિનું સ્વરૂપ પૂર્વે કહેલું જ છે. અનુયોગદ્વાની સાણી વડે આમ કહે છે - તે ઔદયિક શું છે ? આઠ કર્મપ્રકૃતિના ઉદયથી, તે ઔદયિક છે.
છે શતક-૧૦, ઉદ્દેશક-૨-“સંયત" .
- X - X - X - X - X - X - X - o ભાવો કહ્યા. તેથી યુક્ત-સંયતાદિ હોય છે, તેથી તેને કહે છે – • સૂત્ર-૬૯૯ - ભગવાન ! શું સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાનકdf
એવા જીવ ધમસ્થિત છે ? અને અસંયત, અવિરત-પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન ન કdf અધર્મસ્થત છે? સંયતાસંયત ધમધમમાં સ્થિત છે? હા, ગૌતમ! સંયત વિરd યાવત્ ધમધમ સ્થિત છે.
ભગવન! આ ધર્મ, અધર્મ કે ધમધમમાં કોઈ બેસવા યાવતું પડખાં ફેરવવા સમર્થ છે? ગૌતમાં તે અર્થ સમર્થ નથી. ભગવન્! કયા કારણે આમ કહો - x - છો? ગૌતમાં સંયત, વિરત ચાવતું પાપકમ ધમસ્થિત ધર્મન સ્વીકારીને વિચારે છે. અસંયત યાવતુ આધમસ્થિત ધર્મને સ્વીકારીને વિચરે છે. સંયતાસંયત ધમધમમાં સ્થિત ધમધર્મ સ્વીકારીને વિચારે છે. તેથી તેમ કહ્યું કે ચાવત્ સ્થિત છે.
ભગવાન ! જીવો, શું ધમસ્થિત, અધમસ્થિત કે ધર્માધિમસ્થિત છે ગૌતમ જીવો, પ્રણેમાં સ્થિત છે : - - નૈરયિક પ્રશ્ન ? ગૌતમ! નૈરયિક ધર્મસ્થત નથી, અધમસ્થિત છે, ધમધિર્મમાં સ્થિત નથી. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી જાણવું. • - પંચેન્દ્રિય તિચયોનિક પ્રશ્ન ? ગૌતમ! તેઓ ધર્મમાં સ્થિત નથી. અધર્મ અને ધમધિર્મ સ્થિત છે. • • મનુષ્યોને જીવો માફક કહેવા. • • વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિકવતુ જાણવા.
• વિવેચન-૬૯૯ -
ઈમ - સંયd, ધમદિમાં કોઈ બેસવાને સમર્થ છે ? આ અર્થ સમર્થ નથી, કેમકે ધમિિદ અમૂર્ત છે. આસનાદિ કરણ શક્ય છે. હવે ધર્મસ્થિતપણાદિ દંડકમાં નિરૂપવા કહે છે. સંયતાદિ પૂર્વે કહેલ છે. તે પંડિતાદિ કહેવાય છે. આ અર્થમાં અન્યતીર્થિક મતને બતાવવા કહે છે –
• સૂત્ર-Boo -
ભગવના અન્યતીર્થિકો આમ કહે છે યાવતુ પરૂપે છે - એવું છે કે શ્રમણ પંડિત છે, શ્રાવક બાલપંડિત છે, જેણે એક પણ પ્રાણીનો દંડ છોડેલ નથી, તે એકાંતબાલ કહેવાય છે. હે ભગવન્! અન્યતીર્થિકોનું આ કથન કઈ રીતે યથાર્થ છે? ગૌતમાં અન્યતીર્થિકો જે આમ કહે છે યાવતું. તેઓ મિયા કહે છે. ગૌતમ! હું આ પ્રમાણે કહું છું યાવતું પરણું છું. - શ્રમણો પંડિત છે, શ્રાવકો બાલપંડિત છે. જેણે એક પણ પાણીના વધનો ત્યાગ કર્યો છે તેને એકાંત ભાલ ન કહેવાય.
ભગવાન ! જીવો બાલ છે ?, પંડિત છે કે બાલ પંડિત છે ? ગૌતમ ! જીવો આ ગણે છે. • - નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ! નૈરયિકો બાલ છે, પંડિત કે બાલ પંડિત નથી. આ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. • • પંચેન્દ્રિય તિર્યંચ પ્રn? ગૌતમાં તેઓ પંડિત નથી, બાળ કે બાળપંડિત છે. મનુષ્યને જીવ માફક કહેવા. સંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકવત કહેવા.
• વિવેચન-900 -
‘શ્રમણ તે પંડિત, શ્રાવક તે બાલપંડિત’ આ બંને જિનમતને સ્વીકાર્યનો અનુવાદ છે, બીજો પક્ષ દૂષિત થાય છે, તે પ્રરૂપેલ છે - જે મનુષ્ય એક પણ જીવને અપરાધાદિમાં