________________
૧૬/-/૨/૬૬૬
૧ર
૧૨૬
• સૂત્ર-૬૬૬ -
રાગૃહમાં માવઠું આમ પૂછયું - ભગવત્ ! શું જીવોને જા અને શોક હોય ? ગૌતમ! તે બંને હોય. - ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે જીવો શારીકિ વેદના વેદ છે, તે જીવોને જરા હોય છે. જે જીવો માનસિક વેદના વેદ છે, તેઓને શોક હોય છે. તેથી પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે નૈરચિકોને પણ જાણવું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
ભગવદ્ ! પૃedીકાયિકને જરા અને શોક હોય ? ગૌતમ ! પૃષીકાયિકને જા હોય, શોક નહીં. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! પૃedીકાયિક શારીરિક વેદના વેદ છે, માનસિક વેદના ન વદે, તેથી કહ્યું. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી ગણવું. બાકીનાને જીવની માફક જાણવું. યાવતું વૈમાનિક. • • ભગવાન ! તે એમ જ છે યાવતુ ગયુપસે છે.
- વિવેચન-૬૬૬ :
• વયની હાનિ. તે શારીરિક દુ:ખરૂપ છે, બીજા પણ શારીરિક દુ:ખો હોય, તે આના દ્વારા જાણવા. * x - સૌ1 - દીનતા, ઉપલક્ષણથી અહીં બધાં માનસિક દુ:ખો લેવા, તેનાથી શોક ચાય છે. ૨૪-દંડકોમાં જેમને શરીર છે, તેમને જરા છે. જેમને મન પણ છે, તેમને બંને છે.
વૈમાનિકોના જરા-શોક કહ્યા. તેમાંના જ શકનું વિશેષ કથન• સૂત્ર-૬૬૩ -
તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજશક, વજાણી, પુરંદર ચાવતું ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપ હીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગપૂર્વક જોતા શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપમાં જુએ છે. એ પ્રમાણે જેમ બીજ શતકમાં ઈશાનને કહેલ, તે પ્રમાણે શકને પણ કહેતો. વિશેષ એ કે - અભિયોગિક દેવોને બોલાવતો નથી, પદાતિસેનાના અધિપતિ હરી (હરીÍગમેT) દેવ છે, સુધોયા ઘંટા છે, પાલક વિમાનકારી છે, પાલક વિમાનનો નિયણિમાણ ઉત્તર દિશા છે, અનિકોણમાં રતિકર પર્વત છે. બાકી પૂર્વવતુ યાવતું (ભગવંતને) નામ કહી, પપાસે છે. (ભગવતે) ધર્મકથા કહી, યાવત્ પદા પાછી ગઈ.
ત્યારે તે શક્રેન્દ્ર ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત, સંતુષ્ટ થઈ ભગવંતને વંદન, નમસ્કાર કર્યો. કરીને આમ કહ્યું - ભગતના અવગ્રહ કેટલા ભેદે છે ? શકઃ પાંચ ભેદ છે - દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગાથાપતિવાહ, સામાટિકાવગ્રહ, સાધર્મિકાવગ્રહ.
ભગવન ! જે આ આજકાલ શ્રમણ નિગ્રન્થો વિચરે છે, તેઓને હું અવગ્રહની અનુજ્ઞા આપું છું, એમ કહી ભગવંતને વંદન-નમસ્કાર કરે છે. કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં ચઢે છે, ચઢીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ••• ભગવન! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવન દેવેન્દ્ર દેવરાજ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ શકે, જે આપને પૂર્વોકત કહ્યું, તે અર્થ સત્ય છે ? હા, સત્ય છે. • વિવેચન-૬૬૭ :
ના સાળા જેમ બીજા શતકના પહેલા ઉદ્દેશામાં ઈશાનને ‘રાજપનીય'ના અતિદેશથી કહ્યો. તેમ અહીં શક પણ કહેવો. સર્વયા સામ્યના પરિહારાર્થે કહે છે - અભિયોગ દેવને બોલાવતો નથી ઈત્યાદિ. તેમાં ઈશાનેન્દ્ર ભગવંત મહાવીરને જોઈને આભિયોગિક દેવોને બોલાવે છે, શક નથી બોલાવતો, તથા ઈશાનને પદાતિ સૈચાધિપતિ લઘપરાક્રમ છે, નંદીઘોષ ઘંટ વગાડવા નિયુક્ત કર્યો છે, અહીં સુધોષા ઘંટ વગાડવા હરિર્ઝેગમેથી દેવ છે, ત્યાં પુષકદેવ વિમાન એ છે, અહીં પાલક દેવ છે, વિમાન ત્યાં પુષ્પક છે, અહીં પાલક છે ત્યાં દક્ષિણ નિર્માણમાર્ગ છે, અહીં ઉત્તર છે, ઈત્યાદિ • x •
પોતાનું નામ બતાવવા કહે છે - હે ભદંત! હું દેવરાજ શક, તમને વંદુ છું, નમું છું. ૩TTTS સ્વામી વડે સ્વીકારાય, તે અવગ્રહ. શક કે ઈશાનનો અવગ્રહ તે દેવેન્દ્રાવગ્રહ, તેમાં દક્ષિણ અને ઉત્તર લોકાર્ધ કહેવા. ચક્રવર્તી રાજાનો અવગ્રહ - છ ખંડ ભરતાદિ ક્ષેત્રનો, તે સજાવગ્રહ. ગૃહપતિ એટલે માંડલિક રાજાનો અવગ્રહસ્વકીય મંડલ છે. ઘર સહિત વર્તે તે સાગાર, તે સાગારિકનો અવગ્રહ. સમાન ધર્મ વડે ચરે તે સાધર્મિક, સાઘની અપેક્ષાએ સાધુ, તેમનો અવગ્રહ, તે સાધમિકાવગ્રહ,
ક્ષેત્રને આશ્રીને પાંચ કોશ, શેષકાળમાં એક માસ, વર્ષાઋતુમાં ચાર માસ ચાવતું સાધર્મિકાવગ્રહ છે, તે સાંભળીને ઈન્દ્ર કહ્યું - હું દેવેન્દ્ર અવગ્રહની અનુજ્ઞા આપું છું. • x અર્થી સત્ય છે, પણ સમ્યમ્ વાદી છે કે નહીં ?
સૂગ-૬૬૮ :
ભગવન / દેવરાજ દેવેન્દ્ર શક, સમ્યગ્લાદી છે કે મિથ્યાવાદી ? ગૌતમ ! સમ્યવાદી છે, મિથ્યાવાદી નથી. --- ભગવન! દેવેન્દ્ર દેવરાજ શક, સત્યામૃણાસ્રત્યામૃષા કે અસત્યામૃષા ભાષા બોલે છે ? ગૌતમ ! સત્યભાષા પણ બોલે છે યાવતું અસત્યામૃષા પણ ભાષા બોલે છે.
ભગવન્ ! શકેન્દ્ર સાવધ ભાષા બોલે કે નવઘ ? ગૌતમ ! સાવધ ભાષા પણ બોલે, નિરવધ પણ. ભગવન્! એમ કેમ કહો છો - x • ? ગૌતમ !
જ્યારે શક્રેન્દ્ર, સૂHકાયને મુખ ઢાંક્યા વિના બોલે છે, ત્યારે તે સાવધ ભાષા બોલે છે, જ્યારે સૂક્ષ્મકાયને મુખ ઢાંકીને બોલે છે, ત્યારે તે અનવધ ભાષા બોલે છે. તેથી પૂર્વવત કહું યાવતું બોલે છે.
ભગવન્ ! શકેન્દ્ર ભવસિદ્ધિક છે કે ભવસિદ્ધિક છે ? સગર્દષ્ટિ છે? એ રીતે જેમ મોકઉદ્દેશામાં સનકુમાર યાવત અચમિ છે.
• વિવેચન-૬૬૮ :
જેનો સમ્યક્ બોલવાનો સ્વભાવ છે, તે સમ્યવાદી. પ્રાયઃ શક સમ્યક જ બોલે છે. સમ્યગુવાદી સ્વભાવ છતાં પ્રમાદાદિથી શું શક ચતુર્વિધા ભાષા બોલે કે નહીં? બોલે. સત્યભાષા પણ ક્યારેક બોલતા સાવધ સંભવે છે, તેથી પૂછે છે. પાપ સહિત • ગહિંત કર્મથી સાવધ. તે સૂમકાય એટલે હાથ આદિમાં વસ્તુ, બીજા કહે