________________
૧૦૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
૧૫/-I-I૬૪૮ ૨૦ વર્ષ રહી, ત્રીજે પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે ચોથો પ્રવૃત્ત પરિહાર, તે વારાણસીનગરી બહાર કામ મહાવન ચૈત્યમાં પંડિતનું શરીર છોડીને રોહના શરીરમાં પ્રવેશ કર્યો. રોહમાં ૧૯ વર્ષ રહી, ચોથો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે પાંચમો પ્રવૃત્ત પરિહટ, તે અલબિકાનગરી બહાર પ્રાપ્ત કાલક ચૈત્યમાં રોહનું શરીર છોડીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. ભારદ્વાજના શરીરમાં ૧૮ વર્ષ રહી, પાંચમો પ્રવૃત્ત પરિહાર કર્યો.
તેમાં જે છઠ્ઠો પ્રવૃત્ત પરિહાર, તે વૈશાલી નગરીની બહાર કોડિયાયન ત્યમાં ભારદ્વાજનું શરીર છોડીને ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. તેમાં ૧૭ વર્ષ રહી, છઠ્ઠો પ્રવૃત્ત પરિહાર પરિહર્યો.
તેમાં જે સાતમો પ્રવૃત્ત પરિહાર, તે અહીં જ શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં ગૌતમપુત્ર અર્જુનના શરીરને છોડીને ગોશાલક મંખલિયુગના શરીરને પયપ્તિ, સ્થિર, ધવ, ધારણીય, શીત, સહ, ઉણસહ, વિવિધ દેશમશક પરિષહોપસર્ગસહ, સ્થિર સંઘયણ જાણીને તેમાં પ્રવેશ કર્યો. તેમાં ૧૬ વર્ષથી આ સાતમો પ્રવૃત્ત પરિહાર છે.
આ પ્રમાણે હે આયુષ્યમાન કાપ! આ ૧૩૩ વર્ષોમાં મારા આ સાત પ્રવૃત્ત પરિહાર થયા છે, એમ મેં કહેલ. તે હે આયુષ્યમાન કાશ્યપ તમે ઠીક કહો છો કે મંલિપુત્ર ગોશાલક મારો ધર્મશિષ્ય છે. એ તમે ઠીક જ કહ્યું છે કે મંખલિપુત્ર ગોશાલક મારો ધર્મ શિષ્ય છે.
વિવેચન-૬૪૮ :
- ગોશાળો ભમરાશી કરવા સમર્થ છે ? તે એક પ્રશ્ન છે. સામર્થ્ય બીજી રીતે વિષયમામ અપેક્ષાએ તેમ હોવું. -x-x- પરિતાવાર - પારિતાપનિકી ક્રિયા કરવા. મળTTY - સામાન્ય સાધ, તિવરમ - ક્ષાંતિ વડે, ક્રોધ નિગ્રહથી ખમવું. • વય, કૃત, પર્યાય સ્થવિર. પડવોયTI - તેના મતથી પ્રતિકૂળ કર્તવ્ય પ્રોત્સાહન. પસારT - તેના મતને પ્રતિકૂળ વિસ્મૃત અને યાદ કરાવવો. - x - પોવાર - પ્રત્યપચાર કે પ્રત્યુપકાર. * x - fક - મિથ્યાત્વ કે સ્વેચ્છવ, અનાર્યવ જુદું - ઉપાલંભ વચન, માસી - આયુષ્યમાન, ચિપશજીવિત. સર્વ - કાશ્યપગોનીય. પડહાર - શરીરંતર પ્રવેશ.
ગોશાળાના સિદ્ધાંતના અર્થ વૃદ્ધોએ કહેલ નથી, પરંતુ ચૂર્ણિકાર કહે છે – તે સંદિગ્ધ છે, તેથી સિદ્ધાંતથી લખી શકાય નહીં. તો પણ શબ્દાનુસાર કંઈક કહીએ છીએ - ૮૪ લાખ મહાક, તેમાં વન્ય - કાળ વિશેષ, તે લોકપ્રસિદ્ધ પણ હોય, તેના વિચ્છેદ માટે મહાકલા કહ્યું તેનું સ્વરૂપ આ રીતે - સાત દેવભવ, સાત સંયૂથનિકાય વિશેષ, સાત મનુષ્યગર્ભમાં વાસ, તેમના મતે મોક્ષગામીના સાત સાંતર થાય છે, આવું તે સ્વયં જ કહે છે. સાત શરીરમંતર પ્રવેશ. આ સાતમા સંડણીગર્ભ પછી. ક્રમથી જાણવા. કર્મવિષયમાં પાંચ લાખ, ત્રણ કર્મ ભેદો, ખપાવીને. તે મહાકાનું પ્રમાણ કહે છે - x - તેમાં જઈને સમસ્તપણે સમાપ્ત થાય.
આ ગંગાનો માર્ગ. ગંગાનો માર્ગ અભેદ ગંગા પ્રમાણથી કહ્યો. ગંગાદિ વડે જે મહાગંગાદિ કહ્યા તે સંપૂર્વાપર જાણવું. તે ગંગાદિના ગંગામાં રહેલ વાલુકાકક્ષાદિના બે ઉદ્ધાર કહ્યા. અસંખ્યાત ખંડીકૃત વાલુકા કણરૂપ ઉદ્ધાર તે સૂક્ષ્મબોદિ કલેવર, બાદર આકાર વાલુકાકણ તે બાદ બોદિક્લેવર, તેમાં આ બીજ ભેદની વ્યાખ્યા કરી છે.
અવહાર - છોડીને, કૌટું - ગંગા સમુદાયરૂપ, રણT • ક્ષીણ, તે અવશેષના સદ્ભાવમાં કહેવયા છે. નીરણ - તે ભૂમિગત જના અભાવે પણ કહેવાય. તેથી કહે છે - નિર્વેપ. ભૂમિના ભેદનથી સંગ્લિટ રેતીના અભાવે, નિખિત * નિયવયી કરાયેલ. - - તેટલો કાળખંડ ‘સર’ સંજ્ઞ થાય છે. ‘સર’ એ જ ઉક્ત લક્ષણ પ્રમાણ છે. - x - એ રીતે ૮૪ લાખ મહાભ પ્રરૂયો.
હવે સાત દિવ્યાદિની પ્રરૂપણા - અનંતજીવ સમુદાયરૂપ નિકાય તે અનંત સંયુથ. વર્ષ ચ્યવન કરીને અથવા દેહને ત્યજીને. ૪િ - ઉપરિતન, મધ્યમ, અધતન માનસનો સદ્ભાવ છે, તેથી બીજાનો છેદ કરવા ‘ઉપરિતન’ કહ્યું - x - H[K - નિકાય વિશેષ દેવમાં, પહેલો દિવ્યભવ સંજ્ઞી ગર્ભ સંખ્યા સૂત્રોક્ત જ છે. * * * * *
માનસત્તર - મહામાનસમાં પૂર્વોક્ત મહાલાથી માપેલ આયુષ્ય, જે પૂર્વે કહ્યું – ૮૪ લાખ મહાકા ખપાવીને, તેને પહેલો મહામાનસની અપેક્ષાએ કહેવું. અન્યથા બીજી મહામાનસનાં તે ઘણાં થઈ જશે. આમાં ઉપરિમ આદિ ભેદથી ત્રણમાં, માનુષોતર ગણમાં સંયૂથ ત્રણ દેવભવ, સાતમો દેવ ભવ બ્રહ્મલોકમાં. તે સંયુથ દેવ હોતો નથી.
પાપ છાવણ - આ લંબાઈ, પહોડાઈ સ્થાપના માત્રથી જાણવી, તે પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત હોય છે. ના તાપ પ્રજ્ઞાપના સૂત્રનું બીજું પદ, તેમાં કહ્યા મજબ બ્રાહ્મલોકનું સ્વરૂપ કહેવું. માવઠંસUક યાવતુ શબ્દથી સપ્તવર્ણ, ચંપક, ચત • અવતંસક મણે બ્રહ્મલોકાવતંસક છે ઈત્યાદિ - X - X • સોમારિયાઇ પવMાણ કુમાર માફક કૌમારી, તે પ્રવજ્યાના વિષયભૂત. વિદ્ધવત્ર - વ્યુત્પન્ન મતિ. - x - કનૈ fથ - અત્યંત સ્થિર, કેમકે વિવક્ષિત કાળ સુધી તે અવશ્ય રહે છે. પૂર્વ - તેના ગુણોના ધુવવથી તેથી જ ધારણીય - X - X - .
• સૂત્ર-૬૪૯ થી ૬૫૪ :
૬િ૪૯] ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું - હે ગોશાળા જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દુર્ગ, નિમ્નસ્થાન પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી કપાસના પક્ષમથી કે તણખલાં વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને પણ સ્વયં ઢંકાયેલ માને,
પ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, અલુપ્ત છતાં પોતાને કુતમાને, પલાયિત છતાં પોતાને પલાયિત માને, એ પ્રમાણે હે ગોશાલક ! તું બીજો ન હોવા છતાં તને “બીજો છો' તેમ બતાવે છે. તેથી તે ગોશાળા! તું આવું ન ર, આમ કરવું તારે ઉચિત નથી, તું તે જ છે, તારી તે જ છાયા છે, તું બીજો કોઈ નથી.
૬િ૫o] ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ક્રોધિત આદિ થયો, ભગવંતને ઉટપટાંગ આક્રોશવચનથી