________________
૧૩/-/૧/૫૬૪ થી ૫૬૬
ઔરયિકો ઉપજે છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોતલેશ્મી ઉપજે છે. - - જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કૃષ્ણપાક્ષિક ઉપજે છે. એ પ્રમાણે શુકલપાક્ષિક, સંતી, અસંજ્ઞી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક યાવત્ વિભંગજ્ઞાની ઉપજે છે.
૧૯
રાહ્લદર્શની ઉત્પન્ન થતાં નથી, અાસુદર્શની એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે અવધિજ્ઞાની, આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત ઉપજે છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી ઉત્પન્ન થતાં નથી, નપુંસકવૈદક એક, બે કે ત્રણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે ક્રોધકષાયી યાવત્ લોભકષાયી ઉપજે છે. શ્રોત્રેન્દ્રિયથી સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉપજતા નથી. નોઈન્દ્રિયોપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. મનોયોગી, વચનયોગી ઉપજતા નથી, કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટતા સંખ્યાતા ઉપજે છે. આ પ્રમાણે સાકારોપયુત અને અનાકારોપયુક્ત પણ જાણવા.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નસ્કોમાં એક સમયમાં કેટલાં નૈરયિકો ઉદ્ઘતેં? કેટલાં કાપોતલેશ્તી ઉદ્ધ યાવત્ કેટલા અનાકારોપયુક્ત ઉદ્ઘતેં?
ગૌતમ ! આ રત્નપભાપૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટતી સંખ્યાત નૈરયિક ઉર્તે છે. એ પ્રમાણે યાવત્ સંજ્ઞી, અસંજ્ઞી ઉતતા નથી. ભવસિદ્ધિક, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉર્તે છે, એ પ્રમાણે યાવત્ શ્રુતઅજ્ઞાની. વિભગજ્ઞાની ઉદ્ભર્તતા નથી. ચક્ષુદર્શની ઉર્તતા નથી. અાસુદર્શની જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. એ રીતે લૌભકષાયી સુધી જાણવું.
શ્રોપ્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉદ્ધર્તતા નથી. નોઇન્દ્રિય ઉપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. મનોયોગી, વચનયોગી ઉદ્ધર્તતા નથી. કાયજોગી જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ રીતે સાકાર, અનાકાર ઉપયુક્ત પણ જાણવા.
ભગવન્ ! આ સભાના ૩૦ લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં કેટલા નારકો કહ્યા છે? કેટલા કાપોતલેશ્મી યાવત્ કેટલા અનાકારોપયુક્ત કહ્યા છે ? કેટલા અનંતરોપપક, પરંપરોપક છે ? કેટલા અનંતરાવગાઢ, પરંપરાવાઢ છે ? કેટલા અનંતરાહારા, પરંપરઆહારા છે ? કેટલા અનંતર પચતા, પરંપર પર્યાપ્તા છે ? કેટલા ચરિમ, કેટલા અચરિમ કહ્યા છે ? [૩૯ + ૧૦ = ૪૯ ૫]
ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નસ્કાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નકોમાં સંખ્યાત નૈરયિકો છે. સંખ્યાતા કાપોતલેશ્તી યાવત્ સંખ્યાતા સંજ્ઞી છે, અસંતી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ત્રણ અને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. સંખ્યાતા ભવસિદ્ધિક યાવત્ સંખ્યાતા પરિગ્રહસંજ્ઞોપયુક્ત છે. સ્ત્રીવેદક, પુરુષવૈદક નથી, સંખ્યાતા નપુંસકવૈદક છે, એ પ્રમાણે ક્રોધકષાયી અને માનકષાયીને અસંવત્ જાણવા. મનોયોગી યાવત્ અનાકારોપયુક્ત સંખ્યાતા જાણવા. અનંતરોપન્નક કદાચ હોય, કદાચ ન હોય, જો હોય તો તેને અસંીવત્ જાણવા. પરંપરોપક નૈરયિક સંખ્યાતા છે. એ રીતે મ અનંતરોપપક કહ્યા, તેમ અનંતરાવગાઢ જાણવા. અનંતરાહારક, અનંતર પ્રાપ્તિક, પરંપરાવાઢ યાવત્ અસમિ બધાં સંખ્યાતા છે.
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦-લાખ નકાવાસોમાં અસંખ્યાત યોજન વિસ્તૃત નાસ્કોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉપજે છે ? ચાવત્ કેટલા આનાકારોપયોગ નૈરયિક ઉપજે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નસ્કાવાસોમાં અસંખ્ય વિસ્તૃત નકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જેમ સંખ્યાત યોજન વિસ્તૃતના ત્રણ આલાવા કહ્યા, તેમ અસંખ્યાત વિસ્તારવાળા ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે સંખ્યાતને બદલે અસંખ્યાત કહેવું, બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત અચરમ કહ્યા છે, લેશ્યામાં વિભિન્નતા છે. 'વેશ્યા'ને શતક-૧-માફક કહેવી, વિશેષ એ કે સઁખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃતમાં અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાત જ ઉદ્ધર્તે. બાકી પૂર્વવત્
ભગવન્ ! શરાપભાપૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? પન. ગૌતમ ! ૨૫-લાખ નરકાવાસ. - - - ભગવન્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ?
૨૦
એ પ્રમાણે રત્નપભાની માફક શર્કરપ્રભા પણ કહેવી. વિશેષ એ કે – આ ત્રણે ગમમાં અસંજ્ઞી ન કહેવા.
વાલુકાપ્રભા વિશે પૃચ્છા. ગૌતમ ! ૧૫-લાખ નરકાવાસો છે. બાકી શકરાભાવ. લેફ્સાઓમાં ભેદ છે, તે પ્રથમ શતવત્ છે.
પંકપ્રભા વિશે પૃચ્છા. ગૌતમ ! દશ લાખ નરકાવાસ. એ પ્રમાણે શકરાભાવ. વિશેષ આ - અવધિજ્ઞાની-અવધિદર્શની ઉદ્વર્તતા નથી. ધૂમપભા વિશે પૃચ્છા. ગૌતમ! ત્રણ લાખ નરકાવાસ.
તમા વિશે પૃચ્છL - ૪ - ગૌતમ ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ કહ્યા છે. બાકી પંકપ્રભાવત્ જાણવું.
ભગવન્ ! અધઃસપ્તમી પૃથ્વીમાં અનુત્તર અને કેટલા મોટા મહાનરકાવાસ કહ્યા છે? ગૌતમ ! પાંચ અનુત્તર, અપતિષ્ઠાન પર્યા. ભગવન્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? એક સંખ્યાત વિસ્તૃત, બાકી ચારે અસંખ્યાત વિસ્તૃત. ભગવન્ ! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં મહા મોટા યાવત્ મહાનકોમાં સંખ્યાત વિસ્તૃત નકોમાં એક સમયમાં કેટલા નૈરયિક ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રા. પંકપ્રભા મુજબ જાણવું. વિશેષ આ - ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતાં નથી કે ઉદ્ધર્તતા નથી. બાકી બધું પૂર્વવત્ કહેવું, એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ કહેવું, અસંખ્યાત કહેવા.