SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૯/૫૫૪ થી પ૫૯ ૨૧૧ હવે તેઓની સ્થિતિને પ્રરૂપે છે - પંચેન્દ્રિય તિર્યંચનો દેવમાં ઉત્પાદથી ભવ્ય દ્રવ્ય દેવની જઘન્ય અંતર્મહd સ્થિતિ, ઉત્કટથી ત્રણ પલ્યોપમ છે. કેમકે ઉત્તર કુર આદિ મનુષ્યોનો દેવોમાં ઉપપાત થવાથી તેઓ ભવ્ય દ્રવ્ય દેવ છે. તેઓની ઉત્કર્ષથી ચરોક્ત સ્થિતિ છે. તરદેવમાં સાતસો વર્ષ - જેમકે બ્રહ્મદત્ત ચક્વર્તીની અને ૮૪ લાખ પૂર્વ-જેમકે ભરત ચક્રવર્તીની છે. - - ધર્મદિવ - જેઓ અંતર્મુહૂર્ત આયુ બાકી રહેતા ચાસ્ત્રિ લે, તેની અપેક્ષાએ છે. જેઓ દેશોન પૂર્વકોટી આયુથી ચારિ છે, તેમની અપેક્ષાએ આ સ્થિતિ છે. તેમાં આઠ વર્ષની જૂનના જાણવી. કેમકે પ્રવજ્યા માટે આઠ વર્ષને યોગ્ય ગણેલ છે. જે છ વર્ષના અતિમુક્ત કે ત્રણ વર્ષના વજસ્વામીની દીક્ષા છે, તે કોઈક વખત જ હોવાથી લખી નથી. દેવાધિદેવોમાં ભગવંત મહાવીરની જેમ જઘન્ય-ર-વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪-લાખ પૂર્વ, ઋષભસ્વામી વતુ. • • ભાવ દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, જેમકે વ્યંતરોની. ઉત્કૃષ્ટ 33-સાગરોપમ, જેમ સવર્થ સિદ્ધની. તેઓની વિગુર્વણા કહે છે – મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈકિચલબ્ધિસંપન્ન ભવ્ય દ્રવ્ય દેવો એક રૂપ કે વિવિધરૂપ વિક્ર્વવાને સમર્થ છે. દેવાધિદેવને સર્વથા ઉત્સુકતા વર્જિત હોવાથી શક્તિ સદભાવ છતાં વિકર્વતા નથી. સંપત્તી - વૈક્રિસરૂપ સંપાદનથી, વિકુણા શક્તિ હોય છે. તે માત્ર લબ્ધિ છે. • • હવે આ દેવોની ઉદ્ધતના પ્રરૂપવા કહે છે – ભવ્ય દ્રવ્ય દેવોની ભાવિ દેવભવ સ્વભાવવથી નાગ્યાદિ ગણ ભવનો નિષેધ છે. -- નરદેવ સૂત્રમાં, કામભોગોનો ત્યાગ ન કરનાર તૈરયિકમાં ઉત્પન્ન થાય, બાકીના ત્રણમાં રૂચદય, નોમાં જો કે કોઈxચવ તોમાં -ઉત્તપન્ન થાય છે, તે નરદેવવ ત્યાગી ધર્મદિવત્વ પામીને થાય છે, તેમાં દોષ નથી. • x • અસુરકુમારોની ઉદ્ધતના માફક કહેવું. હવે તેઓનો અનુબંધ કહે છે – વયત્રને આદિ. • x • x - ભવ સ્થિતિ પૂર્વે વર્ણવી છે, તે જ સંસ્થિતિ અર્થાત્ તેના પર્યાયનો અનુબંધ. -- ધર્મદિવની જઘન્ય એક સમય સ્થિતિ, અશુભ ભાવમાં જઈને, તેનાથી નિવૃત્ત થઈને શુભ ભાવ પામીને એક સમય પછી મરણ થવાથી કહી. -- હવતે આ બધાંના અંતરની પ્રરૂપણા કરે છે – ભવ્ય દ્રવ્યદેવનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ છે. કઈ રીતે ? ભવ્ય દ્રવ્યદેવ થઈને ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા વ્યંતરાદિમાં જન્મીને, ત્યાંથી ચ્યવીને શુભ પૃથ્વી આદિમાં જઈને અંતર્મુહુર્ત રહીને ફરી ભવ્ય દ્રવ્ય દેવ રૂપે જમે. એ રીતે છે - x • અહીં કોઈ કહે છે – દેવત્વથી ચવીને અનંતર જ ભવ્ય દ્રવ્યદેવપણે ઉત્પત્તિના સંભવથી ૧૦,૦૦૦ વર્ષ જઘન્યથી તેનું અંતર થાય. તેથી તેનું તમુહૂર્ત અધિક અંતર કેમ કહ્યું? તો કહે છે કે – સર્વ જઘન્યાયુ દેવથી ચ્યવીને ૨૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 શુભ પૃથ્વી આદિમાં ઉત્પન્ન થઈ, ભવ્ય દ્રવ્ય દેવમાં ઉપજે છે, એમ ટીકાકારનો મત જાણવો. તેથી ચોક્ત તર થાય. વળી બીજા કહે છે – અહીં બધ્ધાયુ ભવ્ય દ્રવ્યદેવ જ અભિપ્રેત છે, તેથી જઘન્ય સ્થિતિક દેવત્વથી ચ્યવીને અંતર્મુહૂર્ણ સ્થિતિક ભવ્ય દ્રવ્યદેવત્વથી ઉત્પન્નનું અંતર્મુહૂર્તની ઉપર દેવાયુ બાંધવાથી યયોત અંતર થાય. અથવા ભવ્ય દ્રવ્યદેવના જન્મ અને મરણના અંતરને ગ્રહણ કરવાથી યથોકત અંતર થાય છે.. નરદેવોનું જઘન્યથી સાતિરેક સાગરોપમ કઈ રીતે થાય ? અપરિત્યક્ત સંગ એવો ચકવર્તી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેનું યથારૂં ઉત્કૃષ્ટ સ્થિતિ થાય, તે પછી નરદેવ મરીને પહેલી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ, ત્યાં ઉત્કૃષ્ટા સ્થિતિ સાગરોપમ પ્રમાણ આયુ અનુભવીને નરદેવ થાય. એ રીતે સાગરોપમ થયું, સાતિરેકપણું તે નરદેવના ભવમાં ચકરત્ન ઉત્પતિથી અર્વાચીન કાળ વડે જાણવી. ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત કઈ રીતે થાય ? ચક્રવર્તીત્વ જ સમ્યગ્રદૃષ્ટિથી તિવર્તી, તેનું દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર હોય છે, તેના સત્યભવમાં, કોઈને નરદેવત્વ પ્રાપ્ત થાય, એ રીતે જાણવું. ધમદિવનું જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ કઈ રીતે થાય ? કોઈ ચાસ્ત્રિવાનું કોઈ સૌધર્મમાં પલ્યોપમ પૃથકત્વ આયુમાં જન્મીને ત્યાંથી વીને ઘમદેવત્વ પામે, એ રીતે થાય. મનુષ્યપણામાં ઉપજી ચાસ્ત્રિ વિના રહે તે અધિકકાળ થાય. તેથી પલ્યોપમ પૃથકd. ભાવદેવનું જઘન્યથી અંતર્મુહૂર્ત કઈ રીતે ? ભાવદેવ ચ્યવીને અંતર્મુહૂર્ત બીજે રહીને ફરી ભાવદેવ થાય એ રીતે તેનું જઘન્યથી અંતર્મુહર્ત અંતર જાણવું. હવે આમનું અલાબદુત્વ કહે છે – સર્વથી થોડાં નરદેવ છે ભરત, ઐરાવતમાં પ્રત્યેકમાં બાર જ ચક્રવર્તી ઉત્પન્ન થાય, વિજયોમાં વાસુદેવના સંભવથી, બધામાં એક સાથે ઉત્પત્તિ ન થાય. દેવાધિદેવ તેનાથી સંખ્યાલગણા. ભરતાદિમાં પ્રત્યેકમાં તેઓનું ચક્રવર્તીથી બમણાપણે ઉત્પત્તિ છે, વિજયોમાં વાસુદેવ હોય તો પણ તેમની ઉત્પત્તિ છે. ધમદિવ સંખ્યાલગણા. સાધુની એક સાથે કોટી સહસ પૃચકવ સભાવથી કહ્યું. • • ભવ્ય દ્રવ્યદેવ અસંખ્યગણા છે. દેશવિરત આદિના દેવગતિગામીપણાથી સંખ્યાતત્વથી આમ કહ્યું -- ભાવદેવ અસંખ્યાતપણા - સ્વરૂપથી જ તેમનું બહુવ હોવાથી કહ્યા. - હવે ભાવદેવ વિશેષોના ભવનપતિ આદિના અલ્પબદુત્વને જણાવતાં કહે છે - જેમ જીવાભિગમમાં ત્રિવિધ ઇત્યાદિ. અહીં ત્રિવિધ જીવ અધિકાર એ અર્થ છે. દેવપુરુષોનું અલા બહુd કહ્યું, તે અહીં પણ કહેવું. તે આ પ્રમાણે - સહસાર કપમાં દેવો અસંચાલગણા, મહાશુક કક્ષમાં અસંખ્યાતગણ, લાંતકમાં અસંખ્યાતગણી, બ્રહ્મલોક કલામાં અસંખ્યાતગણા, માહેન્દ્રમાં અસંખ્યાતગણા, સનતકુમારમાં
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy