________________
૧૨/-/૪/૫૩૮
૧૮૩
સ્કંધ થાય. અથવા એક પરમાણુ, બે દ્વિ પ્રદેશિક સ્કંધ, એક ચતુઃ પદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધો થાય. અથવા ત્રણ દ્વિપદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુ, બે ત્રિપદેશિક પ્રદેશ થાય. અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, બે દ્વિપદેશિક સ્કંધ, એક ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ચાર દ્વિપદેશિક સ્કંધ થાય. - - - છ ભેદ કરાતા - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલો, એક ચતુઃપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલો, એક દ્વિપદેશિક સ્કંધ, એક પદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ - ત્રણ પરમાણુ પુદ્ગલ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા એક તરફ છ પરમાણુ પુદ્ગલ, એક ત્રિ પદેશિક સ્કંધ થાય અથવા એક તરફ પાંચ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય. - - આઠ ભેદ કરાતા એક તરફ સાત પરમાણુ, એક દ્ધિ પ્રદેશિક સ્કંધ થાય. - - નવ ભેદ કરાતા નવ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્ ! દશ પરમાણુ પુદ્ગલ યાવત્ બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક નવ પદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક અષ્ટપદેશિક સ્કંધ થાય. એ રીતે એકેકની વૃદ્ધિ કરતા યાવત્ અથવા ભે પંચપદેશિક સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા એક તરફ બે પરમાણુ, એક અષ્ટપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક સપ્તપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક પદેશિક સ્કંધ, એક છપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક ચતુ પ્રદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, બે ચતુઃ પદેશિક સ્કંધ થાય. અથવા બે પદેશિક સ્કંધ, એક ચતુઃ પદેશિક સ્કંધ થાય.
ચાર ભાગ કરાતા એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક છ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, એક ત્રિપદેશિક સ્કંધ, એક પાંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ બે પરમાણુ, બે ચતુઃ:પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક, એક ત્રિપદેશિક, એક ચતુઃપદેસિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ પુદ્ગલ, ત્રણ ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ દ્વિપદેશિક સ્કંધ, એક ચતુઃપદેશિક સ્કંધ થાય અથવા બે દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધ થાય.
પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક છ પ્રદેશિક સ્કંધ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
થાય અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ, એક પંચપદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક ત્રિપદેશિક, એક ચતુ પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, દ્વિપદેશિક સ્કંધ, બે ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ દ્વિપદેશિક, એક પિદેશિક સ્કંધ થાય. અથવા પાંચ દ્વિપદેશિક સ્કંધ થાય.
૧૮૪
છ ભેદ કરાતા-પાંચ પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા સાર પરમાણુ, એક દ્વિપદેશિક, એક ચતુપદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, બે ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ પરમાણુ, બે દ્વિપદેશિક, એક ત્રિપદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ. ચાર દ્વિપદેશિક સ્કંધ થાય.
સાત ભેદ કરાતા-છ પરમાણુ, એક ચતુ પદેશિક સ્કંધ થાય. અથવા પાંચ પરમાણુ, એક દ્વિપદેશિક, એક પદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, ત્રણ દ્વિપદેશિક સ્કંધ થાય. - - આઠ ભેદ કરાતા સાત પરમાણુ, એક પિદેશ સ્કંધ થાય. અથવા છ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય. - - નવ ભેદ કરાતા - આઠ પરમાણુ, એક દ્વિપદેશિક સ્કંધ થાય અથવા છ પરમાણુ, બે દ્વિપદેશિક સ્કંધ થાય.
દશ ભેદ કરાતા દશ પરમાણુ પુદ્ગલો થાય.
ભગવન્ ! સંખ્યાતા પરમાણુ પુદ્ગલોના સંયુક્ત થવાથી શું બને છે ? ગૌતમ ! સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભાગ કરતા બે ભેદ યાવત્ દશ ભેદ, સંખ્યાત ભેદ પણ થાય.
બે ભેદ કરાતા એક પરમાણુ યુદ્ગલ. એક સંખ્યા પદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે અથવા - ૪ - એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ત્રણ ભેદ કરાતા બે પરમાણુ, એક સંખ્યાત પદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક સંખ્યાત પદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક ત્રિપદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે યાવત્ એક પરમાણુ પુદ્ગલ, એક દશ પ્રદેશિક સ્કંધ, એક સખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપદેશિક, બે સંખ્યાત પદેશિક સ્કંધ થાય. એ રીતે સાવત્ એક દશપદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય.
ચાર ભેદ કરાતા - ત્રણ પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. જે પરમાણુ, એક દ્વિપદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, એક પિદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે યાવત્