________________
૧૧/-/૧૧/૫૧૮ થી પર
૧૫૯
, , ગાજર
દાસપણું દૂર થઈ જાય છે.
• સૂત્ર-પર૧ -
ત્યારે તે બલ અશ કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપિયો! જલ્દીથી હસ્તિનાપુર નગરને ચારકોધન (બંદીરહિત) કરો. કરીને માન-ઉન્માનમાં વૃદ્ધિ કરો. કરીને હસ્તિનાપુર નગરને અંદર અને બહારથી આસિત કરો, સંમાર્જિત કરો, ઉપલિપ્ત કરો યાવત કરો - કરાવો, રીને - કરાવીને ચૂપસહસ્ત્ર અને ચકસહરાની પૂજ, મહિમા, સકારપૂર્વક ઉત્સવ કરો, મારી આ આજ્ઞાને મને પછી સોંપો (આથતિ તદનુસાર કાર્ય થયાનું નિવેદન નો.)
ત્યારે તે કૌટુંબિક પુરષો બલ રાજાએ આ પ્રમાણે કહેતા યાવતુ તેમની આજ્ઞા પાછી સોંપી.
- ત્યારપછી તે બલરાજ જ્યાં અટ્ટણશાળા હતી, ત્યાં આવે છે, ત્યાં આવીને પૂર્વવત યાવતું મજનગૃહથી નીકળે છે, નીકળીને શુદ્ધ અને કર લેવાનું બંધ કર્યું. કૃષિ નિષેધ કર્યો, દેવાનો-માપતોલનો નિષેધ કર્યો. ભટોનો પ્રવેશ બંધ કર્યો, દંડ અને કુદંડ બંધ કર્યા, ઋણ મુક્ત કર્યા, ઉત્તમ ગણિકા તથા નાટ્ય સંબંધી પોથી યુક્ત થયો, અનેક તાલનુચર વડે આચરિd, વાદકો દ્વારા સતત મૃદંગનાદ, પ્લાન ન થયેલ પુષ્પમાલા, મુદીત-પ્રકીડિત લોક, બધાં નગરજન અને જનપદ નિવાસી. (ઈત્યાદિ) રીતે દશ દિવસ સુધી સ્થિતિ પ્રતીત કરે છે.
ત્યારે તે કાલરાજા દશ દિવસીય સ્થિતિ પતિતા વર્તતી હતી ત્યારે સેંકડોહજારો-લાખો યાગ કાર્ય કરતો, દાન-ભાણ આપતો, અપાવતો, સેંકડો, હજારો, લાખો લાભોને સ્વીકારતો, સ્વીકારવતો એ પ્રમાણે વિચરે છે.
ત્યારે તે બાળકના માતાપિતા પહેલા દિવસ સ્થિતિપતિતા કરી, ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યા, છ દિવસે જાગચ્છિા કરી, અગિયારમો દિવસ વીતી ગયા પછી, જાતક કર્મની નિવૃત્તિ કરી. અશુચિ જાતકર્મ કરણ સંપ્રાપ્ત થતાં બારમે દિવસે વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને જેમ શિવરાજમાં કહ્યું, તેમ યાવત ક્ષત્રિયોને આમંગા, આમનીને,
ત્યારપછી સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, ઈત્યાદિ પૂર્વવતુ યાવતું સતકાર-સન્માન કયાં, કરીને તે જ મિત્ર, જ્ઞાતિજન, ચાવતું રાજ, ઈશ્વર યાવતું ક્ષત્રિયોની આગળ પોતાના પિતામહ, પ્રપિતામહ, પિતાના પિતામહ આદિથી ચાલી આવતી અનેક પુરષ પરંપરાથી રૂઢ, કુળને અનુરૂપ, ફુલસર્દેશ, કુલ સંતાનતંતુવનિકર, આ આવા પ્રકારનું ગૌણ ગુણ નિux નામકરણ કર્યું . જેથી અમારો આ બાળક, બલરાજાનો પુ અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, તેથી અમાસ આ બાળકનું નામ “મહાબલ' થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ નામકરણ કર્યું - “મહાબલ'.
૧૬૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ત્યારે તે મહાબલ બાળક પાંચ ધplીઓ વડે પરિગૃહીત થયો. તે આ - ક્ષીરધlી વડે, એ પ્રમાણે જેમ ઢાતિજ્ઞ ચાવતું લાલન પાલન કરાતો સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારે તે મહાબલ બાળકના માતા-પિતા અનુક્રમે સ્થિતિપતિd, ચંદ્રસૂર્યદર્શન, ગરિકા, નામકરણ, ઘુંટણીયે ચાલવું, પણ વડે ચાલવું, ઝપાશન, ગ્રાસવદ્ધન, સંભાષણ, કણનિધન, સંવત્સર પતિલેખન, ક્ષટકર્મ, ઉપનયન ઈત્યાદિ અન્ય ઘણાં ગભરધાન, જન્મ મહોત્સવાદિ કૌતુક કરે છે.
ત્યારે તે મહાબલકુમારના માતા-પિતા તેને સાતિરેક આઠ વાનિો જાણીને શોભન એવા તિથિ-કરણ-મુહૂર્તમાં એ પ્રમાણે દેઢ તિજ્ઞની માફક યાવતું તે ભોગ સમર્થ થયો.
ત્યારે તે મહાલકુમાર બાલભાવથી મુક્ત થઈને ચાવતું ભોગ સમર્થ જાણીને, માતા-પિતાએ આઠ પ્રાસાદાdkસક કરાવ્યા. કરાવીને અમ્યુગતઉંચા-uહસિત એવા, તેનું વર્ણન રાયuસેણઈય માફક કરવું ચાવતું તે પ્રતિરૂપ હતા. તે પ્રાસાદાવતસકમાં બહુ મદuદેશ ભાગે આવા એક મોટા ભવનને કરાવ્યું, તે અનેક શત સ્તંભ ઉપર રહેલ હતું. તેનું વર્ણન રાયuસેણદયના પ્રેક્ષાગૃહ મંડપની જેમ કરવું, પ્રતિરૂપ હતું.
• વિવેચન-૫૨૧ -
ચારગશોધન એટલે બંદિનું વિમોચન, માનોન્માનવર્ધન તેમાં માન • રસ, ધાન્યવિષયક, સન્માન - તુલારૂપ, ૩૪મુk - શુક મુક્ત કરવા, એ પ્રમાણે સ્થિતિપતિતા કરાવે છે. શુક એટલે વેચવાના ભાંડ પ્રત્યે રાજાને દેવાનું દ્રવ્ય. સt - કરોથી મુક્ત, કર એટલે ગાય આદિનો પ્રતિવર્ષ દેવાનું રાજદય દ્રવ્ય. વ - ઉત્કૃષ્ટ અથવા ખેડવાનો નિષેધ. ફન - વેચાણનો નિષેધ હોવાથી અદેય. મિત્ર - વિક પ્રતિષેધથી માપવાનો નિષેધ, guત - ભટ એટલે રાજાજ્ઞાદાયી પુરુષોના પ્રવેશ કુટુંબીઘરોમાં થતો નથી તે.
મહોfમ - દંડ યોગ્ય દ્રવ્ય તે દંડ તથા કુદંડથી નિવૃત્ત આ દંડ અને કુદંડ જેમાં નથી તે દંડકુદંડિમ, તેમાં દંડ, તે અપરાધ અનુસાર રાજગ્રાહ્ય દ્રવ્ય, કુદંડ તે કારણિકોના મહા અપરાધને કારણે રાજ્યગ્રાહ્ય દ્રવ્ય. અથરમ - અવિધમાનું ધારણીય દ્રવ્ય, ઋણને માફ કરવાથી. ૪rforશાવર - વેશ્યાપધાન વડે નાટય - નાટકસંબંધી પાત્ર વડે યુક્ત તે માતાજ્ઞાવાનુવર - વિવિધ પ્રેક્ષાચારી વડે સેવિત. અનુકુયમુન - વાદનને માટે વાદક વડે ન મૂકાયેલા મૃદંગો જેમાં છે તે. અમ્યાન પુષ્પમાલાને, પ્રમુદિત લોકોના યોગથી પ્રમુદિતા, પ્રકીડિતજન યોગથી પ્રક્રિડિત.
સપુર નVT ના વર્ષ - પુરજનની સાથે અને જનપદસંબંધી જન વડે જે વર્તે છે, તે તથા તેને. વાચનાંતરમાં ‘વિજયવૈજયંત’ પણ દેખાય છે, તેમાં અતિશય વિજય