________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૩૯
સત્ય છે. પરંતુ આ ગતિમંદ છે, જિનજન્માદિ અવતરણ ગતિ શીઘતમ છે. - - અસભૃતાર્ય કલાનાથી.
પૂર્વે લોકાલોક વક્તવ્યતા કહી. હવે લોકના એક પ્રદેશગત વક્તવ્ય વિશેષ દર્શાવવા કહે છે - 'અસ્થિ મંતે' ઈત્યાદિ.. નાવ ની અહીં યાવતું શબ્દથી આ પ્રમાણે જાણવું - “સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સલલિત સંલાપ નિપુણ યુકતોપચાર કલિત.”
જેના બત્રીશ ભેદો છે, તે તથા તે નાટ્યના, તેમાં “ઈહા-મૃગ-ગsષભ-તુરગનર-મકર-વિહગ-વ્યાલક-કિન્નરાદિ ભક્તિ ચિત્ર” નામક એક નાટ્યવિધિ, આનો આચરિત અભિનય સંભવે છે, એ રીતે બીજા પણ ૩૧-પ્રકારો ‘શયuસેણીય' આગમથી જાણવા.
લોકના એકપ્રદેશ અધિકારથી આ પ્રમાણે કહે છે - જેમ આ તેર પ્રદેશોમાં તેર પ્રદેશો દશદિનું સ્પર્શતા, તેર દ્રવ્યો જેમાં સ્થિત છે, તેના પ્રતિ આકાશપદેશ તેર તેર પ્રદેશ થાય છે. એ પ્રમાણે લોકાકાશ પ્રદેશમાં અનંતજીવના અવગાહથી એક એક આકાશ પ્રદેશમાં અનંતા જીવ પ્રદેશો છે. તેમાં જઘન્ય પદમાં એકત્ર આકાશ પ્રદેશમાં સૌથી થોડાં જીવપ્રદેશો છે. તેનાથી સર્વજીવો અસંખ્યાતપણા છે. ઉત્કૃષ્ટ પદમાં તેનાથી વિશેષાધિક છે.
આ સૂત્રાર્થ આ વૃદ્ધોક્ત ગાથા વડે વિચારવો –
(૧) લોકના એક પ્રદેશમાં જઘન્યપદે જે પ્રદેશો, ઉત્કૃષ્ટપદમાં જે પ્રદેશો છે, તેમાં સર્વ જીવોમાં કોણ વધારે છે ? - આ પ્રશ્ન છે, તેનો ઉત્તર આ છે
(૨) જઘન્યપદમાં સૌથી થોડાં જીવ પ્રદેશો, જીવો અસંખ્યગુણા, ઉત્કૃષ્ટ પદે પ્રદેશો તેનાથી વિશેષાધિક કહેવા.
(3) હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કહે છે – જઘન્યપદે લોકાંત, જેની સ્પર્શના ત્રણ દિશામાં છે, ઉત્કૃષ્ટપદે છ દિશામાં સમસ્ત ગોલકમાં હોય છે, અન્યત્ર નહીં. (૪) તેમાં - જઘન્યપદે લોકને અંતે હોય છે, જ્યાં ગોલકને સ્પર્શે તે નિગોદ દેશ વડે ત્રણ દિશામાં હોય છે, બાકીની દિશા અલોકમાં અનાવૃત હોય છે. અર્થાત્ તે ખંડગોલ હોય છે. જ્યાં ગોલકમાં છ દિશામાં નિગોદ દેશ વડે સ્પર્શના થાય છે, તે ઉત્કૃષ્ટપદે થાય છે, તે પરિપૂર્ણ ગોલકમાં થાય, બીજે નહીં. અર્થાતુ ખંડગોલકમાં નહીં, લોકમળે તે હોય.
હવે પરિવચનમાં શંકા કરતા કહે છે - ઉત્કૃષ્ટ અસંખ્યગુણ જઘન્યથી કઈ રીતે હોય ? ત્રણ દિશાની સ્પર્શનાથી છ દિશાની સ્પર્શના બમણી ન થાય ?
(૫) જીવપદેશ અપેક્ષાએ ઉત્કૃષ્ટપદ અસંખ્યાતગુણ છે. જઘન્યપદથી કેમ ન થાય ? ત્રિદિ સાર્થનાથી પદિ સ્પર્શના નક્કી બમણી છે. તેથી ઉત્કૃષ્ટ પદ દ્વિગુણ જ થાય, તે અસંખ્યાતગુણ ઈષ્ટ છે. જઘન્યપદ આશ્રિત જીવ પ્રદેશાપેક્ષાએ અસંખ્યાતગુણ સર્વ જીવો કરતાં વિશેષાધિક જીવપ્રદેશની યુકતતાથી છે ? - અહીં
૧૪૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ઉત્તરમાં કહે છે કે -
(૬) જીવપદેશો જઘન્ય પદે થોડા છે. કઈ રીતે? કહે છે – નિગોદ માત્ર ક્ષત્રમાં જેની અવગાહના છે, તે તથા એક અવગાહનાવાળા. તેના વડે જે સ્પર્શન
અવગાહનને જઘન્યપદના તે નિગોદ માત્ર અવગાહત સ્પર્શન, તેથી ખંડગોલક નિપાદક નિગોદ વડે તેનું અસંસ્પર્શનથી આમ કહ્યું. ભૂમિની નજીકના અપવક કોણના છેલ્લા પ્રદેશ સદેશ જ જઘન્યપદ નામે પ્રદેશ છે. તેના આલોક સંબંધથી એક અવગાહના જ નિગોદને સ્પર્શે છે. ખંડગોલ નિષાદકો સ્પર્શતા નથી. તેમાં વળી જઘન્યપદ કલાનાથી શત-જીવને સ્પર્શે છે. તે પ્રત્યેકને કલાના વડે જ લાખપદેશને તેમાં અવગાઢ છે. એ પ્રમાણે જઘન્યપદમાં કોટી જીવપદેશોનો અવગાઢ છે, એ પ્રમાણે તેના જીવપદેશો થોડાં છે, એમ કહ્યું.
હવે ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશ પરિમાણ કહે છે- સ્પર્શનામાં-ઉતકૃષ્ટપદના પૂર્ણગોલક નિષાદ નિગોદ વડે સંસ્પર્શનાના જે અસંખ્યાતગુણત્વ જઘન્યપદ અપેક્ષાચી છે, તે તથા તે હેતુથી ઉત્કૃષ્ટ પદમાં અસંખ્યાતગુણા જીવપ્રદેશો જઘન્ય પદ અપેક્ષાથી હોય છે. ઉત્કૃષ્ટપદ જ સંપૂર્ણ ગોલક નિપાદક નિગોદ વડે એક અવગાહર્તા વડે અસંખ્યયથી તથા ઉત્કૃષ્ટપદ અવિમોચનથી એક પ્રદેશ હાનિ વડે પ્રત્યેકના અસંખ્યય વડે પૃષ્ટ છે. તે વળી કલ્પના વડે કોટી સહસથી જીવોનો સ્પર્શે છે, તેમાં પ્રત્યેક જીવપ્રદેશ લાખની અવગાહના વડે જીવપ્રદેશોના દશ કોડાકોડી અવગાઢ થાય છે, એ રીતે ઉત્કૃષ્ટ પદમાં તેને અસંખ્યગુણ વિચારવા.
હવે ગોલક પ્રરૂપણાને માટે કહે છે –
() ઉત્કૃષ્ટપદ - વિક્ષિત પ્રદેશને ન છોડીને નિગોદ અવગાહનાના એકના સર્વે દિશામાં નિગોદ અંતરો સ્થાપના વડે ગોલ નિષ્પાદિત થાય છે. કઈ રીતે? પ્રદેશની વૃદ્ધિનહાનિ વડે, વિવક્ષિત અવગાહનાના કેટલાંક પ્રદેશોને આકમિત કરતા, કેટલાંકને મૂકીને-એ પ્રમાણે એક ગોલકની નિષ્પત્તિ થાય છે.
(૮) બીજા ગોલકની કલાના માટે કહે છે - તે ઉક્ત લક્ષણ ગોલકને આશ્રીને બીજા ગોલક નિષ્પન્ન થાય છે. કઈ રીતે? ઉત્કૃષ્ટ પદ, પૂર્વોકત ગોલક સંબંધી છોડીને જે અન્ય ગોલક હોય છે, તેમાં ઉત્કૃષ્ટ પદ કલાનાથી નિગોદ છે. તથા જે છે, તે કહે છે - - (૯) ઉક્તકમથી નિગોદ મધ્ય ક્ષેત્રમાં ગોલકની નિષ્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદ અવગાહના અતિરિક્ત નિગોદ દેશોનો બીજા ગોલકમાં અંદર પ્રવેશથી થાય. એ પ્રમાણે લોકમાં અસંખ્યાત ગોલક નિષ્પન્ન થાય છે. કેમકે નિગોદ અવગાહનાનું અસંખ્યપણું છે, પ્રતિનિગોદ અવગાહનથી ગોલકની નિષ્પત્તિ થાય છે.
હવે આ પ્રતિગોલક ઉત્કૃષ્ટપદ કહ્યા, તેને જ અહીં લેવા કે બીજાને ?
(૧૦) વ્યવહારનયથી - સામાન્યથી, અનંતર કહેલ ઉત્કૃષ્ટ પદ કહ્યું, તેનાથી આ લેવું - શા માટે ? તે કહે છે. ઉત્કૃષ્ટ પદોથી કેવલ અસંખ્યાત ગોલકો નથી,