________________
૧૧/-/૨/૪૯૯
શતક-૧૧, ઉદ્દેશો-૨-“શાલૂક”
— x — x — x — x — x — xસૂત્ર-૪૯૯ ઃ
ભગવન્! એકપત્રક શાલૂક એક જીવવાળું છે કે અનેક જીવવાળું ? ગૌતમ ! એક જીવવાળું છે, એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. યાવત્ અનંતવાર. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુપૃથકત્વ. બાકી પૂર્વવત્.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
-
શતક-૧૧, ઉદ્દેશો-૩-‘પલાશ''
— — * — * — x — x —
—
• સૂત્ર-૫૦૦ ઃ
ન
ભગવન્ ! એકપત્રક પલાશ એકજીવક છે કે અનેકજીવક ? અહીં ઉત્પલઉદ્દેશાની વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. વિશેષ આ - શરીરની અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ગાઉપૃથકત્વ, તેમાં દેવો ન ઉપજે. લેશ્યામાં ભગવન્ ! તે જીવો, કૃષ્ણલેશ્તી, નીલલેશ્મી કે કાપોતલેશ્તી છે ? ગૌતમ ! કૃષ્ણ-નીલ કે કાપોત લેશ્મીના ૨૬ ભંગો. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
શતક-૧૧, ઉદ્દેશો-૪-“કુંભિક” છે
— * - * — * - * — — * -
૧૨૧
- સૂત્ર-૫૦૧ ઃ
ભગવન્ ! એકપત્રક કુંભિક જીવ, એકજીવક કે અનેકજીવક ? એ પ્રમાણે જેમ પલાશ-ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથવ. બાકી પૂર્વવત્.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• સૂત્ર-૫૦૨ -
શતક-૧૧, ઉદ્દેશો-પ-“નાલિક સુ
— x — * — x — x — x — x —
ભગવન્ ! એકપત્રક નાલિક, એકજીવક કે અનેકજીવક છે ? એ પ્રમાણે
૧૨૨
કુંભિક ઉદ્દેશ વક્તવ્યતા સંપૂર્ણ કહેતી. ભગવન્ ! તે એમ જ છે. શતક-૧૧, ઉદ્દેશો-૬-“પા”
— — x — — x — x —
— x - સૂત્ર-૫૦૩ :
ભગવન્ ! એકપત્રક પદ્મ, એકજીવક કે અનેક જીવક છે ? એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. ભગવન્ ! એમ જ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
— x
..
શતક-૧૧, ઉદ્દેશો-૭-“કર્ણિક”
- સૂત્ર-૫૦૪ ઃ
ભગવન્ ! એકપત્રક કર્ણિક શું એક જીવ છે ? એ બધું સંપૂર્ણ પૂર્વવત્ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-૮-“નલિનક જી
• સૂત્ર-૫૦૫ ઃ
— X — x — — — —
— * — * - * — * — X — * -
ભગવન્ ! એકપત્રક નલિન એક જીવ છે? એ બધું સંપૂર્ણ પૂર્વવત્ યાવત્ અનંતવાર કહેવું - ભગવન્ ! તે એમ જ છે (૨). • વિવેચન-૪૯૯ થી ૫૦૫ [ઉદ્દેશા-૨ થી ૮]
‘શાલૂક’ આદિ સાત ઉદ્દેશા પ્રાયઃ ઉત્પલ ઉદ્દેશક સમાન આલાવાવાળા છે. વિશેષ વળી જે છે, તે સૂત્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – જે કહ્યું કે – “દેવોમાં ઉત્પન્ન થતાં નથી”, તેનો આ અર્થ છે - ઉત્પલમાં દેવમાંથી ાવેલ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, તે અહીં ‘પલાશ’માં ઉત્પન્ન ન થાય તેમ કહેવું. કેમકે તેનું અપ્રશસ્તત્વ છે, તે પ્રશસ્ત ઉત્પલાદિ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તથા લેશ્યાદ્વારમાં “આમ
--
કહેવું” એ વાક્ય શેષ છે. તે જ દર્શાવે છે - જો તેજોલેશ્યા યુક્ત દેવ, દેવભવથી ાવીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેમાં તેજોલેશ્યા પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યુક્તિથી પલાશમાં, દેવત્વ છોડીને ઉત્પન્ન ન થાય, તેથી અહીં તેજોલેશ્યા સંભવતી નથી. તેના અભાવે આધ ત્રણ લેશ્યા જ હોય છે. તેમાં ૨૬ ભંગ છે.
આ ઉદ્દેશકોમાં વૈવિધ્યના સંગ્રહ માટે ત્રણ ગાયા છે - શાકમાં ધનુપ્ યક્ત્વ, પલાશમાં ગાઉ પૃથકત્વ, બાકીના છ એમાં અધિક ૧૦૦૦ યોજન છે... કુંભિક અને નાલિકમાં વર્ષપૃયત્વ સ્થિતિ જાણવી, બાકીના છમાં ૧૦,૦૦૦ વર્ષ છે... કુંબિક, નાલિક, પલાશમાં ત્રણ લેશ્યા હોય છે, બાકીના પાંચમાં ચાર લેફ્સાઓ હોય છે.