________________
૧/-/૬/૪0 થી ૪૪
૧૩
૧૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
સૂત્ર-૪૯૩ :
ભગવન ! ઉત્તર દિશાવત એકોટક મનુષ્યોનો એકોરૂપ દ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? જેમ જીવાભિગમમાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. ચાવતું શુદ્ધદેતદ્વીપ. આ ૨૮ ઉદ્દેશા કહેવા. ભગવદ્ ! તે એમ જ છે.
• વિવેચન-૪૯૩ - જીવાભિગમ મુજબ - પૂર્વોક્ત દક્ષિણના અંતર્લીપના કથન અનુસાર જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
- X
- X
- X
- X
- X
- X
-
અભિષેક-આ રીતે. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક અભિષેક સભામાં ગયો. જઈને અભિષેક સભાને પ્રદક્ષિણા કરતો પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ્યો. સીંહાસન પાસે ગયો. સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે શકના સામાનિક પપૈદામાં ઉત્પન્ન દેવોએ અભિયોગિક દેવોને બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયો! જદીથી શકેન્દ્રનો મહાઈ, મહાહ, વિપુલ ઈન્દ્રાભિષેક ઉપસ્થાપિત કરો. ઈત્યાદિ. - - અલંકાર, અનિકા તે પ્રમાણે જ જાણવા, જેમ સૂર્યાભમાં કહ્યા છે – તેમાં અલંકાર વર્ણન આ પ્રમાણે
ત્યારે તે દેવેન્દ્ર શકે સૌ પ્રથમ અતિ સૂક્ષ્મ, સુગંધી, ગંધ કાપાયિક વાથી શરીર લુછયું. પછી સરસ ગોશીષ ચંદનથી શરીરને લીપન કર્યું. નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષુહર, વર્ણ-સ્પર્શ યુક્ત, ઘોડાની લાળ જેવું પાતળું, શેત, સુવર્ણનાતાર યુક્ત કિનારીવાળું, આકાશ-સ્ફટિક સમાન પ્રભાવાળું, દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેર્યુ. હાર ઈત્યાદિ.
અનિકા-કંઈક આ રીતે. પછી તે શક સિદ્ધાયતનના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો. દેવછંદકમાં જ્યાં જિનપ્રતિમા હતી, ત્યાં આવ્યો, આવીને જિનપ્રતિમાને જોઈને પ્રણામ કર્યા, લોમહસ્તક વડે જિનપ્રતિમા પ્રમાઈ, સુગંધી ગંધોદક વડે નાના કરાવ્યું. -x - અચનિકા પછી ગ્રન્થને વાંચ્યો. પાર્વત્ આત્મરક્ષ - કંઈક કહે છે. ત્યારપછી તે શકેન્દ્ર સુધમસિભામાં આવ્યો, આવીને સીંહાસને પૂર્વાભિમુખ બેઠો. પછી તે શક્રેન્દ્રની પશ્ચિમ-ઉત્તર, ઉત્તર-પૂર્વમાં ૮૪,૦૦૦ સામાનિકો બેઠા. પૂર્વમાં આઠ અગ્રમહિણી, પૂર્વ-દક્ષિણમાં અત્યંતર પર્ષદાની ૧૨,૦૦૦ દેવીઓ બેઠી. દક્ષિણમાં મધ્યમ પર્ષદાની ૧૪,૦૦૦ દેવીઓ બેઠી, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પર્ષદાની ૧૬,૦૦૦ દેવી બેઠી. પશ્ચિમમાં સાત સેનાધિપતિ બેઠા. ત્યારે તે શકની ચારે દિશામાં ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો બેઠા. ઈત્યાદિ. -- ftv - ઈત્યાદિમાં કેવી મહાલ્પતિ, કેવો મહાનુભાગ, કેવો મહાયશ, કેવું મહાબલ? એમ પાઠ જાણવો.
૩૨ લાખ વિમાનો. અહીં સાવચી આ પ્રમાણે જાણવું - ૮૪,૦૦૦ સામાનિકો, 33 પ્રાયઅિંશકો, આઠ અગ્રમહિષી યાવતુ બીજા પણ અનેક દેવ-દેવીનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો.
&િશતક-૧૦, ઉદ્દેશા-૭ થી ૩૪-અંતદ્વીપો છે
– X - X - X - X - X - X – o ઉદ્દેશા-૬-માં સુધમસિભા કહી. તે આશ્રય છે. આશ્રય અધિકારથી આશ્રયવિશેષ અંતરદ્વીપ નામે મેરના ઉત્તર દિશાવર્તી શિખરી પર્વતની દાઢામાં રહેલ, લવણસમુદ્ર મંતવર્તી-૨૮ દ્વીપો[11/8]