________________
૯/-/૩૩/૪૬૫
૩૯
બોલતા-ગાતા-નાચતા-હસતા-ભાસતા-સાસિતા-શિખવતા-શ્રાવિતા એટલે આ અને
આ થશે, એવા પ્રકારના વચનોને સાંભળતા. એકબીજાનું રક્ષણ કરતાં, આલોક કરતા ઈત્યાદિ તો લખેલું જ છે. આ વાચનાંતરમાં સાક્ષાત્ દેખાય છે, આટલું વધારાનું છે, તે અધિકને કહે છે –
ત્યારપછી જચ(જાત્ય), ઉત્તમમલ્લિહાણ, ચંચુરિચય, લલિત, પુલય વિક્રમ વિલાસગતિક - x - ઈત્યાદિ ૧૦૮ ઉત્તમ ઘોડાઓ અનુક્રમે ચાલ્યા. પછી દાંત, ઉન્મત્ત, ઉન્નત વિશાળ ધવણ દાંતવાળા સોનાથી જડેલ દંતશૂળોથી શોભતા ૧૦૮ હાથીબચ્ચાઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી છત્રસહિત, ધ્વજસહિત, ઘંટસહિત, પતાકાસહિત, ઉત્તમ તોરણ સહિત, ઘંટડી અને હેમજાળથી પવૃિત્ત, નંદીઘોષ સહિત, સુવર્ણમય તિણિસ-કનક નિર્યુક્ત દારુ, સુસંવિદ્ધ ચક્ર મંડલપુર, - x - આકીર્ણ ઉત્તમ ઘોડાથી સુસંપ્રયુક્ત, કુશળન-નિપુણ સારથીથી સારી રીતે ગ્રહિત, સર્દેશ બત્રીશ તોણથી પરિમંડિત, કંકડાવાંસક સહિત, ચાપ, બાણ, આયુધ આવરણથી યુદ્ધ માટે સજ્જ ૧૦૮ રચો અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી તલવાર, સત્તિ, ભાલા, તોમર, મૂળ, લકુડ, ભિંડિમાલ, ધનુપ્ બાણથી સજ્જ પદાતીઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માડંબિક, ઈન્ચ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે, કેટલાંક ઘોડા ઉપર, કેટલાંક હાથી ઉપર, કેટલાંક સ્થમાં અનુક્રમે આગળ ચાલ્યા. તેમાં વરમલ્લિહાણ એટલે ઉત્તમ માળા-પુષ્પ બંધન સ્થાન, મસ્તકનો કેશકલાપ જેનો છે તે. વાલિહાણ એટલે ઉત્તમ મલ્લિકાવત્ શુક્લત્વથી, પ્રવર વિચકિલ કુસુમવત્ ઘ્રાણ-નાસિકા જેની છે. તે. ક્યાંક “તરમલ્લિહાયણ'' દેખાય છે. તેમાં તર એટલે વેગ બળ તથા મલ
એટલે ધારણ કરવું તેથી તરોમલ્લી એટલે તરોધાક-વેગાદિ ધાસ્ક, હાયન એટલે સંવત્સર અર્થાત્ યૌવનવંત. ક્યાંક ‘વરમલ્લિભાસણ' દેખાય છે. તેમાં પ્રધાનમાલ્યવત તેથી દીપ્તિમાન એવો અર્થ થાય છે.
સંતુષ્વિય - કુટિલ ગમન અથવા ચંચુ એટલે પોપટની ચાંચ, તેની જેમ વક્રતાથી. ઉચ્ચતમ-ઉચ્ચતાકરણ, પગને ઉંચો કરવો તે. તે લલિત-ક્રીડિત-પુલિત આ
ત્રણ શબ્દથી ગતિ બતાવી છે. પ્રસિદ્ધ એવી વિક્રમ-વિશિષ્ટ, ક્રમણ-ક્ષેત્ર ઉલ્લંઘન, તત્પ્રધાન વિલાસિત-વિશેષે ઉલ્લાસિત ગતિ જેની છે તે. ક્યાંક આવું વિશેષણ પણ દેખાય છે - અંત્રુવિયનનિય ઇત્યાદિ, તેમાં ચંચુરિત-લલિત-પુલિતરૂપ ચલ એટલે અસ્થિર હોવાથી ચંચલ, ચંચલપણાથી અતી ચટુલ ગતિ જેની છે તે, હરિમેલવનસ્પતિ વિશેષ, મુકુલ-કુંડલ, મલ્લિકા-વિચર્કિલ તેના જેવી આંખો જેની છે તે અર્થાત્ શ્વેત આંખો. દર્પણ આકારે ઘોડાના અલંકાર વિશેષ, તેના વડે અમલિન એવા ચામર અને દંડ વડે પરિમંડિત કટિ (કેડ) જેની છે તે, ક્યાંક આવા વિશેષણ પણ દેખાય છે - મુમંડળ, ઈત્યાદિ. તેમાં મુખ્યમાંક - મુખનું આભરણ, અવચૂલા-લાંબી થતી પુંછડી, સ્થાસક-દર્પણ, એવું પર્યાણ છે જેનું તે તથા ચામર ગંડ પરિમંડિત કરી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
જેની છે તે. ક્યાંક વળી આવો પાઠ પણ છે - થાસરિતાળ આદિ. તેમાં મહિનાળ - મોઢાનું ચોકઠું - ૪ - ઉપધાન્તાનાં - થોડી શિક્ષા ગ્રહણ કરેલ એવા હાથીના બચ્ચા (મદનીયા) તે જોડવું.
કૃત્તિ ક ંળ આદિ ઉત્સંગ એટલે પાછળનો ભાગ, ઉન્નત અને વિશાળ એવા જે ચૌવનના આરંભવર્તીપણાથી તથા શ્વેત દાંતવાળા. નોમી અહીં કાંચનકોશી એટલે સુવર્ણમય ખોલ, તેમાં પ્રવિષ્ઠ દાંત શોભતા હતા. રચના વર્ણનમાં માયાળ સપડાવાળું શબ્દ છે. તેમાં ગરુડાદિ રૂપયુક્ત તે ધ્વજ, તેનાથી જુદી તે પતાકા. સચિચિયાળી આદિ. સિિકણીક એટલે નાની ઘંટડીઓ યુક્ત જે હેમજાલ-સોનાનું તેનું આભરણ વિશેષ, તે ચોતફથી જેમાં વીંટાયેલ છે તે.
..
0
મનંનિયોસાળું - અહીં નંદી-બાર સૂર્ય (વાધો)નો સમુદાય. તે આ પ્રમાણે – ભંભા, મકુંદ, મદ્દલ, કડબ, ઝલ્લરી, હુડુક્ક, કંસાલા, કાહલ, તલિમા, વંશ, શંખ
અને પણવ. - - - મવત્તિ ઈત્યાદિ હૈમવતાનિ-હિમવથી સંભવતા, ચિત્ર-વિવિધ, તેનિ શાનિ એટલે તિનિશ નામના ઘાસ સંબંધી, કનકનિયુક્તાનિ-સોના વડે ખચિત, દારુક-કાષ્ઠ, લાકડું જેમાં છે તે. સુવિઘ્ન - સારી રીતે સંવિદ્ધ ચક્ર અને મંડળની ગોળ ધારા જેમાં છે તે તથા મુનિવ્રુત્રિત્ત તેમાં સારી રીતે સંશ્લિષ્ટ ચિત્રવત્ કરાયેલ મંડલની ગોળ ધુરા જેમાં છે તે. જાનાયસ૰ ઈત્યાદિ. કાલાયસ એવું વિશેષ પ્રકારનું લોઢું, તેના વડે સારી રીતે કરાયેલ નેમિ - ચક્ર મંડનધારા, તેના વડે જે યંત્રકર્મ-બંધનક્રિયા જેમાં છે તે. સન્નવસ્તુ૧૦ આકીર્ણ-જાતવાન ઉત્તમ ઘોડા વડે સારી રીતે સંપયુક્ત તે તથા સનના ઈત્યાદિ. વિજ્ઞ-કુશલ પુરુષો વડે, છેક સારથી વડે અર્થાત્ દક્ષ પ્રાજિતા વડે સારી રીતે સંપ્રગૃહીત એવા તે તેમાં સમય૰ ઈત્યાદિ. સો બાણો યુક્ત એવા બત્રીશ તોણ-ભાથા, તેનાથી પરિમંડિત તથા કંકટ એટલે કવચ અને અવહંસક એટલે શેખરક સાથે અથવા શિરસ્ત્રાણ વડે તથા ધનુમ્ અને બાણ સહિત જે ભાલા વગેરે પ્રહરણો-આયુધો, તેમાં ભરેલા છે. તેવા યુદ્ધ સજ્જયુદ્ધ પ્રગુણો તેવો (થ),
.
હવે સૂત્રની અધિકૃત વાચનાને અનુસરે છે - ત્યારપછી ઘણાં ઉગ્ર ઇત્યાદિ, તેમાં ઉગ્ર એટલે ઋષભદેવે આરક્ષપણે નિયુક્ત, તેના વંશજો. ભોગ-ઋષભદેવ ગુરુપણે પ્રયોજેલા, તેના વંશજો. એ પ્રમાણે જેમ ઉવવાઈમાં કહ્યું છે તે રાજૂ
-
ઈત્યાદિ. તેમાં રાજન્ય એટલે ઋષભદેવે મિત્રરૂપે સ્થાપેલા, તેમના વંશજો, ક્ષત્રિયો
પ્રસિદ્ધ છે. ઈક્ષ્વાકુ-નાભિરાજાના વંશજો, જ્ઞાતા-ઈક્ષ્વાકુ વંશના વિશેષરૂપ, કુરવકુટુના વંશજો. હવે આ સૂત્ર ક્યાં સુધી કહેવું? તે કહે છે. યાવત્ ઈત્યાદિ. વાગુરા એટલે મૃગના બંધન માટે વાગુની જેમ તે. બધે જ પરિવારણના સાધર્મ્સથી પુરુષ, આવા મહાપુરુષ વાગુરા વડે પવૃિત્ત.
મહંસ ૭ - મહાઅશ્વ, કેવા પ્રકારે ? તે કહે છે અશ્વોના મધ્યે વર (ઉત્તમ), પાઠાંતરથી ગામવાર ૰ - અશ્વ આરૂઢ પુરુષ, અસવાર. નાગ એટલે હાથી,
0
-