________________
૯)-૩૩/૪૬૫
ex
જેમ ‘ઉવવાd*માં છે, તે પ્રમાણે કહેવું ચાવતું આલોક કરતા, જય-જય શબ્દનું ઉચ્ચારણ કરતા અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં ઉગ્રો, ભૌગો ઈત્યાદિ જેમ ‘ઉવવાd' સૂત્રમાં કહ્યું તેમ ચાવતું મહાપુરુષોના વર્ગથી પરિવૃત્ત જમાલિ #મિયકુમારની આગળ, પાછળ, આસ-પાસ અનુક્રમે ચાલવા લાગ્યા.
ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારના પિતા સ્નાન કરી, બલિકર્મ કરી યાવતું વિભુષિત થઈને ઉત્તમ હાથીના કંધા ઉપર ચડ્યા, કરંટ પુષ્પની માળા યુકત છગને ધારણ કરી, શ્વેત ચામર વડે વીંઝાતા-વીંઝાતા, ઘોડા-હાથી-રથ-પ્રવર યોદ્ધાથી યુકત એવી ચાતુરગિણી સેનાની સાથે સંપરિવૃત મહા સુભટ, ચડગર ચાવતુ પરિવૃત થઈને જમાલી ક્ષત્રિયકુમારની પાછળ-પાછળ ચાલ્યા.
ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારની આગળ મોટા-મોટા અક્શો અને અસવારો તેમની આગળ, બંને પડખે હાથી અને મહાવતો, પાછળ રથ અને રથસમૂહ ચાલ્યા.
ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમાર સર્વ ઋદ્ધિ સહિત યાવતુ વાધ આદિની સાથે ચાલ્યા, તેમની આગળ કળશ અને તાડપત્રના પંખા લીધેલા પુરષો ચાલતા હતા. તેના મસ્તકે તછત્ર ધારણ કરેલ હતું. તેમની બંને બાજુ શેત ચામર અને પંખા વિંઝાતા હતા. તેમની પાછળ ઘણાં લાઠીધારી, ભાલાધારી યાવતુ પુસ્તકધારી યાવતું વીણાધરી, તેમની પાછળ ૧૦૮ હાથી, ૧૦૮ ઘોડા, ૧૦૮ રથ, તેમની પાછળ હાથમાં લાઠી-તલવાર કે ભાલાને લીધેલા ઘણાં પEાતીઓ આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર ચાવતું સાવિાહ આદિ આગળ ચાલ્યા યાવતું વાાિદિના અવાજો સાથે ક્ષત્રિયકુંડ ગામ નગની વચ્ચોવચ્ચેથી
જ્યાં બ્રાહાણ કુંડગ્રામનગર, જ્યાં બહુશાલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં, તે તરફ જવાને લાગ્યા.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર, ક્ષત્રિયકુંડગ્રામનગરના મધ્યમાંથી થઈને જઈ રહ્યા હતા. ત્યારે કંગાટક, ત્રિક, ચતુક યાવતુ પથમાં ઘણાં અથથી ઈત્યાદિ જેમ ‘ઉવવાઈ'માં કહ્યું છે તેમ યાવત્ અભિનંદતા, અભિdવતા આ પ્રમાણે બોલ્યા - હે નંદા ધર્મ દ્વારા તમારો જય થાઓ - જય થાઓ, હે નંદા તપ દ્વારા તમારો જય થાઓ, જય થાઓ, હે નંદા તમારું કલ્યાણ થાઓ. તમે આભન એવા ઉત્તમ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ વડે ન જિતેલાને જીતો, ઈન્દ્રિયોને જીતો, શ્રમણ ધમનું પાલન કરો, વિનોને પણ જીતો અને સિદ્ધિમાં જઈને વસો.
હે દેવા તપ વડે દૌયરૂપી કચ્છને અત્યંત દઢતાપૂર્વક બાંધીને, રાગહેપી મને પછાડો. ઉત્તમ શુકલધ્યાન દ્વારા આઠ કર્મeણુઓનું મન કરો. હે વીરા આપમત્ત થઈને ઐલોકચના રંગમંચમાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો અને ફરકાવો. અંધકાર રહિત અનુત્તર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો. તથા જિનવર ઉપદિષ્ટ સરળ સિદ્ધિ માર્ગ ઉપર ચાલીને પરમપદરૂપ મોક્ષને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રાપ્ત કરો, પરીષહ સેનાને નષ્ટ કરો, ઈન્દ્રિય ગ્રામના કંટકરૂપ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરો. તમારું ધમચિરણ નિર્વિન થાઓ. આ પ્રમાણે અભિનંદતા, અભિાવતા હતા.
ત્યારે તે ક્ષત્રિયકુમાર જમાલી હજારો નયનમાલા વડે જેવાતાક-જોવાલા, ઈત્યાદિ જેમ “ઉવવાઈ’ સુગમાં કણિકમાં કહ્યું તેમ યાવતુ નીકળે છે, નીકળીને
જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર, જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવે છે. આવીને છાદિ તી િઅતિશયને જુએ છે, જોઈને સહરાપુરાવાહિની શિબિકાને સ્થાપે છે, સ્થાપીને સહયપુરાવાહિની શિબિકાથી ઉતરે છે.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા આગળ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ નમન કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! જમાલી આમારો એકમાત્ર પુત્ર છે, અમને ઈષ્ટ, કાંત યાવત્ તેનું દર્શન દુર્લભ હોય, તેમાં કહેવાનું જ શું હોય? જેમ કોઈ કમલ, પu યાવ4 સહય દલકમલ કીચડમાં ઉત્પન્ન થઈને અને જળમાં વૃદ્ધિ પામીને પણ કરજથી લિપ્ત થતું નથી કે જલકણથી લિપ્ત થતું નથી, તેમ જમાલી
શિયકુમાર કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો, પરંતુ કામરજથી લેપાયો નહીં, ભોગરજથી લેપાયો નહીં મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજનથી લેપાયો નહીં. હે દેવાનુપિયા આ સંસારભયથી ઉદ્વિગ્ન થયો છે, આ જન્મમરણના ભયથી ભયભીત થયો છે. તેથી હે દેવાનુપિયા આપની પાસે મુંડિત થઈને ગૃહવાસથી નીકળી અનગર ધર્મમાં પદ્વજિત થઈ રહ્યો છે. તેથી અમે આપ દેવાનુપિયને આ શિષ્ણભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપિયા આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે જમાલીક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીરે આવું કહ્યું ત્યારે હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ નમસ્કાર કરીને ઈશાન દિશા ભાગમાં ગયો, જઈને પોતાની મેળે જ આભરણ અલંકાર ઉતાય. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતાએ હંસલક્ષણ પટણાટકમાં આભરણ અલંકારને ગ્રહણ કયાં, કરીને હાર, જલધારા ઈત્યાદિ સમાન આંસુ પાડતી જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે બોલી - હે પુત્ર! સંયમમાં પ્રવૃત્તિ કરજે, હે પણ સંયમમાં યન કરજે સંયમમાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરાપણ પ્રમાદ કરતો નહીં..
આ પ્રમાણે કહીને જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વેદ-નમસ્કાર કરી કરીને જે દિશાથી આવ્યા હતta, તે જ દિશામાં