________________
૯)-૩૩/૪૬૪ કુષ્ઠ આદિ વડે આંગળી આદિનું પતન, બાહુ આદિનું ખડ્ઝ છેદ આદિ વડે વિધ્વંસન-ક્ષય, એવો જેનો સ્વભાવ છે. તથા વિવક્ષિત કાળથી પૂર્વે કે વિવક્ષિત કાળની પછી અવશ્ય ત્યાજ્ય છે હવે આને કોણ જાણે છે ? કોઈ નહીં. પિતા કે પુગમાં કોણ પહેલા પરલોકે જશે અને કોણ પછી જશે અર્થાત્ પહેલા કોણ મરશે - પછી કોણ મરશે ?
પ્રવિશિષ્ટરૂ૫ - લક્ષણ. * * * * વ્યંજન - મષ, તિલકાદિ, ગુણ-પ્રશસ્વ. તેના વડે યુક્ત - સંગત. ઉત્તમ બલ, વીર્ય, સત્વ વડે યુક્ત, તેમાં શરીર અને પ્રાણ તે બળ, માનસ અવટંભ તે વીર્ય, ચિત્ત વિશેષ તે સવ. અથવા ઉત્તમ એવા બળ અને વીર્યનું જે સત્વ-સતા, તેના વડે યુક્ત, સૌભાગ્ય ગુણથી યુકત, અભિજાત એટલે કુલીન, જેમાં મહાક્ષમા છે, તે અથવા કુલીનો મધ્યે મહતું-પૂજ્ય અને ક્ષN સમર્થ છે, જે છે તે. નિપાત - અવિધમાન છે વાત આદિ ઉપઘાત જેમાં, ઉદાત્ત એટલે ઉત્તમ વણદિ ગુણો, તેથી જ લષ્ટ-મનોહર, પાંચે ઈન્દ્રિયો પટુ-સ્વવિષય ગ્રહણમાં દક્ષ, વિવિધ વ્યાધિઓના સ્થાનરૂપ, હાડકાં એ જ કાઠ, બંનેમાં કાઠિન્યનું સાધર્મ્સ છે, તેથી. શિરા - નાડી, સ્નાયુ, તે બંનેની જે જાળ-સમૂહ તેના વડે અત્યંત વેષ્ટિત. અશુચિ અર્થાત્ ગંદકી વડે સંક્ષિપ્ત-દુષ્ટ, - X X • નર સુપ્રિમ - જીણતા પ્રધાન શબ, જર્જરગૃહ એટલે જીર્ણઘર. તેની જેમ સડનાદિ સ્વભાવ.
વિપુલ કુળની તે બાલિકા, કળાકુશળ, સર્વકાળલાલિતા, સુખને માટે ઉચિત, માઈવગુણ યુક્ત, વિનયોપચારમાં નિપુણ, પંડિત વિચક્ષણા અર્થાત્ અત્યંત વિશારદ, મંજુલ એટલે કોમળ શબ્દોથી મિત-પરિમિત, મધુર-અકઠોર એવા અર્થથી, જે કહેલ હોય, તે તથા તેનું હસવું, જોવું, ગતિ અને વિલાસ અર્થાત્ નેત્રવિકાર કે ગતિવિલાસ, વિલસતી એવી ગતિ, વિશિષ્ટા સ્થિત, તેમાં જે વિશારદ તે તથા -
અવિકલકુલ એટલે ઋદ્ધિ પરિપૂર્ણ કુળ વાળી, શીલ વડે શોભતી, વિશુદ્ધ કુલવંશ એ જ સંતાન-તંતુ-વિસ્તારિત આંતુ તેની વૃદ્ધિથી અર્થાત્ પુત્ર ઉત્પાદન દ્વારથી, તે વૃદ્ધિમાં સમર્થ, જેણીની વયયૌવન છે, તે. પાઠાંતરથી કહે છે - વિશુદ્ધ કુલ-વંશ-સંતાન-તંતુ વર્ધનમાં જે પ્રકૃષ્ટ ગર્ભ છે, તેનો જે ઉદભવ, તેમાં જે પ્રભાવસામર્થ્ય તેવી. મનને અનુકૂલ અર્થાત્ હૃદય દ્વારા ઈશ્કેલી. ગુણ વડે વલ્લભ લેવી. શબ્દાદિ વિષયમાં અત્યંત ક્ષીણ કુતુહલ જેનું છે તે.
માનુસT TET - કામભોગના ગ્રહણથી તેના આધારભૂત સ્ત્રી-પુરુષ શરીર અભિપ્રેત છે. ૩થ્વીર - ઉચ્ચારાદિથી ઉદ્ભવેલ જેમાં છે, તે તથા દુરૂપમૂખથી તે અમનોજ્ઞ છે, પુરુષના વીર્યથી તે પૂર્ણ છે. અહીં દુરૂપ એટલે વિરૂપ અને પૂતિક એટલે કુચિત. મૃતના જેવી ગંધ જેની છે, તે મૃતગંધી, તેવો જે ઉચ્છવાસ તે મૃતગંધી ઉપવાસ તેના વડે અને અશુભ નિઃશ્વાસથી ઉદ્વેગજનક-ઉદ્વેગકારી. ઉવાસ એટલે મુખ વડે વાયુનું ગ્રહણ, નિઃશ્વાસ એટલે તેનો નિર્ણમ. બીભસ એટલે જુગુપ્સા ઉત્પાદક, લઘુસ્તક એટલે લઘુસ્વભાવ. કલમલ એટલે શરીરમાં રહેલ અશુભદ્રવ્ય
૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વિશેષ, તેના અવસ્થાનથી દુ:ખરૂપ છે તે. ઘણાં લોકો વડે સાધારણથી ભોગ્યવથી, તે શરીર બહુજન સાધારણ કહ્યું.
પરિફ્લેશ એટલે મહા માનસ આયાસણી અને કુછુ દુ:ખ એટલે ગાઢ શરીર આયાસથી જે સધાય છે - વશ કરાય છે તેવું (દુઃખ) વિપાક, પાકનો પણ હોય, તેથી વિશેષ કહે છે - ફળરૂપ વિપાક જેમાં કટુ છે, તે તથા પૂતળ • સળગાવાયેલ ઘાસના પૂળાની જેવું.
હે પુત્ર આ બધું તારું છે (શું ?) આર્ય - પિતામહ, દાદા. પ્રાર્યક-પિતાના પિતામહ, પરદાદા, પિતૃપાક-પિતાના પ્રપિતામહ. તે બઘાં પાસેથી આવેલ જે (સંપત્તિ) અથવા આર્મક પ્રાર્થક પિતાનો જે પયય-પરિપાટી, તેના વડે આવેલ જે વિપુલ ધનકનક. અહીં ‘ચાવ” શબ્દથી આ જાણવું - રન, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ, રતરત્ન આદિ. તેમાં વિપુલ ધન એટલે પ્રચુર ગાય આદિ, કણગ-ધાન્ય, રન તે કતનાદિ, મણિ તે ચંદ્રકાંતાદિ, મોતી અને શંખ પ્રસિદ્ધ છે. શિલડવાલ એટલે વિદ્રમ, રતરત્ન તે પદારણ, તે જેની આદિમાં છે તે, તથા વિધમાન સ્વાયત પ્રધાન દ્રવ્ય કે જે સર્વે સંપત્તિ પર્યાપ્ત છે. તેનું જે પરિમાણ છે, તે સાતમી પેઢી-કુળવંશથી અથવા કુલરૂ૫ વંશમાં થયેલ છે. ઘણી બધી ગરીબ વગેરેને આપવામાં આવે, જાતે ભોગ વડે ભોગવવામાં આવે કે પિતૃ આદિ ભાયાતોને ભાગ પાડવામાં આવે તો પણ ન ખુટે તેટલી છે.
અન્યાદિથી સાઘારણ, દાવાદ એટલે પુગાદિ વગેરેથી સાધારણ છે, આ વાક્ય દ્વારા દ્રવ્યની અતિ પરવશતા પ્રતિપાદઝ કરી છે, બીજા પ્રકારે કહે છે - અગ્નિ સામાન્યાદિ (અર્થાત્ આ બધાં વડે નાશવંત).
વિષય - શબ્દાદિ, તેમાં પ્રવૃત્તિ જનકcવથી અનુકૂળ તે વિષયાનુલોમ, તેના વડે આખ્યાપન કર્યું અર્થાત્ સામાન્યથી કહ્યું, પ્રજ્ઞાપના કરી અર્થાત્ વિશેષથી કથન કર્યું, સંજ્ઞાપન અર્થાત્ સંબોધન કર્યું વિજ્ઞાપના અર્થાત્ વિજ્ઞપ્તિ કરી-પ્રણયસંહ પ્રાર્થના કરી - ૪ -
વિષયને પ્રતિકુળ - તેના પરિભોગમાં નિષેધકાવથી પ્રતિલોમ તે વિષય પ્રતિલોમ. સંયમથી ભયભીત અને ઉદ્વેગ કરવો એવો જેનો સ્વભાવ છે તે. (એ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો.)
Hબ્ધ - સજ્જનને હિતપણાથી, અનુત્તર - અવિધમાન પ્રધાનતર, બીજું પણ તે પ્રકારે થશે, તેથી કહે છે – વન - અદ્વિતીય. જેમ આવશ્યકમાં કહ્યું છે. તે સૂત્ર આ છે - પ્રતિપૂર્ણ અર્થાત્ અપવર્ગ પ્રાપ્ત કરાવનાર ગુણથી ભરેલ. નેવાડા - નાયક, મોક્ષગમક અથવા તૈયાયિક. સંકુદ્ધિ - સમસ્તપણે શુદ્ધ. સમાજમાં - માયા આદિ શરાના કર્તનથી. સિદ્ધિમાન - હિતાર્થ પ્રાપ્તિ ઉપાય, મુત્તHT - અહિત તોડવાનો ઉપાય, નિરાધામ - સિદ્ધિ ક્ષેત્રમાં જવાનો ઉપાય. નબાપા VT • સર્વ કર્મના વિરહથી જન્મતા સુખનો ઉપાય. કવિતા - કાલાંતરે પણ ખોટું