________________
૯/-/૩૨/૪૫૫ થી ૪૫૩
પ0
ગણા છે.
• વિવેચન-૪૫૫ થી ૪૫૩ :
મનુષ્ય પ્રવેશતક, દેવ પ્રવેશનક સુગમ છે, તો પણ કંઈક લખીએ છીએ. - મનુષ્યોમાં બે સ્થાનકમાં સંમૂર્ણિમ, ગર્ભક રૂપે પ્રવેશે છે. બંનેને આશ્રીને એકાદિ સંખ્યાંતમાં પૂર્વવત્ વિકલ્પો કરવા. તેમાં અતિદેશમાં છેલ્લે સંખ્યાતપદ છે. તેના વિકમોને સાક્ષાત્ કહ્યા છે. અહીં હિકયોગમાં પૂર્વવત્ ૧૧ વિકલ્પો છે, અસંખ્યાત પદમાં પૂર્વે ૧૨-વિકલ્પો કહ્યા, અહીં ૧૧ જ છે. કેમકે સંમૂર્ણિમ અને ગર્ભમાં અસંખ્યાતવ હોત, તો બારમો વિકલ્પ પણ થાત. પણ ગર્ભજ મનુષ્યમાં સ્વરૂપથી પણ અસંખ્યાતનો અભાવ છે, તેથી તેના પ્રવેશનમાં પણ અસંખ્યાત સંભવે નહીં. * * * સંમૂર્ણિમમાં અસંખ્યાત સંભવે છે. તેથી -x- સંમૂર્ણિમ મનુષ્ય પ્રવેશનકમાં અસંખ્યાતગણું
જાણવું.
| દેવ પ્રવેશનકમાં જ્યોતિકગામી ઘણાં છે, તેમાં ઉત્કૃષ્ટપદે દેવ પ્રવેશનકવાળા બધાં પણ હોય. સૌથી થોડાં વૈમાનિક દેવ પ્રવેશનક કહ્યા, કેમકે તેમાં જનારાનું અભાવ હોય છે.
Q નાકાદિ પ્રવેશનકના અથવાદિને નિરૂપવા કહે છે - તેમાં મનુષ્ય પ્રવેશનક સૌથી થોડાં છે કેમકે મનુષ્ય ક્ષેત્રમાં તેવો ભાવ છે, અને તેમનું અપપણું છે. નૈરયિક પ્રવેશનક અસંખ્યાત ગુણત્વ કહ્યું કેમકે તેમાં જનારાનું અસં—ણવ છે. એ રીતે આગળ પણ જાણવું. -- અહીં પ્રવેશતક કહ્યું. તે ઉત્પાદ-ઉદ્વર્તના રૂપ છે. તેથી નાકાદિના ઉત્પાદ-ઉદ્વર્તના સાંત-નિરંતરપણે કહે છે –
• સૂત્ર-૪૫૮,૪૫૯ -
[૫૮] ભગવન ! નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર ? અસુરકુમાર સાંતર ઉપજે કે નિરંતર યાવતુ વૈમાનિક સાંતર ઉપજે કે નિરંતર? નૈરચિક સાંતર ઉદ્વર્તે છે નિરંતર ? ચાવત વ્યંતર સાંતર ઉદ્વર્ત કે નિરંતર? જ્યોતિકો સાંતર વે કે નિરંતર ? વૈમાનિકો સાંતર ચ્યવે કે નિરંતર ? - ગાંગેય! નૈરયિક સાંતર પણ ઉપજે નિરંતર પણ. ચાવત્ સ્વનિતકુમાર સાંતર પણ ઉપજે નિરંતર પણ.
પૃવીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે. એ પ્રમાણે ચાવવું વનસ્પતિકાયિક છે. બાકીના નૈરયિકની જેમ છે. યાવતુ વૈમાનિક સાંતર પણ ઉપજે નિરંતર પણ ઉપજે. • • નૈરયિકો સાંતર પણ ઉદ્ધતું નિરંતર પણ. એ રીતે યાવત સ્તનીતકુમાર જાણવા. પૃનીકાયિક સાંતર ન ઉદ્ધઓં નિરંતર ઉદ્વર્તે એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. બાકીના બૈરપિકવતું છે. વિશેષ : • જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં સ્ત્રવે છે, એમ કહેવું. ચાવત વૈમાનિક બંને રીતે વે..
ભગવાન ! ઔરસિકો, સત ઉત્પન્ન થાય કે અસત ગાંગેય નૈરયિકો સત ઉત્પન્ન થાય, અસત નહીં એ પ્રમાણે ચાવતું વૈમાનિક. • • ભગવન ! [11/4
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નૈરયિકો સવ ઉદ્ધતું કે અસત? ગાંગેય: સત નૈરચિક ઉદ્ધતું, અસતું નહીં. એ પ્રમાણે ચાવતુ વૈમાનિક. વિશેષ આ - જ્યોતિષ, વૈમાનિક વે છે, તેમ કહેતું.
ભગવાન ! સત્ નૈરયિક ઉપજે કે અસત્ ? સત્ અસુરકુમારે ઉપજે ? યાવત સહુ વૈમાનિક ઉપજે કે અસત? સત નૈરયિકો ઉદ્વર્ત કે અસત? સત અસુકુમાર ઉદ્ધતું યાવત સત વૈમાનિક અવે કે અસતુ વૈમાનિક ? ગાંગેય ! સત્ નૈરયિક ઉપજે અરાતું નૈરયિક નહીં. સત્ અસુરકુમાર ઉપજે, અસત્
સુકુમાર નહીં. સાવત્ સત્ કૈમાનિક ઉપજે, અસત્ વૈમાનિક નહીં. સત્ નૈરમિક ઉદ્ધd, અસત નૈરયિક નહીં ચાવતું સતુ વૈમાનિક વે, અસતુ વૈમાનિક નહીં. • • ભગવદ્ ! એમ કેમ કહ્યું કે સત્ નૈરયિક ઉપજે અસતુ નહીં યાવત્ સતુ વૈમાનિક , સિત નહીં?
ગાંગેય ! નિશ્ચિતપણે પુરાદાનીય પાર્શ્વ આરહતે લોકને શાશ્વત, અનાદિ, અનંત કહ્યો છે, જેમાં પાંચમાં શતકમાં ચાવતુ જે અવલોકાય તે લોક, તેથી હે ગાંગેય ! એમ કહેવાય છે કે યાવત્ સત્ વૈમાનિક ચ્યવે છે, અસતુ વૈમાનિક ઢવતો નથી.
ભગવન ! આપ સ્વયં આ પ્રમાણે જાણો છો કે અસ્વયં ? સાંભળ્યા વિના જાણો છો કે સાંભળીને ? - કે સત્ નૈરયિકો ઉપજે છે, અસત નહીં યાવત્ સત્ વૈમાનિકો ઍવે છે, અસત નહીં? ગાંગેય આ હું સ્વયં જાણું છું અસ્વય નહીં સાંભળ્યા વિના આ જાણું છું સાંભળીને નહીં કે સત્ નૈરયિકો ઉપજે છે,
સતુ નહીં યાવત્ સત્ વૈમાનિક આવે છે, અસતું નહીં. ભગવદ્ ! આમ કેમ કહો છો ?
ગાંગેય! કેવલી, પૂર્વમાં મિત પણ જાણે છે, અમિત પણ જાણે છે. દક્ષિણમાં પણ. એ પ્રમાણે જેમ શબ્દ ઉદ્દેશમાં જેમ કહ્યું તેમ યાવતુ કેવળીનું જ્ઞાન નિરાવરણ હોય છે, તેથી હું ગાંગેય ! એમ કહ્યું.
ભગવન્! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે કે અસ્વયં ? ગાંગેય ! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે, અરવયં નહીં ભગવાન ! એમ કેમ કહ્યું? ગાંગેય! કર્મના • ઉદયથી, રકતાથી, ભારિકતાથી, ગરસંભારિકતાથી, અશુભ કમના-ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપકથી નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે છે - અસ્વયં નહીં, તેથી કહ્યું.
ભગવના અસુરકુમારો અને પ્રશ્ન. ગાંગેયા અસુરકુમારે સ્વયં ઉપજે. છે, અસ્વયં યાવતુ ઉપજતા નથી. ભગવન્! આમ કેમ કહ્યું? ગાંગેય! કમનાઉદયથી, ઉપશમથી, વિગતીશી, વિશોધિથી, વિશુદ્ધિથી, શુભકમોંના-ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપાકથી અસુરકુમારો, અસુકુમારપણામાં સ્વયં ઉપજે છે, અવય ઉપજતા નથી. તેથી આ પ્રમાણે કહેલું. ચાવતું સંનિતકુમાર