________________
૮-૬૪૦૩
૧૮૯
૧૯૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
એવું થાય કે અનંતર આસેવિત કૃત્યને સ્થાપતાચાર્ય નિવેદન વડે આલોચું, મિથ્યાકૃત દાની પ્રતિકણું, વસમક્ષ પોતાના અકૃત્ય સ્થાનને તિંદુ, ગુરુ સમક્ષ ગણું, તેના અનુબંઘને છે૬, પ્રાયશ્ચિત સ્વીકાર દ્વારા તે પંકની વિશોધિ કરું, ન કરવાને ઉઘત થાઉં, યથોચિત - આ ગીતાર્થતા વડે જ થાય, અન્યથા નહીં, સમીપે જઈને
સ્થવિર, વાતાદિ દોષથી નિર્વાય થઈ જાય, તો સાધુને આલોચનાદિ પરિણામ હોવા છતાં આલોચનાદિ પ્રાપ્ત ન થાય. તો તે શુદ્ધ-મોક્ષમાર્ગનો આરાધક થાય?
ની શદ્ધિથી થાય, આલોચના પરિણત હોવાથી આરાધકત્વ છે. મરણને આશ્રીને કહ્યું છે - આલોચના પરિણત, ગુરુ પાસે સમ્યક્ રીતે જતો, વચ્ચે મરે, તો પણ ભાવશુદ્ધ છે.
સ્થવિર અને પોતે, બે ભેદથી “મૂક' સૂત્ર છે, કાલ કરવાના બે સૂગ છે, એ ચાર અસંપ્રાપ્ત સૂત્રો છે. એ પ્રમાણે ચાર સંપાત સૂત્રો છે. એ પ્રમાણે ગૃહસ્થના ઘેર ગૌચરી અર્થે ગયેલના આઠ અને વિચારભૂમિ આદિમાં ગયેલના આઠ, ગ્રામગમનના આઠ મળીને કુલ ૨૪-સૂત્રો છે. એ પ્રમાણે સાળી સંબંધી ૨૪-સૂકો છે. નાલોચિત છતાં આસધક કેમ ? તેનો ઉત્તર દેટાંતી આપે છે. ક્રિયા કાળ અને નિષ્ઠાકાળની અભેદ વડે પ્રતિક્ષણે કાર્યની નિષ્પતિથી છેડાતું એવુ કહેવાય. એ રીતે આલોચના પ્રવૃત હોવાથી આરાધક જ છે. મહત • નવું, ધોત - ધોયેલું, તંતુવે - તંગથી ઉતરેલું, - - આરાધક દીપવત્ દીપે છે, માટે દીપસ્વરૂપ કહે છે –
• સૂત્ર-૪૦૮,૪૦૯ -
[૪૮] ભગવત્ / બળતા દીવામાં શું ભળે છે ? દીવો બળે છે, દીવી બળે છે, વાટ બળે છે, તેલ બળે છે, દીપ-ઢાંકણ બને છે, કે જ્યોતિ ભળે છે ? ગૌતમ ! દીવો યાવતું દીપઢાંકણ નહીં, પણ જ્યોતિ મળે છે.
ભગવા બળતા ઘરમાં શું બળે છે? ઘર, ભીંત, ડાભનું છાદન, ધારણ, ભલહરણ, વાંસ, મલ્લ, વર્ગ, છપ્પર, છાદન કે જ્યોતિ બળે છે? ગૌતમાં ઘર નથી બળતું, ભીંતો નથી મળતી ચાવત્ છાદન પણ નથી મળતું. કેવળ જ્યોતિ બળે છે.
ઝિoe] ભગવન જીવ ઔદારિક શરીરને આક્ષીને કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ! કદાચ ગણ, કદાચ ચાર, કદાચ ાંચ કિયાવાળા અને કોઇ અક્રિય છે. - - ભગવન્! નૈરયિક (બીજાના) ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળm છે ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર કદાચ પાંચ
ભગવન્અસુકુમાર (બીજાના) દારિક શરીરથી કેટલી કિયાવાળા છે? પૂર્વવતું. રાવતું વૈમાનિક સુધી. મનુષ્ય, જીવવતુ જાણવા.
ભગવના જીવ, ઔદારિક શરીરોથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! કદાચ ત્રણ કિયાવાળા વાવત કદાચ અક્રિય. - - ભગવત્ ! નૈરયિક, દારિક શરીરોગી કેટલી ક્રિયા છે ? એ પ્રમાણે જેમ પ્રથમ દંડકમાં કહ્યું તેમ અહીં પણ બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષમાં મનુષ્ય, જીવવત્ છે.
ભગવત્ ! ઘણાં જીવો, ઔઘકિ શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ!
કદાચ ગણ ક્રિયાવાક્ય યાવત્ ક્રિય. - - ભગવાન ! ઘણાં નૈરયિકો, ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? એ પ્રમાણે અહીં પણ પહેલા દંડકની જેમ વૈમાનિક સુધી કહેતું. મનુષ્યો, જીવોવત્ છે.
ભગવાન! ઘણાં જીવો, (બીજાના) ઔદારિક શરીરોની અપેક્ષાઓ કેટલી કિયાવાળા છે ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ ક્વિાવાળા અથવા અક્તિ પણ હોય. - - ભગવન્! ઘણાં નૈરાયિકો (બીજાના) દારિક શરીરોની અપેક્ષાઓ કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમાં ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ - મનુષ્યો, જીવોવ4 જાણવા.
ભગવતુ એક જીવ વૈક્રિય શરીર આક્ષીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિચાવાળો કે અકિય હોય. - ભગવન! એક નૈરસિક, વૈકિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર કિયાવાળો. એ પ્રમાણે યાવતુ વૈમાનિક. વિશેષ આ - મનુષ્ય, જીવવત જાણતા. એ રીતે દારિક શરીર માફક અહીં પણ ચાર દંડકો કહેવા. વિશેષ આ - પાંચમી ક્રિયા ન કહેવી, બાકી પૂર્વવત
એ રીતે વૈક્રિય માફક આહાક, જસ, કામણ પણ કહેવા. એક-એકની ચાર દંડકો કહેતા. સાવ ભગવતુ ! વૈમાનિક કામણશરીર વડે કેટલી ક્રિયાવાળો હોય? ગૌતમ! ત્રણ કે ચાર, ભગવા તેમજ છે (૨).
• વિવેચન-૪૦૮,૪૦૯ :
fgવાથHUT - બળતો, સળગતો. પરીવ - પ્રદીપ, દીપયટી આદિ સમુદાય, રન - દીપયષ્ટિ, વર - વાટ, ઢીવજંપ - દીવાઢાંકણ, નોડ - અગ્નિ. • • જવલન પ્રસ્તાવથી આમ કહે છે - માર - કુટીઘર, વાડું - ભીંત, ઈUT - બદ્રિકા, ધારVT • નલહરણના આધારભૂત શૂણા-ગંભ, ઘનફળ - ધારણની ઉપરનું તીખું કાઠપાટકો, વંસ - વાંસની પટ્ટી, મ8 - ભીંતના ટેકણ થાણુઓ કે બલહરણને ઘારણના ટેકાઓ કે છિન્વરના આધારભૂત ઉર્વ રહેલા કાષ્ઠ, વાળ - વાંસના બંધનભૂત વટાદિની છાલ, છત્તર • વંશાદિમય છાદનાધારભૂત કિલિંજ. * * *
એમાં બીજા શરીરને આશ્રીને જવલનક્રિયા છે. જીવનું અને નાકોનું પર શરીર ઔદાકિાદિ આશ્રીને હોય, તેથી ક્રિયા કહે છે -
બીજાના દારિક શરીરને આશ્રીને જીવને કેટલી કિયા? કદાચ ત્રણ ઈત્યાદિ. જો એક જીવ અન્ય પૃથ્વી આદિના સંબંધે ઔદારિક શરીરને આશ્રીને કાયનો વ્યાપાર કરે ત્યારે ત્રણ કિયા - કાચિકી, અધિકરણિકી, પ્રાપ્લેષિકી. આ પરસ્પર અવિનાભૂતdવ હોવાથી ત્રણ ક્રિયા, આ અવિનાભાવ, અધિકૃતક્રિયા આવીતરાગને જ છે, બીજાને નહીં. કેમકે તથાવિધ કર્મબંધનો હેતુ છે. અવીતરાગ - કાયના અધિકરણવ અને પ્રહેવાન્વિતત્વથી કામક્રિયા સર્ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે -x - પ્રજ્ઞાપનામાં આ માટે કહ્યું છે - જે જીવ કાયિકી ક્રિયા કરે છે, તે નિયમા અધિકરણિકી ક્રિયા કરે છે, જે અધિકરણિકી ક્રિયા કરે છે, તે નિયમા કાયિકી ક્રિયા કરે છે. ઇત્યાદિ તથા આધ ત્રણ કિયાના સદ્ભાવે ઉત્તર બે ક્રિયાની ભજતા. કહ્યું છે - જે જીવ કાયિકી ક્રિયા કરે