________________
30
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૧/૬
અહીં પતન નું વર્ણન છે. - x - ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણના ધારક, આકાશગત એવા - ચક, છમ, ચામર, સીંહાસનથી યુક્ત. મhશ - અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષમય, દેવોએ આગળ ખેંચતા ધર્મધ્વજ વડે અને ૧૪,ooo સાધુ તથા ૩૬,૦૦૦ સાધ્વીથી પરિવરીને વિચરે છે.
ભગવંત પૂવનુપૂર્વીથી વિચરતા • x • ગ્રામાનુગામ જતાં, સુખે સુખે વિચરતા રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યે આવીને ચયાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમથી આત્માને ભાવતા વિચરે છે.
સમવસરણ વર્ણનમાં ઘણાં શ્રમણ ભગવંતોનું વર્ણન અને ભવનપતિ આદિ દેવોનું વર્ણન ઉવવાઈ સૂત્રોનુસાર જાણવું.
• સૂત્ર-8 :પર્ષદા નીકળી, ધર્મોપદેશ દીધો, પર્ષદા પાછી ગઈ. • વિવેચન-૭ :
રાજગૃહથી રાજાદિ લોક ભગવંતને વંદનાર્થે નીકળ્યા. • x • ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ, પથમાં ઘણાં લોકો પરસ્પર આ રીતે કહે છે - હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર અહીં ગુણશિલક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આભાને ભાવિત કરતા વિયરે છે, તથારૂપ અરહંત ભગવંતનું નામ-ગોત્રનું શ્રવણ પણ શ્રેય છે, તો વંદનનમનનું શું કહેવું ? એમ કહી ઘણા ઉગ્રો, ઉગ્રપુત્રો આદિ ભગવંતને નમે છે, પÚપાસે છે. એ પ્રમાણે રાજનિગમ આદિ પÚપાસના વિવાઈ સૂગ માફક કહેવી.
અહીં ભગવંતની ધર્મકથા કહેવી. તે આ - શ્રમણ ભગવંત મહાવીર શ્રેણિક રાજાને, ચલ્લણાદિ સણીઓને, મોટી સભાને સર્વભાષા અનુગામી વાણી વડે ધર્મ કહ્યો. જેમકે - લોક છે, અલોક છે - x - આદિ. - x -
લોકો સ્વસ્થાને ગયા, તેનું વર્ણન આ રીતે - તે મોટી અર્થાવાળી, પ્રશસ્તતા પ્રઘાન પર્ષદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી, અવધારી, હષ્ટ-તુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી વંદે છે, નમે છે, વંદીને, નમીને એમ બોલી. હે ભગવન્! આપે નિર્ગસ્થ પ્રવચન સારું કહ્યું, આવો ધર્મ કહેવા બીજા કોઈ શ્રમણ, બ્રાહ્મણ સમર્થ નથી. એમ કહી જ્યાંથી આવેલ, ત્યાં પાછા ગયા.
• સૂત્ર-૮ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ, તેમના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ આણગાર, ગૌતમગોબીય, સાત હાથ ઉંચા, સમચોરસ સંસ્થાનવાળા, વજsષભનારાય સંઘયણી, સુવર્ણ કટક રેખ સમાન, પSાગૌર, ઉગ્રતપસી, દીપ્તતપસી, તખતપસી, મહાતપસી, ઉદાર, શોર, ઘોરગુણી, ઘોરતપસી, ઘોર બહાચવાસી, શરીર સંસ્કાર ત્યાગી, સંક્ષિપ્ત-વિપુલ તોલેયાવાળા, ચૌદપૂર્વ, ચાર જ્ઞાનોપગત, સવાિર
સંનિપાતી હતા.
• વિવેચન-૮ -
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પ્રથમ, શિષ્ય, એ બે પદ વડે તેમનું સકલ સંઘનાયકત્વ કહ્યું. ઈન્દ્રભૂતિએ માતા-પિતા કૃતું નામ હતું. * * * વિવક્ષાચી શ્રાવક પણ શિષ્ય હોય, માટે કહે છે - જેને ઘર ન હોય તે અનગાર. કોઈ અણગાર નિંદિતગોગવાળા હોય માટે કહે છે - ગૌતમગૌત્ર સહિત. દેહ જૂનાધિક પણ હોય, માટે કહ્યું - સાત હાથ ઉંચા, આવો લક્ષણહીન પણ હોઈ શકે, માટે કહ્યું - સમચતુરસ અથતુ નાભિની ઉપર અને નીચે લક્ષણથી તુલ્ય, એવા સંસ્થાને રહેલ અથવા સમ - અન્યૂનાધિક ચાર અસિ યુક્ત તે સમચતુરસ. અસિ એટÀ પર્યકાસને બેસેલા પાના બંને જાનનું અંતર, આસન અને લલાટના ઉપરની ભાગનું અંતર, જમણો ખભો-ડાબો જાનુંનું ડાબો ખભો-જમણો જાનુંનું અંતર. અન્ય કહે છે – વિસ્તાર અને ઉંચાઈથી સમાન તે સમચતુસ્સ.
આવા સંસ્થાન છતાં હીન સંહનનવાળા હોય. તેથી કહે છે - વજ બ5ષભ નારાય સંઘયણ, સંહનન એટલે હાડકાંનો સમૂહ. વજાદિનું લક્ષણ - પાટો તે બહષભ, વજ તે ખીલી, મર્કટબંઘ તે નારાય. આ સંહનન ખીલા વડે બદ્ધ, કાષ્ટ સંપુટ સંદેશ સામર્થ્યયુક્ત હોવાથી વજ, લોહાદિમય પટ્ટ વડે બદ્ધ હોવાથી ઋષભ, વજરૂ૫ ઋષભ તે વર્ષભ ઇત્યાદિ - x • ઇન્દ્રભૂતિ અતિઉત્કૃષ્ટ સામર્થ્યવાળા હોવાથી આવા વિશેષ અસ્થિસમૂહ રૂપ સંહનનવાળા છે. માટે વજર્ષભનારાય સંહનન વિશેષણ મૂક્યું.
- x - આવા નિંધ વર્ણવાળા પણ હોય તેથી કહે છે - સોનાની પુલક પર કસોટીએ કોલી રેખા તથા કમલના કેસરસમ ગૌર વર્ણયુક્ત. વૃદ્ધ વ્યાખ્યા આ રીતે - સુવર્ણનો પણ લોઢાનો નહીં, પુલક એટલે સાર, તપ્રધાન જે રેખા, તેનું બહુંપણું, તેના જેવા ગૌર અથવા સુવર્ણનું જે બિંદુ, જે તેની સમાન વર્ણવી છે, તે તથા કેશરા સદેશ ગૌર. આ રીતે સુંદર વર્ણવાળા હોવા છતાં વિશિષ્ટ ચાસ્ત્રિરહિત પણ હોય. તેથી કહે છે –
ઉગ્રતા - અનશનાદિ જેને છે તે. અર્થાત્ સામાન્ય જન જેનું ચિંતવન કરવાને પણ અશક્ત હોય તેવા તપથી યુક્ત. રીત - કર્મરૂપી ગહન વનને ભમસાત કરવાને સમર્થ હોવાથી જાજવલ્યમાન અગ્નિ સમ દીપ્ત-જ્વલિત, ધર્મધ્યાનાદિ તપયુક્ત, તતતા - જેણે તપ તપ્યું છે કે, એવું તપ તપીને કમને સંતપાવી, પરૂપ આત્માને પણ સંતપાવ્યો. સાધારણ પુરુષથી ન થાય તેવો તપ કર્યો.
મહાતપ - આશંસા દોષ રહિતત્વથી પ્રશસ્ત તપસી, રાત - ભીમ, ઉગ્રાદિ વિશેષણયુક્ત તપ કરવાથી, અા સવવાળા પાસત્યાને ભયાનક. અન્ય કહે છે -
પાન - ઉદાર, પ્રધાન. ઘર - અતિ નિર્ગુણ, પરિષહ, ઈન્દ્રિયાદિ ગુસમૂહના વિનાશને આશ્રીને નિર્દય, બીજા કહે છે - ઘોર એટલે આત્મનિરપેક્ષ, ઘોરાળ - અન્ય પુરષો વડે આચરી ન શકાય એવા મૂલગુણાદિ ગુણયુક્ત, પરાક્રમ ઘોર તપ કરનાર, પોરdજવેરવા - અલાસવી પ્રાણિગણથી દુસ્નચર હોવાથી દારુણ,