________________
૮-૨/૩૯૩
૧૬૫
૧૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
છે, જે અજ્ઞાની છે, તે બે અથવા ત્રણ અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે શ્રુતમાં પણ જાણવું. અવધિજ્ઞાનલબ્ધિક, ત્રણ જ્ઞાનવાળા છે કેમકે કેવળ અને મન:પર્યાયિ હોતું નથી. અથવા કેવળજ્ઞાન અભાવે ચાર જ્ઞાનવાળા છે. અવધિજ્ઞાનના અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે મતિ-શ્રુત, બે જ્ઞાનવાળા છે. ત્રણ જ્ઞાનવાળા તે મતિ, શ્રત, મન:પર્યાયવાળા છે. એક જ્ઞાનવાળા તે કેવળજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે મતિ અને શ્રત, બે અજ્ઞાનવાળા છે, અથવા ત્રણે અજ્ઞાનવાળા છે.
મનપવિજ્ઞાન લમ્પિકને અવધિ, કેવળ સિવાયના ત્રણ જ્ઞાનો છે અથવા કેવળ સિવાયના ચાર જ્ઞાનો છે. મન:પર્યવજ્ઞાનના અલબ્ધિકને, જે જ્ઞાની છે, તેને પહેલાં બે જ્ઞાનો છે કે પહેલાં ત્રણ જ્ઞાનો છે એક જ્ઞાન હોય તો માત્ર કેવળજ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેને બે કે ત્રણ અજ્ઞાન છે. - - કેવળજ્ઞાન લબ્ધિકને એક જ જ્ઞાનકેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન અલબ્ધિકને પહેલાં બે, અથવા પહેલા ત્રણ કે પહેલું, બીજું, ચોથું અથવા કેવળજ્ઞાન સિવાયના પહેલાં ચાર જ્ઞાનો હોય છે, જે અજ્ઞાની છે, તેને પહેલા બે કે વિકલ્પ ગણે અજ્ઞાનો હોય છે.
અજ્ઞાનલધિક - અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકલો હોય છે. અજ્ઞાન અલબ્ધિક, તે જ્ઞાની, તેમને પાંચ જ્ઞાનો વિક્યો છે, પૂર્વવત્ કહેવા. અજ્ઞાનલબ્ધિકને ત્રણે જ્ઞાન ભજનાએ કહ્યા, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન લબ્ધિકને પણ તેમજ જાણવું. અજ્ઞાનલબ્ધિકની માફક મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાનલબ્ધિકોને પણ પાંચ જ્ઞાનો ભજનાઓ કહેવા. બે અજ્ઞાન કહેવા.
દર્શનલબ્ધિક – શ્રદ્ધા માત્ર લબ્ધિ, તેમાં સમ્યક્ શ્રદ્ધાવંત તે જ્ઞાની, તે સિવાયના તે અજ્ઞાની. તેમાં જ્ઞાનીને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ દર્શનમાં અલબ્ધિ નથી કેમકે સર્વ જીવોને રવિ માત્રનું અસ્તિત્વ હોય છે. - - - * - સમ્યક્ દષ્ટિના અલબ્ધિકને મિથ્યાર્દષ્ટિ અને મિશ્રદષ્ટિવાળાને ત્રણ અજ્ઞાન વિકલો છે. કેમકે મિશ્ર દષ્ટિવાળાને પણ અજ્ઞાન જ છે. તાત્વિક સમ્બોધ હેતવ અભાવે મિશ્ર. મિયાદશનિના અલબ્ધિક તે સમ્યગૃષ્ટિ, મિશ્રર્દષ્ટિને કમથી. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા..
ચારિત્રલબ્ધિક જ્ઞાની જ હોય. તેમને પાંચ જ્ઞાન ભજનાએ, કેમકે કેવલિ પણ ચાસ્ત્રિી હોય છે. ચારિત્ર અલબ્રિકમાં જે જ્ઞાની ચે, તેમને મન:પર્યાય વજિત ચાર જ્ઞાનો ભજનાએ છે કેમ ? અસંતપણામાં પહેલા બે કે ત્રણ જ્ઞાન, સિદ્ધત્વમાં કેવલજ્ઞાન. કેમકે સિદ્ધોને પણ ચાઝિલબ્ધિ શૂન્ય છે. કેમકે તેઓ નોચારિક-નો અચારિત્રિ છે. જે અજ્ઞાની છે, તેમને ત્રણ જ્ઞાન ભજનાઓ છે - સામાયિક ચારિત્ર લબ્ધિક જ્ઞાની જ છે. તેમને કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન ભજનામાં છે. સામાયિક ચાત્રિમાં અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ છે. છંદોપસ્થાપનીય, કે સિદ્ધ ભાવથી. જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન ભજનાઓ છે.
એ પ્રમાણે છેદોપસ્થાપનીયાદિમાં પણ કહેવું. તેમાં છેદોપસ્થાપનીય વાલિબ્લિક જ્ઞાની જ છે, તેમને આધ ચાર જ્ઞાન ભજનાએ છે, તેના અલબ્ધિક અને યયાખ્યાત ચાલિબ્ધિકોમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ જ્ઞાન
ભજનાઓ. વિશેષ એ કે - સામાયિકાદિ ચારુિ ચતુય લબ્ધિમાનને ચાર જ જ્ઞાન ભજનાઓ છે, ચયાખ્યાત યાત્રિ લબ્ધિમાનને છપાયેતર ભાવથી પાંચે પણ જ્ઞાન ભજનાએ છે. તેથી આ પ્રમાણે કહ્યું છે.
ચાસ્ટિાચાસ્ત્રિના અલબ્ધિક, શ્રાવકથી અન્ય છે. તેમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાઓ છે, જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાનની ભજના.
દાનાંતરાયના ક્ષય, ક્ષયોપશમથી દાન દેવામાં જે લબ્ધિ તે દાન લબ્ધિ. તે જ્ઞાની, અજ્ઞાનીને હોય. તેમાં જે જ્ઞાની છે, તેને પાંય જ્ઞાન ભજનાએ છે. કેમકે. કેવલજ્ઞાની પણ દાનલબ્ધિયુક્ત હોય. જે અજ્ઞાની છે, તેમને ત્રણ અજ્ઞાત ભજનાએ છે. દાનના અલબ્લિક તો સિદ્ધો હોય. તેમને દાનાંતરાયનો ક્ષય હોવા છતાં દાતવ્યતાનો અભાવ છે.
લાભ-ભોગ-ઉપભોગ-વીર્યલબ્ધિ. અહીં અલબ્ધિકો, સિદ્ધો જ છે, તે પૂર્વવત જાણવું. દાનાદિના અંતરાયના ક્ષય છતાં કેવલિને પ્રયોજનનો અભાવ હોવાથી દાનાદિ પ્રવૃત્તિ નથી. તેઓ કૃતકૃત્ય છે.
બાળવીયલબ્ધિ - અસંયત, તેમાં જ્ઞાનીને ત્રણ જ્ઞાન, અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાઓ હોય છે. તેના અલબ્ધિક તે સંયત, સંયતાસંમત. તેઓ જ્ઞાની છે. તેમને પાંચ જ્ઞાન ભજનાએ છે.
પંડિતવીર્ય, તેના અલબ્ધિક-અસંયત, સંયતાસંયત અને સિદ્ધો હોય છે. તેમાં અસંયતોને પહેલા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનામાં છે. સંયતાસંયતને ત્રણ જ્ઞાન ભજનાઓ. સિદ્ધોને માત્ર કેવળજ્ઞાન હોય. મન:પર્યવજ્ઞાન માત્ર પંડિતવીર્યલબ્લિકને હોય - X - X - X • બાલપંડિતમાં અલબ્ધિક તે અશ્રાવકો જાણવા.
ઈન્દ્રિય લબ્ધિકમાં જે જ્ઞાની છે, તેમને ચાર જ્ઞાન ભજનાએ, કેવળ નથી, કેમકે કેવલીને ઈન્દ્રિયોપયોગનો અભાવ છે. અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાઓ છે. ઈન્દ્રિય અલબ્ધિક તે કેવળી જ છે, તેથી તેને એક જ જ્ઞાન હોય. શ્રોબેન્દ્રિય લબ્ધિકને ઈન્દ્રિય લધિવત્ કહેવા. તેમાં જે જ્ઞાની છે, તેમને કેવલિવથી પહેલાં ચાર જ્ઞાન ભજનામાં છે અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ છે. શ્રોબેન્દ્રિય-અલબ્લિકમાં જે જ્ઞાની છે, તેમને પહેલાં બે જ્ઞાન છે. અપતિકાવસ્થામાં સાસ્વાદન સમ્યક દર્શનથી વિલેન્દ્રિયોને. અથવા એક જ્ઞાની-કેવલજ્ઞાની. કેમકે તેમને શ્રોબેન્દ્રિય લબ્ધિના ઉપયોગનો અભાવ છે. - ૪ -
ચક્ષુરિન્દ્રિયલબ્ધિક, ધ્રાણેન્દ્રિયલબ્ધિક અને અલબ્ધિકને શ્રોબેન્દ્રિયલબ્ધિકની માફક ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનાદિ ભજનાએ કહેવા. ચક્ષુ અને ધ્રાણેન્દ્રિય લબ્ધિકમાં જે પંચેન્દ્રિય છે તેમને કેવળ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનારો છે. જે વિકલૅન્દ્રિયો, ચક્ષ-ઘાણઈન્દ્રિય લક્વિક છે, તેમને સાસ્વાદન ભાવે પહેલા બે જ્ઞાન, તેના અભાવે પહેલા બે અજ્ઞાન છે. ચક્ષુ-ઘાણઈન્દ્રિય અલબ્ધિકોને યથાયોગ ત્રણબે-એકેન્દ્રિય અને કેવલી, તેમાં બેઈન્દ્રિયને સાસ્વાદન ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. કેવલીને કેવળજ્ઞાન.
જિલ્લાલબ્ધિરહિત, કેવલી અને એકેન્દ્રિયો હોય. તેમાં જે જ્ઞાની છે, તે નિયમો