________________
el-/૧૦/૩૩૯
૧૩૯
૧૪o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
• સૂત્ર-3૮૦ -
ભગવન / અચિત પુગલો પણ પ્રકાશે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે ? હા, તેમ છે. -- ભગવન! કયા અચિત પુગલો પ્રકારો છે યાવત પ્રભાસે છે ? હે કાલોદાયી ! કુદ્ધ આણગારની તેજલેયા નીકળ્યા પછી દૂર જઈને દૂર દેશમાં પડે છે, જવા યોગ્ય દેશે જઈને તે દેશમાં પડે છે જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં તે અચિત પુદગલો પણ પ્રકાશયુક્ત હોય છે ચાવતુ પ્રભાસે છે. ત્યારે તે કાલોદાયી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને, ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અમ યાવતુ આત્માને ભાવિત કરતા, જેમ પહેલા શતકમાં કાલાસ્યવેધા પુમને કહા, યાવત તેમ સર્વદુઃખથી મુક્ત થયા. ભગવદ્ ! તેમજ છે.
• વિવેચન-3૮૦ :
અચિત-સચેતન તેઉકાયાદિ તાવતું પ્રકાશે છે જ. ભાતિ - પ્રકાશવાળા હોય છે. ૩ નોતિ - વસ્તુને ઉધોત કરે છે, તવંતિ - તાપ કરે છે, જાતિ - તથાવિધ વસ્તુના દાહકવથી પ્રભાવ પામે છે.
કુદ્ધ શણગારની તેજોલેશ્યા દૂર જઈને દૂર પડે છે, અભિપ્રેત સ્થળે જતાં ક્રમશઃ તેના અડધા આદિમાં ગમન સ્વભાવ હોવા છતાં દેશના તે અદ્ધ આદિમાં પડે છે. • X - ઇત્યાદિ - X -
શતક-૮ "
– X - X – o પૂર્વે પુદ્ગલાદિ ભાવો પ્રરૂપ્યા. અહીં પણ બીજા પ્રકારે તેની જ પ્રરૂપણા કરે છે, એ સંબંધે આ આઠમું શતક કહીએ છીએ. ઉદ્દેશક ગાથા -
• સૂત્ર-3૮૧ -
યુગલ, આશીવિષ, વૃક્ષ, ક્રિયા, આજીવ, પાસુક, અદત્ત, પ્રત્યેનીક, બંધ, આરાધાના, આઠમાં શતકમાં આ દશ ઉદ્દેશ છે.
• વિવેચન-૩૮૧ -
(૧) પુદ્ગલ પરિણામાર્થે પહેલો ઉદ્દેશો પુદ્ગલ જ કહેવાય, તેમ બીજે પણ જાણવું, (૨) આશીવિષાદિ વિષયક, (૩) સંખ્યાત જીવાદિ વૃક્ષ વિષયક, (૪) કાયિકી આદિ, ક્રિયાને જણાવે છે, (૫) આજીવિક વક્તવ્યતાથૈ, (૬) પ્રાસુક દાનાદિ વિષયક, (૩) અદત્તાદાન વિચારણાર્થે, (૮) ગુપત્યનીક આદિ અર્થ પ્રરૂપણાર્થે, (૯) પ્રયોગબંધાદિ અર્થે, (૧૦) દેશારાધનાદિ અર્થે.
• સૂત્ર-૩૮૨ -
રાજગૃહે ચાવવું એ પ્રમાણે કહ્યું - ભગવના યુગલો કેટલા પ્રકારે કહા છે? ગૌતમાં ત્રણ પ્રકારે કહ્યા છે - પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિયસા પરિણત.
• વિવેચન-૩૮૨ :
પ્રયોગ પરિણત- જીવના વ્યાપારથી શરીરાદિ રૂપે પરિણત પુદ્ગલ. મિશ્રપરિણત - પ્રયોગ અને વિસા, બંને દ્વારા પરિણત પુદ્ગલ, વિયસા પરિણત-સ્વભાવથી પરિણત પુદ્ગલ.. મિશ્રપરિણત માટે વૃત્તિકાર જણાવે છે - દારિકાદિ વર્મણારૂપ સ્વાભાવિક તિપાદિત થયેલ જે જીવ પ્રયોગ વડે એકેન્દ્રિયાદિ શરીરવાગેરે બીજા પરિણામને પામે, તે મિશ્રપરિણત. પ્રયોગ પરિણામમાં પણ આવું છે, છતાં તેમાં વિસસાની વિવક્ષા નથી, અથવા પ્રયોગ પરિણતને નવ દંડકથી કહે છે -
• સૂત્ર-૩૮૩ -
ભગવાન ! પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે કહ્યા ? ગૌતમ ! પાંચ પ્રકારે - એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવતુ પાંચેન્દ્રિયપયોગ પરિણd. • • ભગવન ! એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે છે ? ગૌતમ! પાંચ પ્રકારે. પૃથવીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવત વનસ્પતિકાય એકેન્દ્રિય પ્રયોગપરિપત. - - ભગવનું પ્રતીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે છે - ગૌતમ બે પ્રકારે - સૂક્ષ્મપૃedીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત, ભાદર પુનીકાચિક કેન્દ્રિય પ્રયોગપરિણત. - - ભગવન અકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત એ પ્રમાણે જ જાણવા. એ રીતે વનસ્પતિકાય સુધી.
ભગવન! બેઈન્દ્રિય પ્રયોગપરિણત વિશે પૂછા. ગૌતમ! અનેક પ્રકારે છે. આ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રયોગપરિણતોને પણ જાણવા. • -
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ