________________
૬/-I૮/૩૧૩,૩૧૪
૯૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
સિવાય કે વિગ્રહ ગતિ સમાપક. - - ભગવન્! ત્યાં ચંદ્રાદિ છે ? ના, તેમ નથી. • • ભગવન! ત્યાં પ્રામાદિ છે ? ના, તેમ નથી. • - ભગવન ત્યાં ચંદ્રાભા આદિ છે ? ગૌતમ! ના, તેમ નથી. એ પ્રમાણે સનતકુમાર અને મહેન્દ્રમાં જાણવું. વિશેષ એ - દેવો, એકલા જ રે છે. એ રીતે બહાલોકમાં પણ જાણવું. એ રીતે બહાલોકની ઉપર સર્વ દેવો કરે છે તથા ભવે ભાદર - yી, અપ, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. બીજું પર્વવત.
[૩૧] સમસ્કાયમાં, કલ્પ પાંચમાં અગ્નિ, પૃષી સંબંધે પ્ર. પૃથ્વીઓમાં અગ્નિ સંબંધે પ્રશ્ન. પાંચ કલાની ઉપર, કૃષ્ણરાજિમાં અપૂકાય, તેઉકાય, વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરતો.
વિવેચન-૩૧૩,૩૧૪ :
બાદર અગ્નિકાય મનુષ્ય ક્ષેત્રમાં જ છે, તેથી તેના સદ્ભાવનો અહીં નિષેધ છે. એ રીતે બાદર પૃથ્વીકાયનો નિષેધ કહેવો જોઈએ. કેમકે એ પૃથ્વી આદિ સ્વસ્થાનમાં જ છે. તો અહીં બાદર પૃથ્વીકાય કેમ ન નિષેધ્યો ? (સમાધાન) સત્ય. પણ અહીં જે-જે ન હોય તે - તે બધાંનો નિષેધ કરવો તેવી સૂગ શૈલી નથી. તેથી ન હોવા છતાં પૃથ્વીકાયનો અહીં નિષેધ કર્યો નથી. અ-વાયુ-વનસ્પતિનો અહીં ઘનોદયાદિ ભાવે સદ્ભાવ છે, તે ન કહ્યા છતાં સુગમ જ છે. નાગકુમાર ત્રીજી પૃથ્વીથી નીચે ન જઈ શકે, ચોથી પૃથ્વી નીચે અસુકુમારાદિનું ગમન નથી, માટે તેનો નિષેધ છે.
સૌધર્મ-ઈશાન નીચે અસુર જાય છે, નાગકુમાર અસમર્થ છે. માટે દેવો કરે છે કહ્યું. બાદર પૃથ્વી, અગ્નિનો સ્વરસ્થાનાભાવે નિષેધ છે. અપ, વાયુ, વનસ્પતિનો અનિષેધ પણ સુગમ જ છે. કેમકે ઉદધિપ્રતિષ્ઠિત છે. ત્રીજા કજે બાદર અપુ-વનસ્પતિકાય અતિદેશથી સંભવે છે. ત્યાં તમકાયની હયાતી હોવાથી સુસંગત છે. એ રીતે અશ્રુતકલા સુધી જાણવું. તેના પછી તો દેવો પણ જઈ શકતા નથી. તેથી તેમના કરેલ મેઘાદિ ન હોય. બાદર અગ્નિ-અપ-વનસ્પતિ સંબંધે પ્રશ્ન કરવો. બાકી પૂર્વવત્ -
હવે પૃથ્વી આદિ જે જ્યાં કહેવા યોગ્ય છે, તે સૂત્ર સંગ્રહગાથા કહે છે. પૂર્વોકત તમકાય પ્રકરણ અને હમણાં કહેલ સૌધર્માદિ દેવલોક પંચકમાં અગ્નિકાય, પૃથ્વીકાય કહેવા. - જેમકે - ભગવત્ ! બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે ? ઇત્યાદિ - x •. આ રત્નપ્રભા પૃથ્વી નીચે બાદર અગ્નિકાય છે ? ઈત્યાદિ. એ રીતે સાપુ, તેઉ, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. • x • પાંચ કલોની ઉપસ્તા કલ્પોના સૂત્રોમાં તથા પૂવકd કૃણરાજિ સૂત્રમાં તથા બ્રહ્મલોકના ઉપના સ્થાનની નીચે પાણી અને વનસ્પતિનો નિષેધ જાણવો. તેઓની નીચે વાયુ જ છે. આકાશ પ્રતિષ્ઠિત સ્થાનોની નીચે આકાશ જ છે. માટે ત્યાં પાણી, વનસ્પતિ ન સંભવે. અગ્નિ પણ ના હોય. • • બાદર અકાયાદિ કહ્યા. તે આયુબંધથી સંભવે. તેથી આયુબંધ -
• સૂત્ર-૩૧૫ - ભગવાન ! આયુબંધ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! છ પ્રકારે. તે આ -
જાતિનામનિધત્તાયુ, ગતિનામ : સ્થિતિનામ - અવગાહના નામ • પ્રદેશનામઅનુભાગનામ નિધત્તાયુ. વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવન્! જીવો, જાતિનામ નિધત્ત યાવતુ અનુભાગનામ નિધત્ત છે ? ગૌતમ જાતિનામાદિ છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેવો.
ભગવાન ! જીવો જાતિનામનિધતાયુ ચાવત અનુભાગ નામનિધવાયુ છે ? ગૌતમ! તે છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેતો.
ભગવાન ! શું આવો જાતિનામ નિધd છે? જાતિનામ, નિધd આયુ છે જાતિ નામ નિયુક્ત છે ? જાતિનામ નિયુક્તાય છે ? જાતિ ગોત્ર નિધd છે ? જાતિ ગોત્ર નિધત્તાયુ છે ? જાતિ ગોત્ર નિયુક્ત છે ? જાતિ ગમ નિયુક્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિધત છે? જાતિનામ ગોત્ર નિધત્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિયુકત છે જાતિનામ ગોત્ર નિયુક્તiાયુ છે ? ચાવતુ અનુભાગ નામ ગોત્ર નિયુકાયું છે ? – ગૌતમ / જાતિનામ ગોમ નિયુકતાયુ માવઠું અનુભાગ નામ ગોત્ર નિયુક્તાયુ છે. વૈમાનિક સુધી દંડક કહેતો.
• વિવેચન-૩૧૫ -
નતિ - એકેન્દ્રિયાદિ પાંચ. તે રૂપ જે નામ, તે જાતિ નામ, તે નામકર્મની ઉત્તરપ્રવૃત્તિ છે. અથવા જીવ પરિણામ છે. તેની સાથે નિયત્ત - નિષેકને પ્રાપ્ત આયુ, તે જાતિનામ નિઘતાયુ. નિવેવ - કર્મ પુદ્ગલોની પ્રતિસમય અનુભવવા માટેની સ્યના. -. rfત - નાકાદિ. fથતિ - અમુક ભવમાં કે કર્મ વડે જીવનું રહેવું, તે રૂપ ધર્મ, તે સહિત જે આયુદલિક તે સ્થિતિ નામ નિધત્તાયુ. અથવા જાતિ, ગતિ, અવગાહના નામ ગ્રહણ કરવાથી જાત્યાદિની પ્રકૃતિ કહી. સ્થિતિ, પ્રદેશ, અનુભાગનામના ગ્રહણથી તેના જ સ્થિતિ આદિ કહ્યા. • x • નામ શબ્દ બધે જ કમર્ચમાં ઘટે છે. તેથી સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ, તેની સાથે નિધd આયુ.
જેમાં જીવો અવગાહે તે અવગાહના - દારિકાદિ શરીર. તેની સાથે જે નિધતાયુ તે અવગાહના નામ નિધતાયુ. - - પ્રવશ - આય કર્મ દ્રવ્યોનું જે પરિણમન તે અથવા પ્રદેશરૂપ નામકર્મ, તેની સાથે નિધત આયુ છે. • • યુકર્મના દ્રવ્યોનો વિપાક, તે રૂપ પરિણામ તે અનુભાગ નામ અથવા અનુભાગરૂપ નામકર્મ, તેની સાથે નિધતાયુ.
શંકા-આયુષ્યને જાત્યાદિ નામકર્મથી વિશેષિત કેમ કર્યું ? આયુષ્યની પ્રધાનતા દશાવવા માટે. કેમકે નાકાદિ આયુનો ઉદય થાય ત્યારે જે જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે. નાકાદિ ભવનું ઉપગ્રાહક આયુ જ છે. • x • x • નાકાયુના સંવેદનાના પ્રથમ સમયે જ નારકો કહેવાય છે. તેના સાહચર્યથી પંચેન્દ્રિય જાત્યાદિ નામ કર્મોનો ઉદય થાય છે. પૂર્વે આયુના બંધના છ પ્રકાર સંબંધે પૂછેલ, તે આયુ અને બંધ વચ્ચે અભેદ સંબંધ છે. • x - ૨૪ દંડકમાં કહેવું. - કર્મ વિશેષાધિકારી, તેનાથી વિશેષિત જીવાદિ પદોના ૧૨ દંડકો કહે છે - નવા r fક્ત આદિ. જેઓએ જાતિનામ નિષિત કર્યું છે અથવા વિશિષ્ટ બંધવાળું