________________
ભગવતી-ચાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
૬/-/3/૨૮૨
ગૌતમાં ઐપિશ્વિક બંધકનો કૌંદય સાદિ સાંત છે. ભવ સિદ્ધિકનો કમપચય અનાદિ સાંત છે, ભવસિદ્ધિકનો અનાદિ અનંત છે. તેથી ગૌતમ ! - x • ઉપર મુજબ કહ્યું છે.
ભગવના છે વા સાદિ સાંત છે? ચઉભંગી કહેવી. ગૌતમાં વસ્ત્ર સાદિ સાંત છે. બીજા કણ ભંગનો નિષેધ. જેમ વટા સાદિ સાંત છે, બીજ ત્રણ ભંગ નથી, તેમ જીવ સાદિ સાંત છે આદિ ચતુગીનો પ્રશ્ન. ગૌતમાં ચારે ભંગ કહેવા. - આમ કેમ? ગૌતમાં નૈરયિકાદિ બધાં ગતિ, આગતિને આપીને સાદિ સાંત છે, દ્ધિ ગતિને આમને સાદિ અનંત છે, ભવસિદ્ધકો લધિને આશીને અનાદિ સાંત છે. અભવસિદ્ધિકો સંસારને આણીને અનાદિ અનંત છે. તેથી ઉપર મુજબ કશું
• વિવેચન-૨૮ર :
ઈયપિય એટલે ગમનમાર્ગ. તે દ્વારા થાય તે ઐયપિથિક. તેમાં કેવલ કાયયોગ પ્રત્યયકર્મ છે. તેના બંધક ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગ કેવલિ હોય. તે કર્મ પૂર્વે બાંધેલ નથી, માટે સાદિ છે. યોનિ અવસ્થામાં શ્રેણિથી પડે ત્યારે તે કર્મબંધ ન થાય. માટે સાંતપણું છે.
ગતિ-અગતિથી-નકાદિમાં ગમન તે આદિ, આગમન તે સાંત. • • સિદ્ધિ ગતિથી સિદ્ધો સાદિ અનંત કેમ • x • ? કાળના અનાદિપણાથી કોઈ આદિ દેહનો સદભાવ નથી, તો પણ સર્વ શરીર સાદિ છે - x • એ પ્રમાણે સર્વ સિદ્ધિ આદિ છે, પણ કોઈ રોક સિદ્ધ એવો નથી જે સૌથી પ્રથમ હોય, માટે સિદ્ધોનું અનાદિપણું છે. તેથી સેહકના પ્રશ્નમાં તેનો નિર્દેશ છે.
ભવસિદ્ધિકને ભવ્યત્વ લબ્ધિ છે, તેઓની લબ્ધિ સિદ્ધિપણું પામ્યા પછી નાશ પામે છે, માટે તેઓ અનાદિ-સાંત કહ્યા છે.
• સૂગ-૨૮૩ -
ભાવના કમપકૃતિ કેટલી છે ગૌતમ આઠ કર્મપકૃતિ છે. તે આ - જ્ઞાનાવરણીય યાવતું અંતરાય • • ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી 30 કોડાકોડી સાગરોપમ, ooo વર્ષ અભાધાકાળ. અબાધાકાળ જેટલી જુન કમસ્થિતિકમનિયેક ગણવો. એ રીતે દર્શનાવરણીયની રણવી. વેદનીયની જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયવત..
મોહનીય કર્મ જાણી અંતમુહનું ઉત્કૃષ્ટથી 90 કોડાકોડી સાગરોપમ છે. ૨૦૦૦ વર્ષ અબાધાકાળ છે. બાધાકાળ ખૂન કમસ્કિતિકર્મનિષેક જાણવો. આંસુની જધન્યવી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી 33સાગરોપમ, પૂવકોટિના ત્રણ ભાગી અધિક 39સાગરોપમ કમસ્થિકિમનિવેક છે. નામ, ગોમ કમની જઘન્યથી આઠ મહd, ઉત્કૃષ્ટથી ર૦ કોડાકોડી સાગરોપમ, ર૦૦૦ વર્ષ અબાધાકાળ. તેટલી ખૂનની કમિિકમનિયેક છે. અંતરાયકમતિ જ્ઞાનાવરણીય કમ માફક જાણવું
વિવેચન-૨૮૩ -
અબાધા - કર્મના બંધથી ઉદયનું અંતર, આ અબાધાકાળ જેટલી જૂન કર્મસ્થિતિ, તે કર્મનિષેક છે. કર્મલિકને અનુભવવાની ચના વિશેષ તે કર્મનિષેક, તે પહેલા સમયે ઘણું સ્પે, બીજા સમયે વિશેષહીન યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિક કમંદલિક હોય, તેને તેટલું વિશેષ હીન બનાવે -x • બાંધેલ પણ જ્ઞાનાવરણીય કર્મ ૩૦૦૦ વર્ષ સુધી અવેધ રહે. તેથી તેટલો જૂન અનુભવકાળ થયો. • x • બીજા કહે છે - ૩૦૦૦ વર્ષ અબાધા કાળ અને ૩૦ કોડાકોડી સાગરોપમ બાધાકાળ, તે બંને કર્મસ્થિતિકાળ કહેવાય. તેમાંથી અબાધાને છોડીને બાકીનો કર્મનિષેક કાળ.
હવે પછીની વૃત્તિ સુર૮૪ની છે. તેનું મુદ્રણ કે સંપાદન ભૂલી અહીં થયેલ હોવાથી એમ અહીં અનુવાદ મુકેલ છે.)
- સ્ત્રી આદિ ત્રણ આયુ બાંધે કે ન બાંધે. બંધકાળે બાંધે અબંધકાળે ન બાંધે. આય એક ભવમાં એક જ વખત બંધાય. જે સ્ત્રી આદિ વેદક્તિ છે. તે - આવ્યું ન બાંધે. કેમકે નિવૃત્તિ બાદ સંપાયાદિ ગુણઠાણે આયુબંધનો વિચછેદ છે, * * સંવત - પહેલાના ચાર સંયમમાં જ્ઞાનાવરણ બાંધે, ચયાખ્યાત સંયત ન બાંધે. અસંયતમિથ્યાદષ્ટિ આદિ, સંયતાસ્વત - દેશવિરત તે બંને બાંધે. સંયમાદિ ભાવ નિષિદ્ધ છે, તે સિદ્ધ છે, તે ન બાંધે સંયત, અસંયત, સંયતાસંયત આયુબંઘકાલે બાંધે, અન્યદા ન બાંધે, માટે તેમને આયુ બંધ ભજનાએ કહ્યો.
Hથg - તેમાં વીતરાગ, એડવિઘ કર્મબંધક હોવાથી જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ સમ્યગ્દષ્ટિ બાંધે. મિથ્યાષ્ટિ, મિશ્રાદેષ્ટિ તે બંને બાંધે જ. તેથી સમ્યગૃષ્ટિ, મિથ્યાષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે. અપૂર્વકરણાદિ સમ્યગ્દષ્ટિ આયુ ન બાંધે, બીજા આયુબંધ કાલે બાંધે, અન્યદા ન બાંધે. મિથ્યાર્દષ્ટિ પણ એ પ્રમાણે જાણવા. મિશ્રદૈષ્ટિ ન બાંધે.
fi - મન:પર્યાપ્તિ યુકd. જે વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, સાગ હોય તો બાંધે, તેથી કદાયિત કહ્યું. અસંજ્ઞી તો બાંધે જ, કેવલી અને સિદ્ધને હેતુનો અભાવ હોવાથી ન જ બાંધે. સંજ્ઞી, અસંજ્ઞી બંને વેદનીયને બાંધે, કેમકે યોગી, સિદ્ધ સિવાયના તેના બંધક હોય છે. સયોગીકેવલી, અયોગી કેવલી અને સિદ્ધમાં સયોગી કેવલી વેદનીય બાંધે, અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે, તેથી ભજના કહ્યું. સંજ્ઞી, અiી કદાચ આયુ બાંધે. કેવલી અને સિદ્ધ ન બાંધે.
| Hવદ્વજ * વીતરણ જ્ઞાનાવરણ ન બાંધે. અન્ય બાંધે, માટે ભજના કહ્યું. સિદ્ધ ન બાંધે, ભવ્ય અને અમલ આયુ બંધકાળે બાંધે અચંદા ન બાંધે, તેથી ભજવા કહ્યું. * ન ચક્ષ, અયક્ષ, અવધિ દર્શની જ છાસ્ય વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, કેમકે તેઓ વેદનીયના જ બંધક છે, જો તે સરાણ હોય તો બાંધે, માટે ભજવા કહ્યું. ભવસ્થ કેવલદર્શની અને સિદ્ધ ન બાંધે. પ્રથમ ત્રણ દર્શનવાળા છાસ્ય વીતરાગ અને સમગી, વેદનીય બાંધે જ. કેવલદર્શની સયોગી કેવલી બાંધે છે. અયોગી કેવલી અને સિદ્ધ વેદનીય કર્મ નથી બાંધતા.