________________
૫/-|૯|૨૬૭ થી ૨૭૦
પિંડ રૂપત્વથી જીવઘન છે. તેથી - X - પ્રત્યેક શરીરી અને અનઅપેક્ષિત અતીતાનાગતી સંક્ષિપ્ત. - ૪ - અનંત અને પરિત્ત જીવના સંબંધથી કાળ પણ અનંત અને પતિ કહેવયા છે. તેથી વિરોધનો પરિહાર થાય છે. હવે સ્વરૂપથી લોક –
જ્યાં જીવઘનો ઉત્પન્ન થઈ, નાશ પામે તે લોક. તે ભવન, ધર્મના સંબંધી સદ્ભૂત લોક કહેવાય. તે અનુત્પત્તિક પણ કહેવાય. - ૪ - નાશશીલ પણ છે. તે અનન્વય પણ હોય, માટે કહે છે - અનેક બીજા પર્યાયને પ્રાપ્ત, પણ લોકનો સમૂલ નાશ થયો નથી. આવા પ્રકારનો લોક કેમ નિશ્ચિત થાય, તે કહે છે – સત્તાને ધારણ કરતા, નાશ પામતા અને પરિણામને પ્રાપ્ત પુદ્ગલાદિ લોકથી અભિન્ન છે, તેનાથી લોક નિશ્ચિત થાય છે, પ્રકર્ષથી નિશ્ચિત થાય છે. આ ભૂતાદિ ધર્મવાળો છે.
જે પ્રમાણથી વિલોકી શકાય, તે લોક શબ્દથી વાચ્ય છે. એવા લોકના સ્વરૂપને કહેનારા ભ૰ પાર્શ્વના વચનને સંભારીને ભ મહાવીરે પોતાનું વચન સમર્પિત કર્યુ. - ૪ - ૪ -
દેવલોકે ગયા એમ કહ્યું, તેથી દેવલોકનું સૂત્ર કહે છે.
Ð શતક-૫, ઉદ્દેશો-૧૦-‘ચંદ્ર' છે
— * - * — x — * -
૦ ઉદ્દેશા-૯-માં દેવો કહ્યા. દેવ વિશેષ ચંદ્રને આશ્રીને કહે છે
- સૂત્ર-૨૭૧ :
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ઉદ્દેશા-૧-ની જેમ આ ઉદ્દેશો સમજવો. વિશેષ એ કે
ચંદ્રો કહેવા.
-
• વિવેચન-૨૭૧ :
શતક-૫-ના ઉદ્દેશા-૧-ની જેમ ચંદ્રના અભિલાપથી જાણવો.
૬૩
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
શતક-૬
— * - * =
૦ વિચિત્ર અર્થવાળા શતક-૫-ની વ્યાખ્યા કરી. હવે અવસર પ્રાપ્ત તેવા જ
ઉદ્દેશા-૬-નો આરંભ કરીએ છીએ. તેની સંગ્રહણીગાથા ·
• સૂત્ર-૨૭૨ :
શતક-૬-માં દશ ઉદ્દેશા છે – વેદના, આહાર, મહાશ્રવ, સપદેશ, તમસ્કાય, ભવ્ય, શાલી, પૃથ્વી, કર્મ, અન્યતીર્થિક. • વિવેચન-૨૭૨ :
(૧) યેવળ - મહાવેદના, મહાનિર્જરાનું પ્રતિપાદન. (૨) આહાર - આહારાદિ અર્થને કહેનાર, (૩) મીશ્રવ - મોટા આશ્રવવાળાને પુદ્ગલો બંધાય છે તેનું કથન, (४) सपएस જીવ સપ્રદેશ છે કે પ્રદેશ? (૫) તમુળ તમસ્કાય નિરૂપણ, (૬) વિઞ - નાકાદિપણે ઉત્પન્ન થવા યોગ્ય. (૭) માપ્તિ - શાલ્યાદિ ધાન્યકથન, (૮) પુષિ - રત્નપ્રભાદિ કથન, (૯) જન્મ - કર્મબંધ નિરુપણ, (૧૦) અન્નત્ય - અન્યતીર્થિક વક્તવ્યતા.
-
æ શતક-૬, ઉદ્દેશો-૧-‘વેદના”
— x — * - * — * -
• સૂત્ર-૨૭૩ :
ભગવન્! જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે
મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે? હા, ગૌતમ! તે એ પ્રમાણે જ જાણવું.
ભગવન્ ! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુક્ત છે ? હા, છે. તેઓ શ્રમણ નિર્ણન્ય કરતા મહાનિર્જરાવાળા છે ? ગૌતમ ! તેમ નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું ? - ૪ - ગૌતમ ! જેમકે કોઈ બે વો હોય, એક કર્દમ રાગત, એક ખંજન રાગત, ગૌતમ ! આ બે વસ્ત્રોમાં કર્યું વસ્ત્રદુર્ધોતતર, વમ્યિતર, દુષ્પતિકર્મતર છે અને કયું વસ્ત્ર સુધીતતર, સુવામ્યતર, સુપકિમંતર છે ? - ૪ - ૪ -
ભગવન્! તેમાં જે વસ્ત્ર કર્દમરાગરક્ત છે, તે દુધૃતતર, વમ્યિતર, દુષ્પરિકતર છે. હે ગૌતમ! એ જ પ્રમાણે નૈરયિકોના પાપકર્મ ગાઢીકૃત, ચિક્કણા કરેલા, શ્લિષ્ટ કરેલા, ખિલીભૂત હોય છે. માટે તેઓ સંપગાઢ પણ વેદના વેદતા મોટી નિર્જરા કે મોટા પતિસાનવાળા નથી. - - જેમ કોઈ પુરુષ જોરદાર અવાજાહ મહાઘોષ કરતો, લગાતાર જોર-જોરથી ચોટ મારી એરણને કુટતો પણ તે એરણના સ્થૂલ પુદ્ગલોનો નાશ કરવા સમર્થ થતો નથી, એ પ્રકારે હે ગૌતમ! નૈયિકો પાપકર્મો ગાઢ કરીને યાવત્ મહાપવાન થતો નથી.
ભગવન્ ! તેમાં જે વસ્ત્રો ખંજનરાગરક્ત છે, તે સુધીતતર, સુવામ્યતર,