________________
૫-૨૨૨૦
શતક-૫, ઉદ્દેશો-૨-“વાયુ' છે
– X - X - X - X – o ઉદ્દેશા-૧માં દિશાને ઉદ્દેશીને દિવસાદિ વિભાગ કહ્યો. બીજામાં દિશાને ઉદ્દેશીને જ વાયુનું પ્રતિપાદન - x • કરે છે.
• સૂત્ર-૨૨૦ * - રાગૃહનગરે યાવતુ આમ કહ્યું – ભગવન / fuતુ પુરોવાત, પણ વાત, મંદવાત, મહાવાત વાય છે? હા, વાય છે.
ભગવન / પૂર્વમાં ઈષતપુરોાત, મધ્યવત, મંદવાત, મહાવાત છે ? હા, છે. એ રીતે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્યમાં પણ જવું. • • ભગવાન ! જ્યારે પૂર્વમાં ઇષત્પરોવાતાદિ ચારે થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ તે વાય છે ? જેમ પશ્ચિમમાં તેમ પૂર્વમાં પણ તે વાય છે ? હા, ગૌતમ! જ્યારે પૂર્વમાં આ વાયુ વાય ત્યારે પશ્ચિમમાં પણ વાય. એ રીતે બધી દિશાદિમાં પણ જાણવું.
ભગવન્! ઈષત પુરોવાતાદિ દ્વીપમાં અને સમુદ્રમાં હોય છે ? હા, હોય છે. • • ભગવદ્ ! જ્યારે દ્વીપમાં ત્યારે સમુદ્રમાં અને સમુદ્રમાં ત્યારે દ્વીપમાં આ વાયુ વાય છે આ વાત યોગ્ય નથી. ભગવાન ! એમ કેમ કહ્યું - * * * * * ગૌતમી તે વાયુઓ અન્યોન્ય સાથે નહીં પણ જુદા સંચરે છે, લવણસમુદ્રની વેળાને અતિકમાં નથી. માટે એમ કહ્યું કે - રાવત વાયુઓ વાય છે.
ભગવન ! તપુરોવાતાદિ ચારે વાયુ વાય છે ? હા, વાય છે. ભગવન ! તે ક્યારે થાય છે? ગૌતમ ! જ્યારે વાયુકાય સ્વાભાવિક ગતિ કરે છે, ત્યારે ઈષત્પરોવાતાદિ વાયુઓ વાય છે.
ભગવાન ! ઇષયુરોવાતાદિ વાયુઓ છે ? હા, છે. ભગવન ! ઈષત્પરોવાતાદિ ક્યારે થાય છે ? ગૌતમ છે જ્યારે વાયુકાય ઉત્તરવૈક્રિય શરીરે ગતિ કરે છે, ત્યારે ઈષત્પરોવાતાદિ યાવતુ વાય છે.
ભગવન્! dhપુરોવાતાદિ વાયુ છે? હા, છે. ભગવાન ! આ વાયુઓ . જ્યારે વાય છે ? જ્યારે વાયુકુમાર અને વાયુકુમારીઓ ૩, પર કે ઉભયને માટે વાયુકાયને ઉદીરે છે, ત્યારે થાય છે.
ભગવન્ ! શું વાયુકાય, વાયુકાયને જ શ્વાસમાં લે છે અને મૂકે છે ? ‘ઝંદક’ ઉદેશમાં કહ્યા મુજબ ચારે આલાા ાણવાચાવતુ અનેકલાખ વાર મરીને, સ્પર્શીને, મરે છે, સશરીર નીકળે છે.
• વિવેચન-૨૨૦ :
વાયુ વાય છે ? એમ સંબંધ કQો. કેવા ? થોડી ચિકાશવાળા વાયુ, વનસ્પતિ આદિને હિતકર વાયુ, ધીમે ધીમે સંચરનારા વાયુ અને પ્રચંડકતોફાની વાયુ. મેરુની પૂર્વેથી એ રીતે આઠે દિશા.
દિશા ભેદથી વાતા વાયુ કહ્યા. હવે તે કથન દિશાના પરસ્પર મેળાપથી કહે
૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. - તથા ઇ - અહીં બે દિશા સૂત્રો છે અને બે વિદિશા સૂત્રો છે. હવે પ્રકાાંતરથી વાયુ સ્વરૂપ નિરૂપે છે –
તેમાં દ્વીપસંબંધી અને સમુદ્રસંબંધી વાયુના સૂત્રો છે. તેમાં એકમાં ઈષપુરોવાતાદિ વાય, ત્યારે બીજે ન વાય. કેમકે તથાવિધ વાત દ્રવ્ય સામર્થ્ય અને વેળાની તેવા સ્વભાવથી વેળાને ન ઓળંગે.
- હવે પ્રકારમંતરથી વાયુને વહેવાના સ્વરૂપને ત્રણ સૂત્રોથી દશવિ છે - અહીં 0િ vi આદિ પહેલું વાક્ય પ્રસ્તાવનાર્થે છે, માટે પુનરુક્તિની શંકા ન કરવી. લવે • રીતિ, સ્વભાવ, વાયુ પોતાની સ્વાભાવિક ગતિથી વહે છે. ૩ff - વાયુકાયનું મૂળ શરીર ઔદાકિ છે, ઉત્તર શરીર વૈક્રિય છે. જે ગમન ઉત્તરશરીરને આશ્રીને થાય, તે ઉત્તરક્રિય. * * * (શંકા) એક સુગથી વાયુને વહેવાના ત્રણે કારણ કહી શકાત, તો ત્રણ સૂત્રો કેમ કર્યા? સૂત્રની ગતિ વિચિત્ર છે વાયનાંતરમાં તો ત્રણે કારણો જુદાં જુદાં વાયુ વહેવાના કહ્યા છે.
વાયુકાયના અધિકારથી જ કહે છે - વાયુag via આદિ. તેમાં પહેલું કારણ કહ્યું, બીજું અને આદિ, ત્રીજું પકૅ કરાડુ અને ચોથું સસરા આદિ • • વાયુકાય કહ્યું, હવે વનસ્પતિકાયાદિ વિચારણા.
સૂત્ર-૨૨૧ : -
ભગવત્ ! ઓદન, કુભાષ, મદિરા ત્રણે કોનાં શરીરો કહેવાય ? ગૌતમતેમાં જે ઘન દ્રવ્ય છે, તે પૂર્વભાવ પજ્ઞાપના અપેક્ષાઓ વનસ્પતિજીવ શરીરો છે. ત્યારપછી શરુઆતીત, શસ્ત્રપરિણમિત, અનિધ્યાપિત, અનિકૂષિત, અગ્નિસેવિત, અગ્નિ પરિણામિત થઈને અનિજીવ શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી દ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના આશીને પાણીના જીવનું શરીર છે, ત્યારપછી શઆતીત ચાવતુ અનિકાય શરીર કહેવાય છે.
ભગવદ્ ! અસ્થિ, અસ્થિણામ, ચર્મ, ચમધ્યામ, રોમ, શૃંગ, બુરા, નખ, રોમાદિ ણામ એ કોના શરીર કહેવાય ? ગૌતમ! અસ્થિ આદિ બધાં બસપાસ જીવશરીર છે અને બળેલા અસ્થિ આદિ પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી ત્રસ પ્રાણ જીવ શરીર, બળીને અનિજીવ શરીર છે.
ભગવના અંગારો, રાખ, ભેસ, છાણું એ કોના શરીર છે ? ગૌતમ ! તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એકેન્દ્રિય જીવોનાં શરીરો કહેવાય ચાવતું પંચેન્દ્રિય જીવના શરીર પણ કહેવાય. ત્યારપછી શાતીત ચાવતુ અનિજીવશરીર કહેવાય.
• વિવેચન-૨૨૧ -
- x - દામાં બે દ્રવ્યો છે - ઘનદ્રવ્ય અને પ્રવાહીદ્રવ્ય. જે ઘનદ્રવ્ય છે, તે અતીતપયયિ પ્રરૂપણાથી વનસ્પતિ શરીર છે. કેમકે ઓદનાદિની પૂર્વાવસ્થા વનસ્પતિરૂપ છે. તેઓ વનસ્પતિ જીવના શરીર કહેવાય પછી અગ્નિજીવના શરીર કહેવાય - એમ સંબંધ કQો. કેવા થયા પછી? શ»ાતીત-ખાણીયો, સાંબેલુ, ચંગાદિથી કૂટાઈને પૂર્વ પર્યાય ઓળંગી ગયેલ. શર વડે નવો પર્યાય પામેલ, અગ્નિ વડે કાળા પડી ગયેલ,