________________
૮૯/૧૬૮
૧૪o
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
હું સમવાય-૮૯ છે. • સૂર-૧૬૮ -
અરહંત ઋષભ કૌશલિક આ અવસર્પિણીના “સુષમદુષમ” નામક ત્રીજા આરાને અંતે ૮૯ આમિાસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા યાવત્ સર્વ દુ:ખથી રહિત થયા.. o શ્રમણ ભગવંત મહાવીર અવસર્પિણીના ચોથા દુધમસુષમ આરાને છેડે ૮૯ માસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા યાવત્ સર્વદુ:ખ રહિત થયા.. o ચાતુરંત ચક્રવર્તી રાજા હરિપેણ ૮00 વર્ષ સુધી મહારાજ હતા.. o અરહંત શાંતિને ૮૯,ooo સાdીઓ રૂપ ઉત્કૃષ્ટ સાદdી સંપદા હતી.
• વિવેચન-૧૬૮ -
ભું સ્થાનક - સુપમદુઃામ નામે ત્રીજા આરામાં 3 વર્ષ, ૮ માસ રહ્યા ત્યારે. ચાવતું શબ્દથી અંતકૃત, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા તેમ જાણવું.
હરિફેણ ચકવર્તી ૧૦,૦૦૦ વર્ષનું સવયુ પાળ્યું. તેમાં ૮૯૦૦ વર્ષ રાજ્ય કર્યું, બાકી ૧૧૦૦ વર્ષ કુમારપણામાં, માંડલિકd, સાધુપણે જાણવા.
અહીં શાંતિ જિનની સાધ્વી સંપદા ૮૯૦૦૦ કહી છે, પણ આવશ્યક સૂત્રમાં તો ૬૧,૬૦૦ કહેલ છે, તે મતાંતર જાણવું.
[ સમવાય-૮૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
® સમવાય-૯૧ જી. • સૂત્ર-૧૩૦ :
પર વૈયાવચ્ચ કર્મપતિમા ૯૧-કહી છે.. , કાલોદ સમુદ્રની પરિધિ કંઈક અધિક ૯૧-@ાખ યોજન છે.. o અહંત કુંથુને ૧oo અવધિજ્ઞાનીની સંપદા હતી.. o આયુ, ગોત્ર સિવાયના છ કમની ૯૧ ઉત્તરપ્રવૃત્તિ છે.
• વિવેચન-૧૩૦ :
૯૧મું સ્થાનક - તેમાં પર - પોતાના સિવાયના, વૈયાવૃત્ય કર્મ - ભોજન પાનાદિથી ઉપખંભ ક્રિયા કરવા રૂપ પ્રતિમા - અભિગ્રહ વિશેષ, તે પરવૈયાવૃત્યકમ પ્રતિમા. આ પ્રતિમા બીજે ક્યાંય જોવામાં આવતી નથી. કેવલ વિનય વડે વૈયાવૃત્યના આ ભેદો સંભવે છે.
તે આ પ્રમાણે - દર્શન ગુણોથી જેઓ અધિક હોય તેઓનો સકાર આદિ દશ પ્રકારે વિનય કરવો. કહ્યું છે – સત્કાર, અમ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનાનુપદાન, કૃતિકર્મ, અંજલિપગ્રહ, આવતાની સામે જવું, સ્થિર રહેલાની પર્યાપાસના, જતાની પાછળ જવું. આ દશ ભેદે શુશ્રુષા વિનય કહ્યો. તેમાં
(૧) સકાર એટલે વાંદવું, સ્તુતિ કરવી. (૨) અભ્યત્થાન - આસનત્યાગ, (3) સન્માન - વાદિથી પૂજન, (૪) આસનાભિગ્રહ - પાસે આવીને ઉભા હોય તેને આસન આપી - “અહીં બેસો” એમ કહેવું, (૫) આસનાનુપદાન - આસનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું તે, (૬ થી ૧૦) કૃતિકમદિ પાંચ ભેદોનો અર્થ સ્પષ્ટ છે.
તીર્થકર આદિ ૧૫ પદને અનાશાતનાદિ ચાર પદ વડે ગુણતાં ૬૦ પ્રકારે અનાશાતના વિનય થાય છે. તે ૧૫-પદ આ પ્રમાણે
(૧) તીર્થકર, (૨) ધર્મ, (3) આચાર્ય, (૪) વાચક, (૫) સ્થવિર, (૬) કુલ, (2) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક, (૧૦) ક્રિયા, (૧૧ થી ૧૫) મતિજ્ઞાનાદિ. અહીં આ રીતે ભાવના કરવી. - તીર્થકરોની જે અનાશાતના તે તીર્થકર અનાસાતના, તીર્થકર પ્રજ્ઞપ્ત ધર્મની અનાશાતના, એ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી...
- અનાશાતનાદિ ચાર પદ આ પ્રમાણે- તીર્થકરથી આરંભીને કેવલજ્ઞાન સુધી ૧૫-પદોની (૧) અનાશાતના, (૨) ભક્તિ, (3) બહુમાન, (૪) વર્ણવાદ-પ્રશંસા. એ ચાર કરવા.
ઔપચારિક વિનય સાત ભેદે છે. કહ્યું છે કે – (૧) અભ્યાસાસન, (૨) છંદોનુવર્તન, (3) કૃતપ્રતિકૃતિ, (૪) કારિત નિમિત્તકરણ, (૫) દુ:ખાર્તગવેષણ, (૬) સર્વ અર્થમાં દેશકાળનું જાણવું, (૭) અનુમતિ. આ ઔપચારિક વિનય સંક્ષેપે કહ્યો. તેમાં - (૧) અભ્યાસન - ઉપચાર કરવા લાયક ગુરુની પાસે બેસવું.
(૨) છંદોનુવર્તન - ગુરુના અભિપ્રાયને અનુસરવું, (3) કૃતપતિકૃતિ - પ્રસન્ન થયેલા આચાર્ય સુગાદિ આપશે, નિર્જરા નહીં, એમ માનનાર શિષ્ય આહારાદિ લાવી આપે. (૪) કારિત નિમિત્તકરણ - સમ્યક પ્રકારે શાસ્ત્રના પદ ભણાવેલા વિશેષે કરીને
છે. સમવાય-૯૦ છે. • સૂઝ-૧૬૯ - - X - X -
અરહંત શીતલ 60-દીનુણ ઉંચા હતા.. o અરહંત અજિતને છ ગણ, 0 ગણઘર હતા.. o શાંતિનાથને પણ એમજ જાણતું.. o સ્વયંભૂ વાસુદેવે ૯૦ વર્ષે વિજય કર્યો. o સર્વે વૃત્તવૈતાદ્ય પર્વતના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના હેઠલા ચમત સુધી ૯૦૦૦ યોજના અંતર છે.
• વિવેચન-૧૬૯ :
૯૦મું સ્થાનક - અહીં અજિતનાથ અને શાંતિનાથના ૯૦-૯૦ ગણ, ગણધર કહ્યા છે. પણ આવશ્યકમાં અજિતનાથના-૯૫ અને શાંતિનાથના-૩૬ કહ્યા છે, તે મતાંતર જાણવું.. ૦ સ્વયંભૂ, ત્રીજા વાસુદેવને ૯૦ વર્ષ વિજય-પૃથ્વીને સાધવાનો વ્યાપાર હતો. શબ્દાપાતી આદિ ૨૦ વૃત્ત વૈતાઢ્યો ૧૦૦૦ યોજન ઉંચા છે, સૌગંધિક કાંડનો ચરમાંત ૮૦૦૦ યોજન પ્રમાણ એટલે ૯૦૦૦ યોજના અંતર સૂત્રમાં કહ્યું છે, તે બરાબર છે.
સમવાય૯૦નો | મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ