________________
૬૩/૧૪૧
૧૧૭
૧૧૮
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મળીને ૬૪ લાખ થાય છે.. o જેમાં ૬૪ યષ્ટિ-શરીરો છે તે ચોસઠ સરવાળો કહેવાય. નવતા - મોતી, મા - ચંદ્રકાંતાદિ અથવા મુક્તારૂપી મણિ એટલે રનો, તેનાથી યુક્ત એવો હાર.
સમવાય-૬૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
& સમવાય-૬૩ છે. • સૂર-૧૪૧ -
અહંત ઋષભ કૌશલિક ૬૩ લાખ પૂર્વ મહારાજ્યમાં વસીને મુંડ થઈ, ઘેરથી નીકળી નગારુuતજિત થયા.. o હરિવર્ણ, ચકવર્ષ હોમમાં મનુષ્યો ૬૩ સમિદિને યૌવન વય પામે છે. o નિષધ પd તે ૬૩ સૂર્યમંડલ કહા. એ પ્રમાણે જ નીલવંતે પણ જાણવા.
• વિવેચન-૧૪૧ :
૬૩મું સ્થાનક :- સંપ્રાપ્ત યૌવન - માતા, પિતા વડે પાલનની અપેક્ષારહિત.. o સૂર્યના ૧૮૪ મંડલો છે. તેમાંથી જંબૂદ્વીપના છેડેથી અંદર ૧૮ યોજનમાં ૬૫-મંડલ છે. તેમાં નિષઘ અને નીલવંત વર્ષધર પર્વત ઉપર ૬3-સૂર્યમંડલો છે. બાકીના બે મંડલ જગતી ઉપર રહેલા છે અને બાકીના ૧૧૯ મંડળ લવણસમુદ્રમાં 130 યોજનમાં છે.
સિમવાય-૬૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
સમવાય-૬૫ . • સૂત્ર-૧૪૩ - - X - X -
૦ જંબુદ્વીપમાં સૂર્યના ૬ મંડલો છે.. o સ્થવિર મૌર્યયુગ ૬૫ વર્ષ ગ્રહવાસમાં રહી, કંડ થઈ, ઘરથી નીકળી અણગાર પ્રdજિત થયા... o સૌધામવિલંસક વિમાનની એક એક દિશામાં ૬૫-૬૫ ભૌમ છે.
• વિવેચન-૧૪૩ :
૬૫મું સ્થાનક - મૌર્યપુત્ર, ભગવંત મહાવીરના સાતમાં ગણધર. તેનો ગૃહસ્થ પર્યાય - ૬૫ વર્ષ છે. આવશ્યકમાં પણ તેમજ કહ્યો છે. વિશેષ આ - તેના જ મોટા ભાઈ “મંડિતપુત્ર’ નામે છઠ્ઠા ગણધર આમના દીક્ષા દિને જ પ્રવજિત થયા, તેમનો ગૃહસ્થ પર્યાય આવશ્યકમાં-૫3 વર્ષનો કહ્યો છે. તે સમજાતું નથી, મોટાનો-૬૫, નાનાનો-૫૩ હોઈ શકે છે.
સૌધર્મ દેવલોકના મધ્યભાગમાં સૌધર્માવલંસક વિમાન શકના નિવાસભૂત છે. પ્રત્યેક દિશામાં પ્રાકાર સમીપે નગરના આકારો છે. * *
| સમવાય-૬૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
છે. સમવાય-૬૪ છે. • સૂત્ર-૧૪૨ - - X - X -
૦ આઠ અષ્ટમિકા મિશુપતિમા ૬૪-રાણિદિન અને ર૮૮ દત્તિ વડે યથાસૂત્ર ચાવતું થાય છે.. o અસુકુમારના ૬૪ લાખ ભવનો છે. o અમરેન્દ્રને ૬૪,ooo સામાનિક દેવો છે.. o દધિમુખ પર્વત પ્યાલાના આકારે રહેલ છે. તે સર્વત્ર વિકંભ વડે સમાન અને ઉંચાઈ વડે ૬૪,ooo યોજન . o સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોક એ ત્રણ કલાના મળીને ૬૪ લાખ વિમાનો છે.. 2 સર્વે ચકવતીને ૬૪સરો હાર હોય..
• વિવેચન-૧૪૨ :
હવે ૬૪મું સ્થાન - જેમાં જેમાં આઠ-આઠ દિવસો હોય તે આઠ અષ્ટમિકા કહેવાય. તેમાં આઠ દિવસ અષ્ટક હોય. ભિક્ષુપતિમા-અવગ્રહ વિશેષ. આઠ અષ્ટક હોવાથી ૬૪ ત્રિદિવસે તે પાલન કરેલી થાય છે. પહેલા અષ્ટકમાં હંમેશાં એક એક ભિક્ષા, બીજામાં બે-બે યાવત્ આઠમામાં આઠ-આઠ ભિક્ષા હોય છે, સર્વે મળીને ૨૮૮ ભિક્ષા થાય છે. - X - ચાવતું શબ્દથી યથાકભ, યથામાર્ગ સ્પેશિતા, પાલિતા, શોભિતા, તીરિતા, કિર્તિતા, સમ્યક રીતે આજ્ઞાપૂર્વક આરાધિકા થાય છે એમ જાણવું.
અહીંથી આઠમાં નંદીશ્વર દ્વીપમાં પૂર્વાદિ ચારે દિશામાં ચાર અંજનક પર્વતો છે. તે દરેકની ચારે દિશામાં ચાર-ચાર વાવડી છે. તેના મધ્ય એક એક દધિમુખ પર્વત છે. તે ૧૬-પર્વતો પ્યાલાના આકારે છે. તે પર્વતો મૂળ આદિમાં ૧૦,ooo યોજના વિકંભવાળા હોવાથી વિઠંભ વડે સર્વત્ર સમાન છે. - x •x - ઉત્સધ વડે ૬૪,૦૦૦ યોજન છે.
સૌધર્મકલો ૩૨ લાખ, ઈશાન કયે-૨૮ લાખ, બ્રહ્મલોકમાં ૪-લાખ, તે સર્વે
શું સમવાય-૬૬ • સૂત્ર-૧૪૪ - - X - X -
દક્ષિણાઈ મનુભાગમાં ૬૬ ચંદ્રો પ્રકાશતા હતા • છે . પ્રકાશશે.. ૬૬સૂર્યો તયા હતા - છે - તપશે.. o ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં ૬૬-ચંદ્રો પ્રકાશતા હતા - છે - પ્રકાશશે.. ૬૬-સૂર્યો તપ્યા હતા - છે - તપશે.
અહd શ્રેયાંસને ૬૬ ગણ, ૬૬ ગાધર હતા.. o આભિનિભોવિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ કહી છે.
• વિવેચન-૧૪૪ -
૬૬મું સ્થાનક - તેમાં મનુષ્યોગનું અર્ધ તે અર્ધમનુષ્ય ક્ષેત્ર. દક્ષિણનું તે દક્ષિણાઈ મનુષણોમ. તેને વિશે થયેલ તે દાક્ષિણાર્ધ મનુષ્ય હોમાં - X + ૬૬ ચંદ્રો પ્રકાશવા લાયકને પ્રકાશતા હતા અથવા દક્ષિણના મનુષ્યોગના સાર્ધ ભાગને અથવા દક્ષિણાઈ મનુષ્ય શોઝમાં પ્રકાશનીયને પ્રકાશતા હતા. તે ૬૬ આ પ્રમાણે - જંબૂદ્વીપમાં બે ચંદ્રો, લવણ સમુદ્ધ ચાર, ધાતકીખંડમાં-૧૨, કાલોદધિમાં-૪૨, પુખરાઈમાં-૭૨