________________
૧૫/૩૨ થી ૩૦
પ૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ત્યાગ કશ્તાપૂર્વક અને ગ્રહણ કરવાને ઉધમપંત સોલાતે ઔદાકિની સાથે મિત્રતા થાય છે, * * * * * * * તથા કામણશરીર કાય પ્રયોગ વિગ્રહગતિમાં અને સમુદ્યાત અવસ્થામાં કેવલીને ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં હોય છે.
[ સમવાય-૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ]
જ કમે યાવતુ પંદરમાં દિવસે (અમાસે) પંદરીયા પંદર ભાગને આવરીને રહે છે. તથા શુકલપક્ષની એકમે ચંદ્રવેશ્યાનો તે જ પંદરમો ભાગ દેખાડતો દેખાડતો એટલે પોતે દૂર જઈને પ્રગટ કરતો-કરતો ઘુવરાહુ રહે છે.
ચંદ્રમંડલના ૬-ભાણ કરવા, સોળમો એક ભાગ કાયમ ઉઘાડો રહે છે. બાકીના ૧૫-ભાગમાં સહુ એક એક ભાગને કૃષ્ણ પક્ષમાં આવરે છે અને શુક્લપક્ષમાં એક એક ભાગને છોડે છે. જ્યોતિષ કરંડકમાં પણ આ હકીકત કહેલી છે. •x - [શંકા] ચંદ્ર વિમાન ૫૬/૧ યોજન છે અને સહુવિમાન ગ્રહવિમાન હોવાથી અર્ધયોજન પ્રમાણ છે. તો પંદર દિવસ વડે મોટા ચંદ્ર વિમાનને નાનું રાહુવિમાન કઈ રીતે આવરણ કરી શકે ? (સમાધાન] ગ્રહ વિમાનોનું અર્ધ યોજન પ્રમાણ પ્રાયઃ કહ્યું છે. સહુ ગ્રહનું વિમાન યોજન પ્રમાણ પણ સંભવે છે અથવા રાહવિમાન નાનું છે, તો પણ તેના અંઘકારના કિરણોનો સમૂહ મોટો છે તેથી તેના આવરણમાં દોષ નથી.....
તથા છ નાનો ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે સંયોગ કરનાર હોવાથી ૧૫મુહૂર્તના સંયોગવાળા કહ્યા. તે શતભિષા આદિ.
સ્થળનય-ગાયને આશ્રીને ચૈત્ર અને આસો માસમાં ૧૫-મુહૂર્તનો દિવસ અને ૧૫-મુહdની સબિ છે, નિશાયથી રૌત્રમાસમાં મેષ સંક્રાંતિદિને અને આસોમાસમાં તુલા સંક્રાંતિ દિને આ પ્રમાણે જોવા મળે છે.
પ્રક કરીને જે યોજન-જોડવું તે પ્રયોગ, નિuળપણે આત્માનો ક્રિયા કરવાના પરિણામવાળો વ્યાપાર અથવા કિયા પરિણામવાળા કર્મની સાથે આત્મા જોડાય તે પ્રયોગ. તેમાં સત્ય વસ્તુના વિચારના કારણભૂત જે મન તે સત્ય મન, તેનો જે પ્રયોગ તે સત્ય મનપયોગ. એ રીતે બીજામાં જાણવું. વિશેષ એ -
ઔદારિક શરીરકાય પ્રયોગ - દારિક શરીર જે તે જ પુદ્ગલ સ્કંધના સમુદાયરૂપપણે ઉપનીયમાન-વૃદ્ધિ પામતું હોવાથી કાય, તેનો જે પ્રયોગ • • એમ વિગ્રહ કરવો. આ પ્રયોગ પિતા જીવનો જ નાખવો તથા ઔદાકિ મિશ્ર કાયા પ્રયોગ અપયાનો જાણવો. અહીં ઉત્પત્તિને આશ્રીને પ્રારંભ કરેલ દાકિની પ્રધાતત્વથી કામણ સાથે મિશ્ર થાય છે.
જ્યારે મનુષ્ય કે પંચેન્દ્રિયતિર્યંચ કે બાદર વાયુકાય વૈકિયને કરે છે, ત્યારે પ્રારંભ કરૂાર ઔદાકિના પ્રધાનવથી જ્યાં સુધી તે વૈક્રિયપતિ વડે પર્યાતપણાને ન પામે ત્યાં સુધી ઔદારિક વૈક્રિયની સાથે મિશ્ર કહેવાય છે. એ રીતે આહારક સાથે પણ ઔદાકિની મિત્રતા જાણવી. તથા વૈકિય શરીરકાય પ્રયોગ વૈક્રિય પતિવાળાને હોય. વૈક્રિય મિશ્ર શરીરકાયપયોગ, જેની પતિ પૂરી ન થઈ હોય એવા દેવ કે નાહીને કામણની સાથે મિશ્રતા નણવી, ચવા લબિધ વૈકિયનો ત્યાગ કરતા
ઔદાકિમાં પ્રવેશ સમયે ઔદાકિ ગ્રહણ કસ્વા માટે પ્રવૃત્તિ હોવાથી વૈકિયના પ્રધાનપણાની દારિક સાથે પણ મિત્રતા થઈ શકે છે.
આહાકશરીર કાય પ્રયોગ તે આહાક શરીરની લિપત્તિ થાય ત્યારે તેનું જ પ્રધાનપણું હોવાથી થાય છે. તથા આહાક મિશ્રશરીર કાયપયોગ, આહાકનો
છે સમવાય-૧૬ છે.
— x x • સૂર-૩૮ થી ૪ -
[૩૮] સૂયગડાંગમાં સોળમું ગાથા ષોડશક અામ છે. તે આ - સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, પરિજ્ઞા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાષિત, વીય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, માથાતથ્ય, ગ્રંથ, યમકીય, સોળમું ગાથષોડશક છે.
સોળ કષાયો કયા છે - અનંતાનુબંધીક્રોધ, અનતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, અપત્યાખ્યાન કષાય કોધ,
પત્યાખ્યાન કષાય માન, અપત્યાખ્યાન કષાય માયા, અપત્યાખ્યાન કષાય લોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન, પ્રત્યાખ્યાન-ilવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સંndલન માયા અને સંજવલન લોભ. o મેરુ પર્વતના ૧૬-નામો છે
[36] સંદર, મેરુ, મનોમ, સુદર્શન, સ્વયંપભ, ગિરિરાજ નોચ્ચય, પ્રિયદર્શન, લોકમદય, લોકનાભિ. [ro] અર્થ, સૂવિત, સૂયાવરણ, ઉત્તર, દિગાદિ અને સોળમું અવતંસક.
[] પુરપાદાનીય પાર્જ અહંતને ૧૬,૦૦૦ સાધુની ઉત્કૃષ્ટ કામણ સંપદા હતી.. આત્મપ્રવાદ પૂર્વમાં સોળ વસ્તુ છે.. અમર અને બલીના અવતારિકાલયન આયામ-વિકંભથી ૧૬,૦૦૦ યોજન છે.. લવણસમુદ્રમાં ઉભેંધની પરિવૃદ્ધિ ૧૬,૦૦૦ યોજન કહી છે.
આ રતનપભા પૃષીમાં કેટલાક નારકીની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. પાંચમી પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ ૧૬-સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાનકજે કેટલાક દેવોની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. મહાશક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ ૧૬-સાગરોપમ છે. જે દેવો અવત, વ્યાવત, નંદ્યાવત, મહાનંધાવત, કુશ, અંકુશપલંભ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર, ભદ્ધોવરાવર્તસક વિમાને દેવપણે ઉત્પન્ન થાય તેમની ૧૬-સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
તે દેવે સોળ આઈ માસે ધન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૬,૦૦૦ વર્ષે આહારે થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૬-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-સ્પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.